हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RTI activist
Rti activist News
RTI activist
RTI એક્ટિવિસ્ટના તોડકાંડ મામલે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા
‘RTI activist’ held for extorting; Guj Education Minister assures exemplary actions against culprit
Jan 29,2024, 16:35 PM IST
gujarat
અમદાવાદની 30થી વધુ સ્કૂલ માલિકો પાસે ખંડણી માંગતો તોડબાજ ઝડપાયો, કેવી રીતે કરતો તોડ
મણિનગરમાં આવેલી એડયુનોવા સાયન્સ સ્કૂલના સંચાલક સજયસિંગએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી આશિષ કંજારીયાએ સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપીને ₹10 લાખની ખડણી માંગી હતી.
Apr 29,2023, 20:59 PM IST
Ahmedabad
પત્રકાર કે RTI એક્ટિવિસ્ટના નામે તમને કોઇ હૂલ આપે તો ડરતા નહી પણ ચેતજો!!! નહીંતર..
નકલી પત્રકારો (Duplicate Journalist) ની ટોળકીએ ફરીયાદીને ડરાવી ધમકાવી 25 હજાર રૂપિયાની માગણી કરી હતી. જો પૈસા નહિ આપે તો બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી હતી જેથી ફરિયાદીએ નકલી પત્રકારોની ટોળકીને 11,500 રૂપિયા આપ્યા હતા.
Mar 7,2021, 18:36 PM IST
RTI activist
ગાંધીનગરમાં પાકવીમા મુદ્દે ખેડૂત આગેવાન સાથે RTI કાર્યકર્તાની અનોખી પહેલ
ગાંધીનગરમાં પાકવીમા મુદ્દે ખેડૂત આગેવાન સાથે RTI કાર્યકર્તાની અનોખી પહેલ
Dec 24,2019, 15:52 PM IST
Amit Jethva murder
9 વર્ષ બાદ અમિત જેઠવા હત્યા કેસમાં ન્યાય મળતા પિતા બોલ્યા, આખરે અમને સફળતા
અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આજે સીબીઆઈ કોર્ટે ચુકાદો આપી દીધો છે. જેમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને આજીવન કેદ અને 60.50 લાખનો દંડ ફટકાર્યો છે. ત્યારે પોતાના દીકરાને ન્યાય મળતા જેઠવા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી, અને તેમણે ન્યાય મળ્યો તેવું કહ્યું હતું.
Jul 11,2019, 17:02 PM IST
Amit Jethva murder
અમિત જેઠવા કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા
આજે અમિત જેઠવા હત્યા કેસમાં CBI કોર્ટ તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂપિયા 60.50 લાખનો દંડ ફટકાર્યો છે
Jul 11,2019, 16:26 PM IST
RTI એક્ટિવિસ્ટ
અમિત જેઠવા હત્યા કેસ: BJPના પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત 7 દોષિત જાહેર
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા કેસમાં સીબીઆઇ કોર્ટે આજે ચુકાદે આપતા ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 આરોપીઓ જાહેર કર્યા છે. આ તમામ દોષિતોને 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે.
Jul 6,2019, 15:28 PM IST
Amit Jethva murder
અમિત જેઠવા મર્ડર કેસનો ચુકાદો મુલત્વી, હવે 6 જુલાઈએ આવશે નિર્ણય
અમિત જેઠવા હત્યા કેસ સીબીઆઈ કોર્ટે ચુકાદો 6 જુલાઈના રોજ અનામત રાખ્યો છે. કોર્ટે જજમેન્ટ તૈયાર ન હોવાથી ચુકાદો મુલતવી રાખ્યો હતો. ત્યારે ગુજરાતના આ અતિચર્ચાસ્પદ કેસમાં આજે મુદત પડી છે. આ કેસમાં આજે કોર્ટમાં પૂર્વ સાંસદ દીનું બોઘા સહિત 6 આરોપીઓ હાજર રહ્યા હતા. તો જેલ કસ્ટડીમાં રહેલા શેલેષ પંડ્યા ગેરહાજર રહ્યો હતો.
Jun 29,2019, 11:29 AM IST
RTI એક્ટિવિસ્ટ
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકાંડ મામલો, CBI કોર્ટમાં ચુકાદો ટળ્યો
2010માં અમિત જેઠવાની હત્યા કરાઈ હતી, દીનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીની ધરપકડ કરાઈ હતી. આજે CBI કોર્ટમાં ચુકાદો ટળ્યો હતો અને CBI કોર્ટે ચુકાદો 29 જૂને મુલતવી રાખ્યો.
Jun 21,2019, 14:18 PM IST
અમરેલી
ગુજરાતના આ ઉમેદવારે 10 રૂપિયાના સિક્કાઓથી ભરી ચૂંટણી ડિપોઝીટ
અપક્ષ ઉમેદવાર અને RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ પણ તેમનું ઉમેદવારી ફોર્મ અમરેલી લોકસભા બેઠક પર ભર્યું છે. તેમના ઉમેદવારી ફોર્મમાં મહત્વની વાતએ છે, કે તેમણે ઉમેદારી ભરતા સમયે ભરવામાં આવતી ડિપોઝીટની રકમમાં થેલીઓ ભરીને દસ-દસ રૂપિયાન સિક્કાઓ ભર્યા હતા.
Apr 4,2019, 20:53 PM IST
Trending news
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!