हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ranchers
Ranchers News
gujarat
પશુપાલકો અને નાના વેપારીઓ માટે મોટા સમાચાર, જુઓ એક ક્લિકમાં
ગુજરાત સહિત દેશમાં વિદેશી દૂધ ડેરીના પ્રવેશ દ્વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધ કરી દીધા છે.
Nov 5,2019, 10:33 AM IST
સુરત
સુરત: ખેડૂતોએ અને પશુપાલકોએ કર્યો RCEP કરારનો વિરોધ
સુરત: ખેડૂતોએ અને પશુપાલકોએ કર્યો RCEP કરારનો વિરોધ
Oct 23,2019, 22:05 PM IST
બનાસ ડેરી
બનાસ ડેરીએ પશુપાલકોને આપી દિવાળીની ભેટ, દૂધના ભાવમાં કર્યો વધારો
બનાસ ડેરીએ પશુપાલકોને દિવાળીની ભેટ આપતા દૂધના કિલો દીઠ ફેટના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. બનાસડેરી નિયામક મંડળ દ્વારા દૂધમાં પ્રતિકિલો ફેટે 15 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. 15 રૂપિયાનો ભાવ વધારો કરાતાં પશુપાલકોને પ્રતિકિલો 675ની જગ્યાએ હવે 690 રૂપિયા ચુકાવાશે.
Oct 23,2019, 15:44 PM IST
Gamdu jage che
આ ખેડૂત પુત્રોએ પશુપાલન માંથી કરી કરોડોની કમાણી, જુઓ ' ગામડું જાગે છે'
ઓલપાડ તાલુકાના સાધીયેર ગામના ખેડૂત પુત્રો શિક્ષિત હોવા છતાં પિતાના પશુપાલનના ધંધા સાથે જોડાયા અને 10 જેટલી ભેસોથી શરુ કરેલો પશુપાલનનો ધંધો આજે વ્યાપક બન્યો છે આજે 250 થી વધુ ભેસો પાળી રોજનું 1600 લીટર દૂધ સુમુલ દેરીમાં માં ભરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.
Jun 25,2019, 22:50 PM IST
Gamdu jage che
ગામના સગીરો પર મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ?? Zee 24 કલાકની વિશેષ રજુઆત ' ગામડું જાગે છે'
આણંદ જિલ્લાના ખાંધલી ગામે ખેડૂતોને સરકારી કચેરીઓમાં પડી રહેલી તકલીફો અંગેની મેળવો માહિતી, સાબરકાંઠાના પશુપાલકોની મુશ્કેલીમાં કેમ થયો વધારો, શુ છે સાબર ડેરી દ્વારા બહાર પાડવામાં આવેલો પરીપત્ર, છોટાઉદેપુરના ચામેઠા ગામમાં દૂધ મંડણીમાં ભરવામાં આવતું દૂધ શા માટે બગડી જાય છે? ગામ લોકોએ કર્યો હલ્લાબોલ, યુવાવર્ગના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મહેસાણાના લીંચ ગામના મહિલા સરપંચ દ્વારા સગીર બાળકો માટે મોબાઇલ પર લગાવ્યો પ્રતિબંધ
Jun 24,2019, 21:40 PM IST
મહેસાણા
મહેસાણા: દૂધસાગર ડેરી દ્વારા દૂધના કિલોફેટ દીઠ ભાવમાં 25 રૂપિયાનો વધારો
દૂધ સાગર ડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ 25 રૂપિયાનો વધારો કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને મળતા કિલોફેટ દીઠના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલો આ ભાવ વધારો કાલથી લાગુ કરી દેવામાં આવશે.
Jun 10,2019, 20:17 PM IST
સાબરકાંઠા
સાબરડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ રૂપિયા 20નો કર્યો વધારો
સાબરડેરી દ્વારા દુધમાં કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. 1 પહેલી જુની દૂધના નવા ભાવો લાગુ કરી દેવામાં આવશે. સાબરડેરીના આ નિર્ણયથી સાડા ત્રણ લાખ પશુપાલકોને લાભ થશે. સાબરડેરીના સંચાલકો દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ત્રીજી વખત દુધના કિલો ફેટે ભાવમાં વધારો થયો છે.
May 29,2019, 23:37 PM IST
ધનાઢ્ય
સુરતની સુમુલ ડેરી ખાડે, વર્ષે ચુકવે છે 5 કરોડથી પણ વધુ વ્યાજ
સુમુલ ડેરીના વિકાસ માટે લીધેલી રૂ. 1022 કરોડની વિવિધ લોનના કારણે છેલ્લા બે વર્ષમા રૂ. 128 કરોડ વ્યાજ પેટે ચુકવવામાં આવતા પશુપાલકોને મોટો ફટકો પડયો હોવાનો આક્ષેપ કર્યો છે.
May 8,2019, 16:06 PM IST
Trending news
gujarat
યુવતી સાથે અનેકવાર શરીરસુખ! પ્રેગ્નન્ટ થતાં મોઢું ફેરવ્યું, માતાએ કહ્યું; મારો છોકરો
bangladesh
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અસહ્ય અત્યાચારો વિરુદ્ધ અમેરિકાથી આવ્યું આ મોટું નિવેદન
Ahmedabad Metro
મહિલાઓ સામે હસ્તમૈથુન કરી યુવકે વિકૃતિની હદ વટાવી, અમદાવાદ મેટ્રોનો VIDEO વાયરલ
flaxseed
શિયાળામાં રોજ 1 ચમચી આ બી ખાઈ લેવા, ગમે એટલી ઠંડી પડશે સાંધામાં દુખાવો નહીં થાય
gujarat
સૌથી વધુ રોજગારી આપતા રાજ્યોમા ગ્રોથ એન્જિન ગુજરાતની પીછેહઠ! આ આંકડાઓએ ફૂગ્ગો ફોડ્યો
Maharashtra politics
દિલ્હીથી લીલીઝંડી મળી ગઈ, હવે મુંબઈ પર નજર...કોણ બનશે CM? જાણો 5 લેટેસ્ટ અપડેટ
Weight loss
Weight Loss: આખો દિવસ ખા-ખા કરશો તો પણ દર 7 દિવસે ઘટશે 2 કિલો વજન, અપનાવો આ ટીપ્સ
gujarat
ગુજરાતમાં બની રોયલ કંકોત્રી! આખા દેશમાં ચર્ચા! 500 વર્ષ સુધી ચાલે એવું છે બોક્સ!
Shanidev
30 વર્ષ પછી શનિએ બનાવ્યો શશ રાજયોગ, આ રાશિઓ થઈ શકે છે માલામાલ, વેપારમાં બંપર લાભ થશે
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ