हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
raise funds
Raise funds News
investors
86 પૈસાના શેર પર રોકાણકારો ફિદા, ખરીદવા ભારે ધસારો, ફરી એકવાર ફંડ એકત્ર કરશે કંપની
Penny Stock: આ કંપનીએ 27 કરોડનું ભંડોળ એકત્ર કરવાની જાહેરાત કર્યા પછી તેના શેરનો ભાવ અગાઉના 0.86 પૈસાના બંધથી 5 ટકા વધીને 0.90 પૈસા થયો હતો. 13 જાન્યુઆરી, 2025ના રોજ શેરની કિંમત 81 પૈસા હતી.
Feb 4,2025, 16:18 PM IST
Gir Somnath
ગીર સોમનાથ: રામ મંદિર નિધિ એકત્ર કરવા ગયેલા RSS ના કાર્યકર્તાઓ પર હિચકારો હૂમલો
છાછર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. ગત રાત્રે ચોક્કસ કોમનાં ટોળા દ્વારા આરએસએસના 5 જેટલા કાર્યકરો પર હુમલો થતા છાછરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. રામ મંદિર નિર્માણ નિધિ એકત્ર કરવા ગયેલા આરએસએસનાં કાર્યકરો પર હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં છાછર ગામમાં ગત રાત્રે આર એસ એસના 5 જેટલા કાર્યકરો પર એક ચોક્ક્સ કોમનું ટોળું તૂટી પડ્યું હતું. પથ્થરથી હુમલો કરતા તમામને નાના મોટી અને ગંભીર ઈજાઓ થતા પ્રથમ કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે. આર એસ એસના કાર્યકર્તા જીગ્નેશ પરમારનાં કહેવા મુજબ તેઓ છાછર ગામે રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ સંદર્ભે છાછર ગામ ગયા હતા. ત્યાં એક હિન્દૂ પરિવારમાં અવસાન થયું હોય ત્યાં ઉત્તરક્રિયામાં ભાગ લઈ પરિવારજનોને સધિયારો આપતા હતા, ત્યારે તેમના પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો. લગભગ 2 થી 3 કલાક સુધી ટોળું આતંક માચાવતું રહ્યું અને સંઘનાં ઘાયલ કાર્યકરો એક ઘરમાં પુરાય રહ્યા હતા. આખરે કલાકો બાદ કોડીનાર પોલીસ પહોંચી અને તમામને બહાર કાઢયા હતા.
Feb 21,2021, 20:08 PM IST
Trending news
shivam dube
6 વર્ષ મોટી મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડ્યો આ ભારતીય ક્રિકેટર, પછી કર્યાં લગ્ન
woman safety
11 માસનું દુકાન ભાડું અને એક મહિનાનું શાકભાજી ભરી આપ્યું! દાહોદ પોલીસનો પ્રેરણારૂપ..
Sa Re Ga Ma Pa
ZEE ટીવીના શો 'સા રે ગા મા પા' ફાઇનલિસ્ટ શ્રદ્ધા અને પાર્વતીએ યુકેમાં કર્યું પરફોર્મ
gujarat
બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ! હથેળી-છાતીના ભાગે ઉપરા-છાપરી છરીના ઘા
World Cancer Day 2025
ખતરનાક કેન્સરની બીમારી, ભારતમાં દર વર્ષે 9 લાખ લોકોનાં મોત, યુવાઓે પણ ઝપેટમાં
stock market
બજેટ 2025 બાદ કયા કરશો રોકાણ? બ્રોકરેજે આ 8 શેરમાં આપી ખરીદીની સલાહ, જાણો વિગત
Salary Hike
આઠમાં પગાર પંચમાં આટલો વધી શકે છે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર, જાણો વિગત
gujarat
200થી વધુ રાઇડર્સે બાઇક પર ખેડી ધોરડોથી ધોળાવીરાની સફર, સર્જાયા અદ્ભુત દ્રશ્યો
breaking news
બેટ દ્વારકાના બાલાપર ગામે HCના ચુકાદાની મિનિટોમાં જ 'દાદાનું બુલડોઝર' ફરી વળ્યું!
Ahmedabad Shocker
પત્નીએ માંગ્યા છૂટાછેડા તો પતિએ લીક કર્યા પ્રાઈવેટ PHOTO અને VIDEO, પરિણીતાએ શરીરનો.