हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
142/ 6
(19.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
railway board
Railway board News
Indian railways
સસ્તી બની મુસાફરી! રેલવેના લઘુત્તમ ભાડામાં ત્રણગણો ઘટાડો, દેશના કરોડો મુસાફરોને રાહત
Railway Board: સૌથી મોટા સમાચાર આવ્યા છે. આ ખુશખબર રોજના 2 કરોડ રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે છે. રેલ્વે બોર્ડ દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો મહત્તમ લાભ તે મુસાફરોને મળશે જેઓ દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. અત્યાર સુધી આવા મુસાફરોને મુસાફરી માટે 30 રૂપિયા ચૂકવવા પડતા હતા.
Feb 23,2024, 14:41 PM IST
indian railway
Indian Railways: 28 ઓક્ટોબરે રેલવે આપશે ભેટ, ફેસ્ટિવલ સિઝનમાં ટ્રેનમાં મળશે કન્ફોર્મ
Indian Railway New Train: તહેવારોની સિઝન (Festive Season) માં દરેક વ્યક્તિને ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળી શકે. જેથી તહેવારોની સિઝનમાં રેલવે દ્વારા ઘણી નવી ટ્રેનો ચલાવવામાં આવે છે. હવે રેલવે બીજી એક નવી ટ્રેન (Railway new train) દોડાવવા જઈ રહી છે. આ એક એક્સપ્રેસ ટ્રેન હશે, જેનાથી ઘણા મુસાફરોને ફાયદો થશે. આ ટ્રેન આ મહિનાના અંતમાં એટલે કે 28મી ઓક્ટોબરે શરૂ થઈ રહી છે.
Oct 12,2023, 9:31 AM IST
Indian railways
રેલ્વે વિભાગનો મોટો નિર્ણય, ટ્રેન દુર્ઘટનામાં પીડિતોના વળતરમાં કર્યો 10 ગણો વધારો
Indian Railways: રેલવે અનુસાર રેલ્વે દુર્ઘટનામાં મૃત્યુની ઘટનામાં વળતરની રકમ જે 50,000 રૂપિયા હતી તેને 5 લાખ કરવામાં આવી છે. આ સિવાય ગંભીર ઇજા થઈ હોય તેવી ઘટનામાં વળતર 25,000 રૂપિયા આપવામાં આવતું હતું. હવે તેને અઢી લાખ કરવામાં આવ્યું છે.
Sep 22,2023, 11:13 AM IST
railway board
જાણો કોણ છે રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ જયા વર્મા સિન્હા, કેટલો હશે પગાર?
Jaya Sinha News: કેન્દ્ર સરકારે જયા વર્મા સિન્હાને રેલવે બોર્ડના અધ્યક્ષ નિમણૂંક કર્યાં છે. તેો અનિલ કુમાર લાહોટીની જગ્યા લેશે.
Aug 31,2023, 22:18 PM IST
indian railway
રેલવેના લાખો કર્મચારીઓ માટે મોટી ખુશખબરી! જલદી જ મળવા લાગશે નાઇટ ડ્યૂટી ભથ્થું
ભારતીય રેલવેના લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. નાઇટ ડ્યુટી ભથ્થાના નિયમોમાં રેલવે વતી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત રૂ. 43,600થી વધુની બેઝિક સેલરી ધરાવતા રેલવે કર્મચારીઓને આ લાભ મળી રહ્યો નથી. પરંતુ, હવે ટૂંક સમયમાં તેમને આ ભથ્થું મળવાનું શરૂ થઈ શકે છે. જોકે, આ મામલો હાલમાં નાણા મંત્રાલય પાસે વિચારણા હેઠળ છે.
Feb 14,2022, 23:30 PM IST
ખાનગી ટ્રેન
પ્રાઇવેટ ટ્રેનોના ભાડા હશે ફ્લાઇટ કરતાં ઓછા, આ દિવસથી થશે શરૂ
દેશમાં એપ્રિલ 2023થી ચાલનાર 151 ખાનગી રેલગાડીઓમાં હવાઇ જહાજના મુકાબલે ઓછું ભાડું હોઇ શકે છે. રેલવે બોર્ડ ચેરમેન વીકે યાદવએ કહ્યું આ રેલમાર્ગો પર યાત્રા ભાડું આ માર્ગોના હવાઇ યાત્રાના અનુરૂપ પ્રતિસ્પર્ધી હશે.
Jul 3,2020, 0:21 AM IST
ભારતીય રેલવે
રેલવેએ 2 વર્ષ પહેલા શરૂ કરી સૌથી મોટી ભરતી પ્રક્રિયા, જાણો શું આવ્યા અપડેટ
ભારતીય રેલવે (Indian Railway) સફળતાની સાથે દુનિયાની સૌથી મોટી ભરતી પ્રક્રિયા પૂરી કરવા જઈ રહી છે. રેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર આસિસ્ટેન્ટ લોકો પાયલટ અને ટેક્નિશિયનની ભરતી પ્રક્રિયાને પૂરી કરવામાં આવી છે. આસિસ્ટેન્ટ લોકો પાયલટ અને ટેક્નિશિયનની 64 હજાર પોસ્ટ માટે 47 લાખ 45 હજાર ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પેનલે તેમાંથી 56378 ઉમેદવારને અપ્રૂવ કર્યા હતા.
Jun 18,2020, 17:34 PM IST
બજેટ 2020
બજેટ 2020 પહેલાં આ 20 મોટા શહેરો માટે ભારતીય રેલવે દ્વારા આવી મોટી ખુશખબરી
ભારતીય રેલવે (Indian Railways) હવે હાઇ સ્પીડ અને સેમી-હાઇ સ્પીડ ટ્રેનો ચલાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે અને તેના માટે કવાયત તેજ કરી દીધી છે. રેલવેએ હાઇ સ્પીડ અને સેમી-હાઇ સ્પીડ કોરિડોર માટે છ વિભાગોની ઓળખ પણ કરી છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે બજેટ 2020 (Budget 2020)થી પહેલા એક પ્રેસ બ્રીફિંગમાં આ જાણકારી આપી.
Jan 30,2020, 17:17 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?