हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
police Outpost
Police outpost News
general
યુપી છે કે ગુજરાત? મને તે અટકાવ્યો જ કેમ તેમ કહીને આખી પોલીસ ચોકી સળગાવી દીધી
શહેરમાં પોલીસ હવે હોય કે ન હોય ગુનેગારોને કોઇ ફરક નથી પડતો. સુરતમાં પોલીસનો કોઇ જ ખોફ નથી રહ્યો. અસામાજીક તત્વો બેખોફ બન્યા છે. રોજ મનફાવે તેમ વર્તે છે. ક્યારેક જાહેરમાં બર્થડે ઉજવવો, ક્યારેક બળાત્કાર, હત્યા, છેડતી જેવા તમામ ગુનાઓ રોજેરોજ સુરતમાં ઘટે છે. જાહેરમાં હત્યાઓ કરવી તો સુરત માટે સામાન્ય બાબત બની ગઇ છે. તેવામાં પોલીસ અને તેની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કે હદ તો ત્યારે થઇ જ્યારે આજે સુરતમાં ગાડી અટકાવવા જેવી સામાન્ય બાબતે બે લોકોએ આખી પોલીસ ચોકી સળગાવી દીધી હતી.
Nov 9,2021, 22:23 PM IST
gandhinagar
ગાંધીનગરના નવા સચિવાલયના ગેટ નંબર 7 પાસે લાગી આગ
ગાંધીનગરના નવા સચિવાલયના ગેટ નંબર 7 પાસે આવેલી પોલીસની તંબુ ચોકીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસીબે કોઈ જ પ્રકારની જાનહાની થઈ નથી. સચિવાલય આસપાસ આવેલા ઝાડના પાંદડા ખરતા આ કચરાને બાળવામાં આવતા સમગ્ર ઘટના બની હતી.
Mar 24,2021, 19:57 PM IST
Gujarat worse than UP? Rape with young woman
ગુજરાતની સ્થિતી યુપી કરતા બદતર? પોલીસ ચોકીમાં જ યુવતી સાથે દુષ્કર્મ, વીડિયો વાયરલ !
જિલ્લાના હળવદમાં પોલીસ એનઆઇ હંગામી ચોકીમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. જેના પગલે પોલીસે દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ભોગ બનેલી મહિલાના ભાઈની ફરિયાદ લઈને ગણતરીની કલાકોમાં જ ન માત્ર મોરબી જિલ્લા પરંતુ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. હળવદના દૂષકર્મના બનાવમાં બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
Oct 4,2020, 20:12 PM IST
Trending news
Gujarat Tourism
ગુજરાતીઓ માટે નવું ટુરિઝમ એટ્રેક્શન, આ દરિયાકાંઠે ફરી રહી છે 498 ડોલ્ફિન
india
કેનેડાની કથની અને કરણી ખુલ્લી પડી ગઈ, ટ્રુડોએ ખાલિસ્તાનના પ્રવક્તા જેવું વર્તન કર્યુ
Haryana Election Result
હરિયાણાની 20 સીટો પર ફરીથી ચૂંટણી કરાવો, સુપ્રીમમાં પહોંચ્યો મામલો, જાણો શું થયું
Jio
મુકેશ અંબાણીએ એમ જ નથી કર્યા પ્લાન સસ્તા, 1 કરોડ લોકોએ Jio છોડ્યું, જાણો કારણ
health
ટેસ્ટી પણ જીવલેણ! 38% ભારતીયો પેકેજ્ડ ફૂડ ખાઈને ભરી રહ્યા છે પેટ, જાણો આડઅસરો
lawrence bishnoi
તમારો મોબાઈલ નંબર આપો, મારે વાત કરવી છે : સલમાનની Ex ગર્લફ્રેન્ડનો લોરેન્સને મેસેજ
Wedding night
દુલ્હને સુહાગરાતે કર્યો એવો ભયાનક કાંડ...દુલ્હેરાજાના હોશ ઉડ્યા, 48 કલાકમાં છૂટાછેડા
elections
વાવમાં ખરાખરીનો જંગ! ઉમેદવારી કરવા ભાજપના નેતાઓની લાઈન લાગી, 70 ઉમેદવારો પહોંચ્યા
Indian railways
રિઝર્વેશનનો નિયમ બદલાયો, હવે આટલા દિવસ પહેલા શરૂ થશે ટિકિટ બુકિંગ
health
શરીરમાં વધતું યુરિક એસિડનું સ્તર ઓળખવું સરળ, યૂરિનમાં દેખાય છે આ 5 લક્ષણો