हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PM visit Sardar Sarovar Dam
Pm visit sardar sarovar dam News
PM Modi Birthday Live
નમામિ દેવી નર્મદે : સમગ્ર ગુજરાતમાં આજે ઘરે ઘરે લાપસીના રાંધણ છે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાત સરકાર દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે અને સવારથી સરદાર સરોવર ડેમ સાઇટની મુલાકાતે છે. નર્મદા ડેમ માટે અને એમના જન્મદિવસે શુભેચ્છા પાઠવતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, જો આ ડેમ માટે કોઇ એક વ્યક્તિને શ્રેય આપવો હોય તો એ નરેન્દ્રભાઇને જાય છે. ન્યૂ ઇન્ડિયા આજે વિશ્વમાં આગળ વધી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતની જીવાદોરી નર્મદા મૈયા ગુજરાત પર ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવી રહી છે ત્યારે આજે ગુજરાતમાં ઘરે ઘરે લાપસીના રાંધણ છે.
Sep 17,2019, 12:19 PM IST
pm modi live
વડાપ્રધાને કેવડિયાના પર્યટન ક્ષેત્રોની લીધી મુલાકાત
PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના 69મા જન્મદિવસે (69th Birthday) ગુજરાતમાં (Gujarat) છે. નમામિ દેવી નર્મદે (Namami Devi Narmde) મહોત્સવ અવસરે સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) મુલાકાતે આવ્યા છે. અહીં કેવડિયામાં જંગલ સફારી પાર્ક (Safari Park), બટરફ્લાય પાર્કની (Butter Fly Park) મુલાકાત લીધી. તેમજ રિવર રાફ્ટીંગ સાઈટની (river rafting) પણ મુલાકાત લીધી. ગુજરાતમાં પહેલીવાર ઉત્તરાખંડ સરકારની મદદથી રિવર રાફ્ટીંગ શરૂ કરાયું છે. સમગ્ર સ્થળે તેઓ થોડો સમય રોકાઈ રહીને સમગ્ર કામગીરી કેવી રીતે કરાઈ છે તેની ચકાસણી કરી રહ્યાં છે. આ સ્થળ પ્રવાસન સ્થળ તરીકે વિકસે તે માટે પીએમ મોદી દ્વારા અથાગ પ્રયાસો કરાયા છે.
Sep 17,2019, 11:29 AM IST
pm modi live
વડાપ્રધાને માણી સફારી કારની સવારી
PM Modi Birthday : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડિયામાં નવી ડેવલપ કરાયેલી ઈકો ટુરિઝમ સાઈટ, રીવર રાફટિંગ સાઈટ, જંગલ સફારી, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરીની મુલાકાત લેશે. આ બાદ તેઓ નર્મદા ડેમ પહોંચીને નર્મદા મૈયાના નીરના વધામણાં કરશે. તેઓ ડેમ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લેશે. આ દરમિયાન તેમણે સફારી કારની મજા માણી લીધી હતી.
Sep 17,2019, 10:51 AM IST
Trending news
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?