हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
plasma therapy
Plasma therapy News
plasma therapy
Corona ની સારવાર માટે નવી ગાઇડલાઇન જાહેર, પ્લાઝ્મા થેરેપી પર લાગ્યો પ્રતિબંધ
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સારવાર માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
May 17,2021, 22:52 PM IST
plasma therapy
કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરપી જરાય પ્રભાવી નથી, સરકાર લઈ શકે છે આ નિર્ણય
દેશમાં ફેલાયેલી કોરોના (Corona) મહામારીની સારવારમાં પ્લાઝમા થેરપી પ્રભાવી જણાઈ નથી. આવામાં સરકાર જલદી પ્લાઝમા થેરપીને સારવારની પદ્ધતિઓની સૂચિમાંથી બહાર કરી શકે છે.
May 16,2021, 6:37 AM IST
Coronavirus
સુરતી ફૈઝલ ગુજરાતનો પ્રથમ પ્લાઝમા ડોનર બન્યો, જેણે ત્રણવાર પ્લાઝમા ડોનેટ કર્યા
આઈસીયુમાં દાખલ કોરોના દર્દીઓ માટે પ્લાઝમા આશીર્વાદરૂપ સમાન છે. એક પ્લાઝમા ડોનેરના કારણે આઈસીયુમાં દાખલ બે દર્દીઓને જીવનદાન મળતું હોય છે અને સુરતના ફૈઝલ ચુનારાએ એક કે બે વખત નહિ, પરંતુ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરી આઈસીયુમાં દાખલ 6 દર્દીઓને જીવનદાન આપ્યું છે. ફૈઝલ ગુજરાતનો પ્રથમ પ્લાઝમા ડોનર બન્યા છે કે, જેણે ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યા છે.
Jul 24,2020, 10:04 AM IST
અમદાવાદ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંકની કરાઈ સ્થાપના
અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ ખાતે દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક ૨૪ જૂનથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩૦ કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે
Jun 30,2020, 18:43 PM IST
સત્યેન્દ્ર જૈન
કોરોનાથી સાજા થયા બાદ બોલ્યા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી, પ્લાઝ્મા થેરાપીથી બચ્યો જીવ
કોરોના વાયરસ (Coronavirus) સામે જંગ જીત્યા બાદ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે પ્લાઝ્મા થેરાપીએ કોરોના વાયરસ જેવી ઘાતક બીમારીથે તેમનો જીવ બચાવ્યો છે. તેમણે કહ્યું કે, હું રિકવર થઈ રહ્યો છું. જૈને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્લાઝ્મા બેંકની જાહેરાત એક ક્રાંતિકારી પગલું છે. તેમણે કહ્યું કે, હું પ્રતિજ્ઞા કરું છું કે, હું પ્લાઝ્મા ડોનેટ કરીશ.
Jun 29,2020, 20:35 PM IST
પ્લાઝમા
શું સ્વસ્થ લોકોનાં પ્લાઝમાંથી અટકી શકે છે કોરોના વાયરસનો પ્રકોપ? થયું રસપ્રદ સંશોધન
કોવિડ 19 (Covid 19) થી સ્વસ્થ થયેલા અનેક લોકો કોરોના વાયરસ (Corona Virus)ના અન્ય દર્દીઓને સ્વસ્થય કરવામાં મદદ માટે પોતાનાં રક્ત પ્લાઝમા (Plasma) દાન કરવાની રજુઆત કરી રહ્યા છે. જો કે આ અંગે કોઇ પ્રમાણિક પરિણામ આવ્યું નથી. વૈજ્ઞાનિકો હવે આ વાતની તપાસ કરી રહ્યા છે કે, હવે પ્લાઝ્મા દાનથી કોઇ વ્યક્તિમાં પહેલા જ સંક્રમણ અટકાવવાનું કામ થઇ શકે છે ?
Jun 12,2020, 18:43 PM IST
plasma therapy
Coronavirus: પ્લાઝમાં થૈરપી અંગે કેન્દ્ર અને કેજરીવાલ સરકારનો અલગ અલગ મંતવ્યો
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય (Health Ministry) દ્વારા મંગળવારે કોરોના વાયરસથી (coronavirus) સંક્રમિત દર્દીઓ માટે સારવાર માટે પ્લાઝમાં થેરપીના (Plasma Therapy) ઉપયોગ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી (Arvind Kejriwal) ઉલ્ટુ મંતવ્ય રજુ કર્યું હતુ. સ્વાસ્થય મંત્રાલયનું કહેવું છે કે, હાલ કોવિડ 19 ની સારવાર માટે પ્લાઝમા થેરપી સહિત કોઇ પણ સ્વિકૃત થેરાપી નથી. સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, કોરોનાની સારવાર માટે પ્લાઝમાં થેરૈપી હાલ પ્રમાણિત નથી. ટ્રાયલ ચાલી રહ્યું છે. અગ્રવાલે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં કોરોનાની સારવાર માટે કોઇ પ્રમાણિત થૈરપી નથી.
Apr 28,2020, 19:46 PM IST
plasma therapy
કોરોના પર મળ્યાં સારા સમાચાર, આ સારવાર પદ્ધતિથી સાજા થઈ રહ્યાં છે Coronaના દર્દીઓ
દેશમાં કોરોના વાયરસના સંક્રમણના અનેક કેસ સામે આવી રહ્યાં છે તો તમે ભૂલેચૂકે એમ ન સમજતા કે દેશમાં કોરોના વાયરસની લડતમાં કઈ સારા સમાચાર મળતા જ નથી. આ વાયરસને રોકવા માટે આપણા દેશમાં પણ અનેક પ્રકારના પ્રયત્નો થઈ રહ્યાં છે. સૌથી સારી વાત એ છે કે આ નવા ઉપાયો કારગર પણ નીવડી રહ્યાં છે. જેમાં સૌથી લેટેસ્ટ છે પ્લાઝમા થેરેપી. આવો જાણીએ શું છે આ પ્લાઝમા થેરેપી...જેણે ચીની વાયરસ પર લગાવી છે જબરદસ્ત બ્રેક.
Apr 27,2020, 9:32 AM IST
Coronavirus
પ્લાઝમા થેરાપીથી કોરોના સંક્રમિત દર્દીની સ્થિતિમાં સુધાર, જાણો કેટલો થયા છે ખર્ચ
કોરોના (Coronavirus)થી સંક્રમિત એક દર્દીની સ્થિતિમાં પ્લાઝમા થેરાપીથી ઘણો સુધારો થયો છે. આ દર્દી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયો હતો. દર્દીને આઈસીયૂથી નિકાળીને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.
Apr 21,2020, 20:32 PM IST
plasma therapy
દેશમાં પ્રથમ વખત Plasma Therapyથી કોરોના દર્દીની સારવાર, કેટલી અસરકારક છે આ થેરાપી
દેશમાં પ્રથમ વખત પ્લાઝ્મા થેરાપી (Plasma Therapy)થી કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. આ મામલો દિલ્હીના ડિફેન્સ કોલોનીનો છે. જ્યાં એક જ પરિવારના 4 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે.
Apr 15,2020, 23:38 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ