हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
OnePlus 9RT
Oneplus 9rt News
smartphone
ડિસેમ્બરમાં લોન્ચ થશે આ 5 Smartphone, લિસ્ટમાં Xiaomi, OnePlus અને Motorola સામેલ
નવી દિલ્હી: Smartphone Launch In December 2021: દર મહિનાની જેમ ડિસેમ્બરમાં પણ ઘણા સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. વર્ષના છેલ્લા મહિનામાં, Xiaomi, OnePlus અને Motorola સહિત ઘણી કંપનીઓ તેમના નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ યાદીમાં Xiaomi 12, OnePlus 9RT, Moto G200, Moto G51 5G અને Micromax In Note 1 Pro જેવા સ્માર્ટફોનના નામ સામેલ છે. ચાલો જાણીએ કે આ ફોન ક્યારે લોન્ચ થશે અને તેમાં શું ખાસ હશે.
Nov 30,2021, 18:04 PM IST
OnePlus 9RT
OnePlus નો લેટેસ્ટ Smartphone આ નામે ભારતમાં થશે લોન્ચ, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેન્સ
એક મહિના પહેલાં વનપ્લસ (OnePlus) એ પોતાના નવા સ્માર્ટફોન OnePlus 9RT ચીનમાં લોન્ચ કર્યો હતો પરંતુ આ ફોનને ભારતમાં લાવવાની કોઇ વાત કરવામાં આવી ન હતી.
Nov 21,2021, 12:14 PM IST
realme gt neo 2
આ સપ્તાહે લોન્ચ થશે વનપ્લસ-મોટો સહિત આ 4 દમદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સ
ભારતમાં ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહમાં અનેક સ્માર્ટફોન લોન્ચ થવાના છે. આ મહિને કંપનીઓ Realme, Motorola, OnePlus અને અન્ય જેમ કે બ્રાન્ડોના ફોન લોન્ચ થશે.
Oct 11,2021, 15:26 PM IST
OnePlus
OnePlus નો ધમાકેદાર સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યો છે! લોન્ચિગ પહેલાં જ મચી ધૂમ!
ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની OnePlus આ મહિને OnePlus 9RT સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના CEOએ ચીની માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ પર તેનું ટીઝર શેર કર્યું છે. OnePlus 9RT સાથે જોડાયેલી કેટલીક માહિતી પહેલા પણ આવી ચુકી છે, જો કે હવે OnePlus 9RTની તસ્વીરો પણ લીક થઈ છે. આવો જાણીએ શું હશે આ ફોનની ખાસિયતો. OnePlus 9RTને કંપની 13 ઓક્ટોબરના લોન્ચ કરશે. આ પહેલા ફોનના ઓફિશિયલ રેન્ડર્સ લીક થયા છે. બેંચમાર્ક ડેટાબેસમાં આ પહેલા પણ આ સ્માર્ટફોનની કેટલીક માહિતી સામે આવી હતી.
Oct 8,2021, 16:50 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ