हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nisarga effect
Nisarga effect News
ગુજરાતમાં જળબંબાકાર
ગુજરાતમાં 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ, મહેસાણાના વિજાપુરમાં 6 ઈંચ નોંધાયો
રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં સવા 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદના દેત્રોજમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વડોદરાના કરજણમાં સવા 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડાના માતરમાં 3 ઇંચ વરસાદ, મહેસાણાના બહુચરાજીમાં અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, રાજ્યના 13 તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 64 તાલુકામાં ૧ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
Jun 13,2020, 11:59 AM IST
ગુજરાતમાં વરસાદ
મહત્વના સમાચાર : આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસશે
ગુજરાતમાં જૂન મહિનાથી શરૂઆતથી અત્યાર સુધી જે વરસાદ પડ્યો હતો તે વાવાઝોડાની અસરને પગલે પડ્યો હતો. પરંતુ હવે આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસશે. આ વર્ષે નિયત સમય કરતાં વહેલા ચોમાસાની શરૂઆત થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
Jun 12,2020, 13:58 PM IST
ગુજરાતમાં વરસાદ
કચ્છ : વરસાદથી બચવા માલધારીએ જે ડેલામાં આશરે લીધો ત્યાં જ વીજળી ત્રાટકી, ભડથુ થઈને મ
રાજ્યમાં હજી પણ પ્રિ મોનસૂન એક્ટિવિટી સક્રિય છે. જેથી કરીને આજથી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં વરસાદ પડશે. ત્યારે ગઈકાલે કચ્છમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં વીજળી પડવાથી એક માલધારીનું મોત નિપજ્યું છે.
Jun 10,2020, 8:03 AM IST
ગુજરાતમાં વરસાદ
વરસાદની અસર તળે સમગ્ર દક્ષિણ ગુજરાત, 24 કલાકમાં ઉમરપાડામાં 9 ઈંચ વરસ્યો
વાવાઝોડા નિસર્ગની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ હાલ વરસાદના બાનમાં છે. ભારે વરસાદે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ધમરોળ્યું હતું. તો 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો આજે પણ સુરત, તાપી, વ્યારામાં વરસાદ નોંધાયો છે.
Jun 7,2020, 11:34 AM IST
ગુજરાતમાં વરસાદ
આખું ગુજરાત બન્યું વરસાદમય, મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો
નિસર્ગ વાવાઝોડું તો ફંટાઈ ગયું, પણ તેની અસર તળે સમગ્ર ગુજરાત વરસાદમય બની ગયું છે. ગઈકાલ સાંજથી ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબકી ગયો છે. ગુજરાતના વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે, જેને કારણે લોકો ગેલમાં આવી ગયા છે. ગઈકાલે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમદવાદ શહેર, પોરબંદર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબીમાં ભારે વરસાદ નોંધાયો છે.
Jun 7,2020, 8:08 AM IST
અમદાવાદ
પહેલા વરસાદમાં જ બેસી ગયા અમદાવાદના રસ્તા, જુઓ Photosમાં બદહાલીના દ્રશ્યો
ગઈકાલે અમદાવાદમાં પવનની ડમરીઓ સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે અમદાવાદમાં ઠંડક અનુભવાઈ હતી. પરંતુ અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ બેસી ગયા છે. સાઉથ બોપલમાં સોબો સેન્ટર ચાર રસ્તા પાસે રસ્તો બેસી જવાની અને ભુવો પડવાની ઘટના બની છે. રસ્તાનું સમારકામ ચાલતું હોવાથી રસ્તો બંધ હોવા છતાં લોકોએ રસ્તો ખોલી દેતા અવરજવર વધી હતી. વાહનનોની અવર જવર થતા રોડ બેસી ગયો હતો. જેને કારણે એક ગાડીના પૈડા જમીનમાં ખૂંપી ગયા હતા. જોકે કોઈને ઇજા થઈ નથી.
Jun 6,2020, 9:41 AM IST
Trending news
Budget
બજેટમાં મિડલ ક્લાસને મળવાની છે ગુડ ન્યૂઝ? પીએમ મોદીએ આપ્યો મોટો સંકેત
Production House
રાજકુમાર રાવ-પત્રલેખાએ લોન્ય કર્યુ પ્રોડક્શન હાઉસ, સમજાવ્યો 'કેમ્પા ફિલ્મ'ના નામનો અ
Ind vs Eng
ચોથી T20માં ટીમ ઈન્ડિયાનો 15 રનથી વિજય, ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ પર કર્યો કબજો
gujarat
દ્વારકા-જામનગરના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઈવ; 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર
Shiv Mandir Ulatu
સિંગલ છો... વેલેન્ટાઈન ડે પહેલા આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી મળે છે પાર્ટનર
Father Daughter Wedding
ઘોર કળિયુગ! પિતાએ દીકરી સાથે કર્યા લગ્ન તો એક બહેન સગા ભાઈ સાથે ભાગી ગઈ!
vitamin deficiency
આખી રાત 8-10 કલાક ઊંઘ્યા પછી પણ દિવસભર નથી આવતી ઊંઘ? હોઈ શકે છે આ વિટામિનની ગંભીર ઉણ
garud puran kab padhna chahiye
મૃત્યુ પછી 24 કલાકમાં જ પૃથ્વી પર પરત ફરે છે આત્મા! આ કાર્ય ના કર્યું તો રહેશે ભટકતી
Budget 2025
બજેટ પહેલા શેરબજાર થયું લીલુંછમ! સેન્સેક્સમાં 740 પોઈન્ટનો ઉછાળો; આ શેરમાં આવી તેજી
gujarat
નરોડા પાટીયા પાસે મોડીરાતે યુવકની ઘાતકી હત્યા! એક સગીર સહિત 5 આરોપીની ધરપકડ, જાણો