हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NFSA
Nfsa News
Free Ration Scheme
Ration Card: હોળી પહેલાં રાશનકાર્ડ ધારકોને લાગી લોટરી, મોદી સરકાર વરસી ગઈ!
Ration Cardholder News: હોલી પહેલાં ગરીબો માટે મોટા સમાચાર આવ્યા છે. કોરોના કાળથી કેન્દ્ર અને રાજ્ય સરકાર (Modi Government) દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદોને મફત રાશન આપવામાં આવે છે. હવે સરકારે આગામી મહિને એટલે કે માર્ચમાં વધારાનું રાશન આપવાનો નિર્ણય કર્યો છે. ચાલો તમને જણાવીએ કે કયા લોકોને વધુ રાશનનો લાભ મળશે.
Feb 25,2023, 16:20 PM IST
central government
સરકાર તરફથી મફત રાશન લેનારાઓને લાગી લોટરી, નવો આદેશ સાંભળીને કાર્ડ ધારકો ખુશ
Ration Card Latest News: જો તમે પણ રાશનકાર્ડ સરેન્ડર અથવા રદ થવાના સમાચારથી પરેશાન છો તો આ સમાચાર ચોક્કસ તમારા માટે જ છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.
Feb 4,2023, 15:09 PM IST
modi government
સરકારનો ચોંકાવનારો નિર્ણય, રાશનકાર્ડ ધારકોના ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા!
Ration Card Update: સરકારે રેશનકાર્ડ ધારકો માટે વધુ એક મદદનો હાથ લંબાવ્યો છે, જેની ચર્ચા ઝડપથી ચારેબાજુ થઈ રહી છે. હવે રેશનકાર્ડ ધારકોને ગલ્લા સિવાય થોડીક રોકડ રકમ આપવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે, જેના કારણે દરેક લોકો આ સમાચારથી ઉછળી રહ્યા છે.
Jan 8,2023, 22:41 PM IST
ration card
Free Ration: કરોડો દેશવાસીઓ માટે 3.5 ટ્રિલિયન કરશે ખર્ચ, 81.35 લોકોને મળશે લાભ
PM Gareeb Kalyan Ann Yojana: 2023-24 માટે NFSA હેઠળ મફત અનાજ પૂરા પાડવા માટે તિજોરીને વાર્ષિક ખર્ચ રૂ. 2 ટ્રિલિયન થવાનો અંદાજ છે, જેમાં લાભાર્થીઓને 2023માં NFSA અનાજનો પુરવઠો સંપૂર્ણપણે મફત બનાવવા માટે આશરે રૂ. 20,000 કરોડનો વધારાનો ખર્ચ સામેલ છે.
Jan 2,2023, 23:31 PM IST
Narendra Modi government
PM મોદીની ગરીબોને મોટી ભેટ, 81 કરોડ લોકોને વધુ એક વર્ષ મળશે ફ્રી રાશન
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 81.3 કરોડ લોકોને ફ્રી અનાજ વિતરણના સમયને વધુ એક વર્ષ માટે વધારી દીધો છે. કેન્દ્રીય મંત્રી પીષુષ ગોયલે કહ્યુ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ગરીબોને ફ્રી રાશન આપવા પર આશરે બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે, જેનો ભાર કેન્દ્ર સરકાર ઉઠાવશે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Dec 23,2022, 23:29 PM IST
NFSA
દેશના ગરીબોને નવા વર્ષની ભેટ; NFSA અંતર્ગત ગરીબોને હજુ એક વર્ષ મળશે મફત અનાજ
Under NFSA, the poor will get free food grains for one more year
Dec 23,2022, 23:20 PM IST
Trending news
Maharashtra
મહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! 6 દિવસ છતાં નથી બની સરકાર, જાણો ક્યારે આવશે નિર્ણય
Ishan Kishan
14 બોલમાં 74 રન... ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ, ચોગ્ગા-છગ્ગાની રમઝટથી બોલાવી
Rules Changes from December 1
1 ડિસેમ્બરથી અનેક નિયમોમાં થશે મોટા ફેરફાર, સામાન્ય લોકો પર પડશે સીધી અસર
Agriculture
ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો
surat
કળિયુગ આવ્યો રે કળિયુગ! મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીની પિતાએ કરી હત્યા
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ