हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
125/ 4
(17.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
nexon
Nexon News
top Selling car
બધાને બાજુ પર હડસેલી આ કારની પાછળ પડી ગયા લોકો, કિંમત 5.54 લાખ, જુઓ ટોપ 10 કાર
Top Selling Car: ઓછા બજેટમાં સારી ફેસિલિટી ધરાવતી કારોની બજારમાં ડિમાન્ડ હોય છે. એક રિપોર્ટ મુજબ મારુતિ સુઝૂકીની આ કારે સતત ત્રીજા ફાઈનાન્શિયલ યર એટલે કે 2023-24માં વેચાણમાં બધાને પછાડીને ટોપ સ્થાન મેળવ્યું છે.
Apr 8,2024, 11:25 AM IST
top Selling car
કંપની માટે નોટ છાપવાનું મશીન બની આ કાર, 1 વર્ષમાં 50% વધ્યું વેચાણ
Affordable Car: હાલમાં માર્કેટમાં બજેટ સેગમેંટની સૌથી બેસ્ટ એસયૂવી બનવા માટે કેટલીક ગાડીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આ દોડમાં મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇ, મહિંદ્રા રેનો, નિસાન જેવી દિગ્ગજ કંપનીઓની કાર એકબીજા સાથે મુકાબલામાં ઉતરી છે.
Mar 6,2024, 13:07 PM IST
top Selling car
વેગનઆર, સ્વિફ્ટ, ટાટા પંચ...જેવી કાર છોડી લોકો આ કાર પર તૂટી પડ્યા, ખરીદવા પડાપડી
ગત મહિને ડિસેમ્બરમાં ટાટા નેક્સન અને ટાટા પંચનો કમાલ જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે તેમને બાજુ પર હડસેલીને કઈ કાર પહેલા નંબર છે તે તમે જાણો છો? ખાસ જાણો લોકોએ કઈ કાર ખરીદવા માટે પડાપડી કરી.
Mar 6,2024, 15:57 PM IST
top Selling car
મારુતિ વેગનઆર, સ્વિફ્ટ બધાને પછાડી દીધા....ટાટાની આ કાર પર ઓળઘોળ થઈ ગયા લોકો
માસિક વેચાણમાં હંમેશા નંબર 1 પર મારુતિની કાર રહેતી હતી પરંતુ આ વખતે ટાટા મોટર્સે બાજી પલટી નાખતા ખેલ પોતાના નામે કરી દીધો. તમને એમ થતું હશે કે કઈ ગાડી છે તેણે મારુતિના ભૂક્કા બોલાવ્યા?
Jan 9,2024, 12:08 PM IST
nexon
Nexon અને Punchના દિવસો હવે પુરા, Hyundai કરશે જોરદાર ધડાકો, આ બે કારની થશે બોલબાલા
New compact SUV in India: હવે કોરિયન કંપની હ્યુન્ડાઈ નેક્સોન અને પંચ સાથે સ્પર્ધા કરવા માટે તૈયારી કરી રહી છે. કંપની પોતાની બે SUVના નવા મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહીં અમે Creta Facelift અને Venue Facelift વિશે વાત કરી રહ્યા છીએ. કંપની આ બંને કાર પર લાંબા સમયથી કામ કરી રહી હતી અને હવે તેના પ્રોડક્શન મોડલ લગભગ તૈયાર છે.
Oct 28,2023, 11:22 AM IST
Tata
SUV Cars ખરીદવાનો પ્લાન છે પણ બજેટ ઓછું છે? Don't Worry આ છે બેસ્ટ ઓપ્શન
SUV Budget Cars: ભારતમાં SUV કારની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે, હવે ઓટો કંપનીઓ હેચબેકની કિંમતમાં SUV ફિલિંગ આપતી કાર આપી રહી છે. તમે 6 થી 9 લાખ સુધીના બજેટમાં SUV કારની સવારી કરી શકો છો.
Feb 18,2023, 14:02 PM IST
Tata Nexon
આ SUVની માર્કેટમાં છે ધૂમ! Brezza, Creta કે Punch બધી ગાડીઓ એની સામે છે ફેલ!
છેલ્લા કેટલા સમયથી કારના વેચાણના આંકડા પર નજર કરશો તો ખબર પડશે કે SUV સેગમેન્ટના વેચાણમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. SUV કારની તરફ લોકો વધારે ઢળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં વેચાણના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડશે કે લોકોને SUV ખૂબ જ પસંદ આવી રહી છે. SUV કારના સેગમેન્ટના વેચાણમાં વધારો થયો છે. એ જ કારણ છે કે નિર્માતાઓ SUV કારને વધુ પસંદ કરી રહ્યા છે. સૌથી વધુ વેચાણ સબ 4-મીટર SUVની હોય છે. જે બા કોમ્પેક્ટ SUV હોય છે. જો કે, અનેકવાર ક્રેટા સૌથી વધુ વેચાનારી SUV રહી ચૂકી છે. પરંતુ ડિસેમ્બર મહિનામાં એવું નહોતું.
Jan 9,2023, 10:49 AM IST
Tata Nexon
દેશી-વિદેશી તમામ બ્રાન્ડ્સને પછાડી બેસ્ટ સેલર બની આ ધાકડ SUV, સેગમેન્ટમાં બની નંબર 1
ટાટા મોટર્સની કારને ગ્રાહકો હંમેશા ખૂબ જ પસંદ કરે છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી ટાટાએ વેચાણમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું છે. કંપનીના તાજેતરના લોન્ચ Tata Punch અને Altroz એ કંપનીના વેચાણમાં જોરદાર વધારો કર્યો છે. આ બંને સિવાય એક એવી કાર પણ છે જે લોન્ચ થયા બાદ ભારતીય ગ્રાહકોની નજરમાં છે
Mar 5,2022, 10:18 AM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?