हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
154/ 7
(68)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
navjot sidhu
Navjot sidhu News
navjot sidhu
10 મહિના બાદ પટિયાલા જેલમાંથી બહાર આવ્યા સિદ્ધુ, રાહુલ ગાંધીના કર્યા વખાણ
Navjot Singh Sidhu Released: કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ જેલમાંથી બહાર આવી ગયો છે. લગભગ 10 મહિના બાદ જેલમાંથી સિદ્ધુની મુક્તિ થઈ છે. જેલની બહાર તેના સમર્થકોએ સિદ્ધુનું સ્વાગત કર્યું હતું.
Apr 1,2023, 19:23 PM IST
Punjab Elections 2022
અકાલી દળનો મોટો નિર્ણય, પ્રકાશ સિંહ બાદલ લડશે ચૂંટણી, સિદ્ધુ વિરુદ્ધ મજીઠિયાને ટિકિટ
Akali Dal Update: અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે (Sukhbir Singh Badal) મોટી જાહેરાત કરી છે. તેમના નિર્ણય બાદ અમૃતસર ઈસ્ટ સીટ પર મુકાબલો રસપ્રદ થઈ ગયો છે.
Jan 26,2022, 20:34 PM IST
navjot sidhu
નવજોતે લગાવ્યો અમરિંદર પર ટિકિટ નહી આપવાનો આરોપ,સિદ્ધુનો અનોખો જવાબ
નવજોત કોર સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કોંગ્રેસના નેતા આશા કુમારી પર અમૃતસરથી લોકસભા ટિકિટ નહી આપવાનો આરોપ લગાવીને વિવાદ પેદા કરી દીધો હતો
May 16,2019, 22:07 PM IST
navjot sidhu
છત્તીસગઢમાં અલ્લા હૂ અકબર કહીને ફસાયા સિદ્ધુ,રાજ્યના શીખ સંગઠનો લખ્યો પત્ર
પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુ પોતાનાં નિવેદન મુદ્દે ફરીથી ફસાઇ શકે છે. બિહારનાં કટિહારમાં અપાયેલા એક નિવેદન બાદ સિદ્ધુ હવે મુસ્લિમ સમર્થન માટે અલ્લા હુ અકબર કહીને ઘેરાઇ ચુક્યા છે. છત્તીસગઢ શીખ સંગઠનનાં પ્રમુખ અરજીત સિંહે સિદ્ધુની વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. અમરજીતસિંહ છાબડાએ શિરોમણી ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે સિદ્ધુએ મુસ્લિમ સમર્થન માટે અલ્લા હુ અકબર કહીને શીખ ધર્મની પરંપરા અને નિયમનું ઉલ્લંઘન કર્યું છે.
Apr 21,2019, 17:47 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકો ગજવશે ગુજરાત
ગુજરાત કાંગ્રેસ દ્વારા લોકસભાની 26 બેઠકો માટે સ્ટાર પ્રચારકોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. જેને થોડા દિવસોમાં ચુંટણી પંચને મોકલી આપવામાં આવશે. વર્ષ 2017ની વિધાનસભાના સ્ટાર પ્રચારકોની યાદીમાથી કેટલાક નેતાઓને પડતા મુકવામાં આવ્યા છે. જ્યારે કેટલાક નવા નેતાઓના નામ ઉમેરવામાં આવ્યા છે
Mar 16,2019, 19:40 PM IST
imran khan
સિદ્ધુ શાંતિ સંદેશ લઇને આવ્યા, તેમના પર સવાલ યોગ્ય નહી: ઇમરાન ખાન
ઇમરાન ખાને તેમ પણ કહ્યું કે, ભારતમાં જે લોકો સિદ્ધું અહીં આવવા મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે, તેઓ બંન્ને દેશો વચ્ચે શાંતિ થાય તેવું નથી ઇચ્છતા
Aug 21,2018, 16:38 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ