हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Naseem Shah
Naseem shah News
pakistan
ભારત સામે ખરાબ રીતે હાર્યા બાદ પાકિસ્તાને તાબડતોબ આ 2 ખેલાડીને શ્રીલંકા બોલાવ્યા
Asia Cup-2023 : પાકિસ્તાનની ટીમને ભારતીય ટીમે સુપર 4 રાઉન્ડમાં ખરાબ રીતે હરાવી દીધી. પાકિસ્તાની ટીમના બોલર પણ કઈ ઉકાળી શક્યા નહીં અને ટીમ ઈન્ડિયાએ 2 વિકેટના ભોગે 356 રન કર્યા. હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મોટું પગલું ભર્યું.
Sep 12,2023, 11:36 AM IST
Asia Cup
કોહલી અને રાહુલથી ગભરાયું પાકિસ્તાન! જાણો કેમ થઈ ગઈ બાબરની બોલતી બંધ
Asia Cup 2023: ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કર હંમેશા ચર્ચાનો મુદ્દો બની જાય છે. પછી ભલે તે ટક્કર બોર્ડર પરથી હોય કે પછી ક્રિકેટના મેદાન પરની. કંઈક આવી જ ટક્કર હાલ પણ જોવા મળી રહી છે.
Sep 12,2023, 11:24 AM IST
asia cup 2023
પાકિસ્તાની ટીમની આ ત્રિપુટી આટલી ખતરનાક કેમ છે? કાર્તિકે શું કહ્યું તે ખાસ જાણો
India Vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. આ મેચમાં શાહીન આફ્રીદી, હારિસ રઉફ અને નસીમ શાહની પેસ ત્રિપુટી એ ભારતીય બેટ્સમેનોને ખુબ પરેશાન કર્યા અને ભારતની બધી 10 વિકેટ આ ત્રિપુટીએ જ લીધી. હવે આ ત્રિપુટીને લઈને દિનેશ કાર્તિકે મોટું નિવેદન આપ્યું છે.
Sep 4,2023, 12:27 PM IST
Naseem Shah
PAK બોલર પર ફિદા થઈ ભારતીય એક્ટ્રેસ, ખુલ્લેઆમ કહી દિલની વાત
Naseem Shah, Asia Cup 2022: પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહ એશિયા કપ 2022 માં ટીમ માટે મોટો મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. નસીમ શાહે અફઘાનિસ્તાન સામે બે બોલ પર બે છક્કા ફટકારી ટીમને જીત અપાઈ હતી, ત્યારથી તેની ફેન ફોલોવિંગ ઝડપથી વધી રહી છે. આ લિસ્ટમાં હવે એકક ભારતીય એક્ટ્રેસનું પણ નામ જોડાવવા લાગ્યું છે. જેણે સોશિયલ મીડિયા પર નસીમની ખુબ પ્રશંસા કરી છે.
Sep 9,2022, 21:17 PM IST
અન્ડર-19 વર્લ્ડ કપ
U19 world cup: પીસીબીનો નિર્ણય, નસીમ શાહ નહીં રમે અન્ડર-19 વિશ્વકપ
પીસીબીના મુખ્ય કાર્યકારી વસીમ ખાને કહ્યું, 'અન્ડર-19 વિશ્વકપ યુવાઓ માટે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચમકવાની તક હોય છે. નસીમે આ પડાવને પાર કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પોતાની ઓળખ બનાવી છે.
Jan 1,2020, 16:23 PM IST
Naseem Shah
નશીમ શાહ બન્યો ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ પર્દાપણ કરનાર સૌથી યુવા ક્રિકેટર
Australia vs Pakistan: 16 વર્ષના નશીમ શાહે અત્યાર સુધી કુલ 7 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. તે ટેસ્ટમાં પર્દાપણ કરનાર વિશ્વનો 9મો સૌથી યુવા ખેલાડી છે.
Nov 21,2019, 15:43 PM IST
Naseem Shah
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્દાપણ કરશે પાકિસ્તાનનો 16 વર્ષીય નશીમ શાહ
નશીમ શાહને પાકિસ્તાનના ફાસ્ટ બોલિંગ આક્રમણનું નવું ધારદાર હથિયાર માનવામાં આવી રહ્યું છે. ઘરેલૂ સર્કિટમાં તેને ખુબ આશા સાથે જોવામાં આવી રહ્યો છે.
Nov 20,2019, 18:24 PM IST
Trending news
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશનને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
Mahakumbh
મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો, સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર બેસીને ભજન ગાયા
Business
1000₹ની નોકરી, ફિલ્મોના પોસ્ટર ચોંટાડ્યા...દોઢ લાખની લોનથી ઉભી કરી 5000 કરોડની કંપની
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત