हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nargis
Nargis News
Heeramandi
હીરામંડી વિશે તો જાણ્યું... હવે દાળમંડી વિશે પણ જાણો, જ્યાં તવાયફોનો વાગતો હતો ડંકો
Heeramandi Real Story: સંજય લીલા ભણસાલીની હીરામંડી તો મોટાભાગના લોકોએ જોઈ હશે. હવે તેની અસલ કહાની પણ તમારે જાણવી જોઈએ. એ દાળમંડી..જ્યાં તવાયફોનો ડંકો વાગતો હતો. તેમની આગળ અંગ્રેજો પણ થર થર કાંપતા હતા. દાળમંડી કેવી રીતે વસી એ પણ જાણવા જેવું છે.
May 9,2024, 22:55 PM IST
Nargis
નરગીસની યાદમાં કેમ પોતાને સિગારેટના ડામ આપતા હતા રાજકપૂર? જાણો કેમ ન થઈ શક્યા લગ્ન
Raj Kapoor Nargis Break Up: રાજ કપૂર અને નરગીસના જીવનમાં એક એવી ઘટના બની હતી જેણે તેમના માર્ગો કાયમ માટે અલગ કરી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નરગીસ રાજ કપૂર સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ રાજ કપૂર પહેલાથી જ પરણિત હતા.
Apr 25,2023, 12:20 PM IST
Rajkapoor
ગજબની છે રાજ કપૂર અને નરગિસની લવ સ્ટોરી, 9 વર્ષ સુધી સાથે રહ્યા પછી અચાનક...
દરેક લોકો જાણે છે કે અભિનેત્રી નરગિસ પ્રથમ પ્રેમ રાજ કપૂર હતા. તે સમયે રાજ કપૂર પરિણીત હતા અને તેમને બાળકો પણ હતા આ જાણતા હોવા છતા નરગિસ રાજ કપૂરને પ્રેમ કરતી હતી. રાજ કપૂર અને નરગિસે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું.
Mar 9,2023, 20:08 PM IST
- Rajkapoor
ગજબની છે રાજ કપૂર અને નરગિસની લવ સ્ટોરી, 9 વર્ષ સુધી સાથે રહ્યા પછી અચાનક...
બોલીવુડની આઈકોન લવ સ્ટોરીની વાત કરતા હોઈએ ત્યારે નરગિસ અને રાજ કપૂરની વાત ના આવે તેવું બને જ નહીં. નરગિસની યાદમાં રાજ કપૂર દારૂના નશામાં રહેતા હતા પોતાની જાતને સિગરેટના દામ આપતા હતા પરંતુ જયારે નરગિસનું મૃત્યુ થયું ત્યારે તેમને નરગિસનું મોઢું પણ જોયું ન હતું.
Oct 1,2022, 20:57 PM IST
Rajkapoor
નરગિસના લગ્ન પછી દારૂના નશામાં આખી રાત રડતા હતા રાજ કપૂર, પોતાને સિગરેટ આપતા હતા ડામ
નરગિસની યાદમાં રાજ કપૂર દારૂના નશામાં રહેતા હતા પોતાની જાતને સિગરેટના દામ આપતા હતા પરંતુ જયારે નરગિસનું મૃત્યુ થયું ત્યારે તેમને નરગિસનું મોઢું પણ જોયું ન હતું. આવો જાણીએ તેમની લવ સ્ટોરી વિશે.
Apr 3,2022, 20:08 PM IST
Sunil dutt
Sanjay Dutt ની મા Nargis ને મારી નાંખવા માટે કેમ આપી ડોક્ટરે સલાહ?
નવી દિલ્લીઃ નરગિસ અને સુનીલ દત્ત (Nargi And Sunil Dutt Love Story) ની પ્રેમકહાની કોઈ ફિલ્મની કહાનીથી કમ નથી. આ બન્નેની પ્રેમકહાનીમાં ખુબ જ પ્રેમ, રોમાંસ અને સંઘર્ષ પણ હતો. જ્યારે નરગિસ અને સુનીલ દત્ત પહેલીવાર દો ગજ જમીન ફિલ્મ માટે બલરાજ સહાનીના સેટ પર મળ્યાં, એકબીજાને જોતા જ રહ્યાં. સુનીલ દત્ત ત્યારે અભિનેતા બનવાની તૈયારી કરી રહ્યાં હતા અને નરગિસ એ જમાનાની જાણીતી અભિનેત્રી હતી.
May 5,2021, 16:50 PM IST
kapoor
Raj Kapoor ના લગ્ન જીવનમાં કેમ પડી હતી તિરાડ? કઈ અભિનેત્રી જોડે જોડાયું હતું નામ
નરગીસ અને રાજ કપૂરની લવ સ્ટોરી તો સૌ કોઈ જાણે છે, પરંતુ રાજ કપૂર અને તેમના પત્ની કૃષ્ણા કપૂરની લવ સ્ટોરી ખુબ ઓછા લોકો જાણે છે
Apr 4,2021, 16:44 PM IST
Nargis
'મધર ઈન્ડિયા' ભીખીબહેને લોકશાહીના પર્વમાં લીધો ભાગ, આપ્યો સંદેશ
મહુવા તાલુકાના 'મધર ઈન્ડિયા' તરીકે ઓળખાતા ભીખીબહેન કહે છે કે, મધર ઈન્ડિયાના શુટીંગ સમયે મારી ઉમર 15 થી 17 વર્ષની હતી. અમારા ગામની નજીકમાં શુટીંગ થયું હતું.
Feb 28,2021, 16:33 PM IST
Trending news
Surat bridge
સુરતનો વધુ એક બ્રિજ બન્યો જર્જરિત, સળિયા દેખાવા લાગ્યા, સાંસદે કમિશનરને લખ્યો પત્ર
Ratan Tata
રતન ટાટાના જીવન પર બનશે ફિલ્મ, ZEEL ના MD અને CEO પુનિત ગોયંકાએ કરી જાહેરાત
Kotecha High School
ભાજપ-કોંગ્રેસના નેતાની સહિયારી સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ, નોટિસ મળી તો કર્યો બચાવ
Women Corporator
જામનગર PGVCLની કચેરીમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા, લાકડી સાથે કોર્પોરેટરનો હોબાળો
Durgavati Tiger Reserve
ગુજરાતની બાજુમાં આવેલું છે આ જબરદસ્ત રાણી દુર્ગાવતી વાઘ રિઝર્વ, જંગલ સફારી શરૂ
gangrape
સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, આ સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગ
Cyclone Alert
અમેરિકા પર ત્રાટક્યું સદીનું સૌથી મહા શક્તિશાળી વાવાઝોડું, વિનાશક વંટોળ આવ્યું
health
વધતા સુગરને ઝડપથી શોષી લે છે આ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ માટે છે અમૃત સમાન
gangrape
સુરતથી મોટી ખબર : માંગરોળ ગેંગરેપ કેસના આરોપી શિવશંકરનું મોત, શ્વાસની થઈ હતી તકલીફ
Ratan Tata
ચીનના કારણે અધૂરી રહી ગઈ રતન ટાટાની પ્રેમ કહાની? પોતે જણાવ્યો હતો બ્રેકઅપનો કિસ્સો