हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
menstrual
Menstrual News
UTTAR PRADESH
હાય હાય..પત્ની ભોજનમાં માસિક ધર્મનું લોહી ભેળવી પતિને ખવડાવતી હતી, પછી જે થયું જાણી
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પતિની ફરિયાદનો લાંબો ઈન્તેજાર ખતમ થયા બાદ તેની ફરિયાદની તપાસ માટે એક મેડિકલ બોર્ડ બનાવવામાં આવ્યું છે. આ કેસના ફરિયાદકર્તાનું કહેવું છે કે તેની પત્નીએ તેને પોતાનું પીરિયડનું લોહી ભોજનમાં ભેળવીને ખવડાવ્યું જેના કારણે તેને ગંભીર સંક્રમણ થઈ ગયું. આ કારણે જ તે મરતા મરતા બચ્યો છે. પીડિત પતિએ ગત વર્ષ 12 જૂન 2020ના રોજ પત્ની અને તેના માતા પિતા વિરુદ્ધ કવિ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Dec 2,2021, 7:30 AM IST
Bhuj
કપડા ઉતારીને માસિક ચેક કરવાનો વિવાદ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો
ભૂજની સહજાનંદ ગર્લ્સ ઈન્ટસ્ટીટ્યૂટનો વિવાદ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ તપાસ માટે ભૂજ પહોંચી છે. રાજ્ય મહિલા આયોગની ટીમની તપાસમાં ઘટના બની હોવાનો ખુલાસો થયો હતો. ઘટનાની તપાસ માટે ડીવાયએસપીના નેજા હેઠળ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેવા આરોપીઓની ધરપકડ થઈ શકે છે. જો કે ટ્રસ્ટીઓને ફરિયાદમાંથી બાકાત રાખવામાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ મામલે વિદ્યાર્થિનીઓએ હવે નરમ વલણ અપનાવ્યું છે. જો કે પોલીસ અને મહિલા આયોગ સતત કાર્યવાહી કરી રહ્યું છે.
Feb 16,2020, 12:25 PM IST
Trending news
gujarat
રાજકોટના આંગણે રૂડો અવસર! સોમપુરા બ્રાહ્મણોએ તૈયાર કરી ડિઝાઈન, શું છે મંદિરની ખાસિયત
gujarat
આ રસ્તો બંધ છે! રાજકોટમાં 9થી 11 ડિસેમ્બર સુધી વાહનચાલકોને પડશે જબરદસ્ત હાલાકી! જાણો
Ramphal
ટમેટા જેવું દેખાતું આ ફળ ડાયાબિટીસ પેશન્ટ માટે વરદાન, ખાવાથી બ્લડ શુગર થશે કંટ્રોલ
Maharashtra
બધાને જોઈએ છે આ મંત્રાલય! એકનાથ શિંદે માની ગયા હતા તો ફડણવીસે કેમ જવું પડ્યું ઘરે?
gujarat
આ શું થઈ રહ્યું છે? ગુજરાતમાં વ્યાજખોરે બ્લડ કેન્સરનો ભોગ બનેલા યુવાનની પત્ની સાથે..
Ahmedabad
અ'વાદમાં વાહનચાલકો ચેતી જજો! આખા શહેરમાં વાહન ચલાવવું પડશે ભારે, AI બેઝથી મેમો અપાશે
Shani gochar 2025
વર્ષ 2025 આ રાશિઓ માટે વરદાન સમાન, શનિની ઢૈય્યા પુરી થતા સુખના દિવસો શરુ થશે
Pushpa 2 Premiere
Pushpa 2 : પુષ્પા 2 રિલીઝ દરમિયાન દુર્ઘટના, થિયેટરમાં મચી નાસભાગ, 1 મહિલાનું મોત
astrology
4 જાન્યુઆરી સુધી આ 3 રાશિઓ વૈભવી જીવન જીવશે, બુધની કૃપાથી ધન-સંપત્તિમા થશે વધારો!
gujarat
વિકસિત ગુજરાતની શાળાઓ આવી કેમ? ખુલ્લામાં ભણવા મજબૂર છે બાળકો