हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
139/ 7
(63.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Martyred
Martyred News
jammu kashmir
Jammu-Kashmir News: 15 દિવસમાં સેનાના 10 જવાનો શહીદ, આતંકવાદીઓના નિશાને હવે જમ્મુ
Jammu-Kashmir News: ગયા મહિને, 20 એપ્રિલે આતંકવાદીઓએ પૂંચ જિલ્લામાં સેનાના વાહન પર હુમલો કર્યો હતો. જેમાં સેનાના વાહન પર ફાયરિંગ કર્યા બાદ વિસ્ફોટકો ફેંકવામાં આવ્યા હતા. જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. તે આતંકીઓની શોધમાં છેલ્લા ઘણા દિવસોથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
May 5,2023, 23:15 PM IST
jammu kashmir
J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, બારામુલ્લામાં એન્કાઉન્ટરમાં 3 પાકિસ્તાની આતંકીઓનો ખાતમ
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે આપેલી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં ત્રણ પાકિસ્તાની આતંકીઓનો ખાતમો કરાયો છે. જ્યારે આ જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થયો છે.
May 25,2022, 12:09 PM IST
gujarat
ગુજરાતના જવામર્દે કાશ્મીરમાં આતંકવાદીઓના દાંત ખાટા કરી શહીદી વ્હોરી
હાલમાં જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ ખુબ જ ભયજનક બની છે. રાજ્ય બહારના લોકોને ટાર્ગેટ કરીને ખાસ કરીને હિન્દુ લોકોને ટાર્ગેટ કરીને તેમને મારી નાખવામાં આવી રહ્યા છે. જો કે ભારતીય સૈન્ય દ્વારા પણ આ આતંકવાદીઓ વિરુદ્ધ એન્કાઉન્ટર ચલાવાઇ રહ્યા છે. જેમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે અનેક એન્કાઉન્ટર થયા અને તેમાં ભારતીય સૈન્ય દ્વારા આતંકવાદીઓના દાંત ખાટા કરી દેવાયા છે. જો કે તેમાં ભારતીય સૈન્યને પણ નુકસાન થયું છે. કેટલાક હોનહાર જવાનોએ શહીદી વહોરવી પડી રહી છે.
Oct 17,2021, 0:05 AM IST
CM Charanjit Singh Channi
પંજાબ સરકાર પુછમાં શહીદ જવાનોના પરિવારને આપશે 50-50 લાખ રૂપિયા
જમ્મુ-કાશ્મીરના પુંછમાં સોમવારે આતંકીઓ સાથે લડતા શહીદ જવાનોના પરિવાર માટે પંજાબ સરકારે 50-50 લાખ રૂપિયાની રકમ અને નોકરી આપવાની જાહેરાત કરી છે.
Oct 11,2021, 23:50 PM IST
banaskantha
બનાસકાંઠાનો જવાન મેઘાલયમાં શહીદ, મૃતદેહ લવાયો માદરે વતન
બનાસકાંઠાના પાલનપુરનો બીએસએફ જવાન શહીદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. મેઘાલયની તુરા બોર્ડર પર ફરજ બજાવતા BSF જવાન સરદારભાઈ બોકાનું ગઈકાલે આકસ્મિક મૃત્યુ થયું થયું હતું. પાલનપુરના ખોડલા ગામના BSF જવાનનો મૃતદેહ તેના ઘરે લવાયો. આજે પાલનપુર હાઇવેથી ખોડલા ગામ સુધી જવાનની અંતિમયાત્રઆ નીકળશે.
Jan 2,2020, 13:53 PM IST
jammu and kashmir
નવા વર્ષે પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકત, સેનાના બે જવાનો શહીદ
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે આજે હથિયારધારી પાકિસ્તાની ઘૂસણખોરોની સાથે અથડામણમાં સેનાના બે જવાનો શહીદ થયા.
Jan 1,2020, 10:32 AM IST
Martyred
ઉડતા મોત તરીકે ઓળખાતુ ચિત્તા હેલિકોપ્ટર ભૂટાનમાં ક્રેશ, 2 પાયલોટ શહીદ
ઇન્ડિયન આર્મીનું એક ચિત્તા હેલિકોપ્ટર ભૂટાનમાં ક્રેશ થતા લેફ્ટિનેંટ કર્નલ રેંકના એક પાયલોટ, જ્યારે એક ભૂટાની પાયલોટ શહીદ
Sep 27,2019, 17:19 PM IST
soldier
વડોદરાનો યુવાન જમ્મુ-કાશ્મીરમાં થયો શહીદ, જુઓ વિગત
વડોદરાનો યુવાન જમ્મુ-કાશ્મીરમાં થયો શહીદ, આતંકવાદીઓ સામેની અથડામણમાં આજે સવારે થયો શહીદ.
Jul 22,2019, 14:10 PM IST
jammu and kashmir
J-K: રાજોરી જિલ્લામાં IED વિસ્ફોટ, સેનાના મેજર અને જવાન શહીદ
જમ્મુ કાશ્મીરમાં સૈન્ય અધિકારીઓ અને જવાનોનાં શહીદ થવાની ઘટનાઓ સતત વધી રહી છે, શુક્રવારે ફરી સૈન્ય અધિકારીઓ પર હૂમલો
Jan 12,2019, 11:01 AM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ