हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
208/ 10
(43.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mansukh Hiren death case
Mansukh hiren death case News
Mansukh Hiren death case
સચિન વાઝેને મીઠી નદી લઈને પહોંચી NIA ટીમ, નંબરપ્લેટ, DVR સહિત મળ્યા મહત્વના પૂરાવા
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની પાસે એક સ્કોર્પિયો કારમાં જિલેટિનની સ્ટીક રાખવાના મામલામાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે 3 એપ્રિલ સુધી એનઆઈએ કસ્ટડીમાં છે.
Mar 28,2021, 17:05 PM IST
Mansukh Hiren death case
મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ, હવે ફડણવીસે કર્યા 10 મોટા દાવા
મહારાષ્ટ્રમાં મનસુખ હિરેન (Mansukh Hiren Case) ના મોત અને 100 કરોડ રૂપિયાની વસૂલી મામલે આજે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) શરદ પવાર પર ગંભીર આરોપ લગાવ્યા. આ સમગ્ર મામલે અને શરદ પવારે અનિલ દેશમુખ (Anil Deshmukh) ની બચાવવા માટે કરેલી સ્પષ્ટતા પર ફડણવીસે 10 મોટા દાવા કર્યા છે.
Mar 23,2021, 13:39 PM IST
Maharashtra
મહારાષ્ટ્ર: 'લેટર બોમ્બ' ની દહેશત, કંઈક તો રંધાઈ રહ્યું છે! દેશમુખે તાબડતોબ કરી બેઠક
શહેરના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Param Bir Singh) ના 'લેટર બોમ્બ' અને 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપ વચ્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) સોમવારે સરકારી નિવાસ સ્થાનેથી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા.
Mar 23,2021, 7:40 AM IST
Mansukh Hiren death case
સરકાર પર સંકટ? NCP બાદ હવે કોંગ્રેસે બોલાવી તાબડતોબ હાઈ લેવલ મીટિંગ
મહારાષ્ટ્ર (Maharashtra) માં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મહાવિકાસ આઘાડી સરકાર પર વિપક્ષ નિશાન સાધી રહ્યો છે. ભાજપ સતત મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) ના રાજીનામાની માગણી કરી રહ્યો છે. આ બધા વચ્ચે સરકારના સાથી પક્ષોની બેઠકનો દોર ચાલુ છે. એનસીપી બાદ હવે કોંગ્રેસમાં પણ હાઈલેવલ મીટિંગ થઈ છે. કોંગ્રેસની આ બેઠકમાં રાજ્યના તમામ હાલાત પર ચર્ચા થઈ છે.
Mar 22,2021, 13:09 PM IST
Mansukh Hiren death case
મનસુખ હિરેનની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો ATS એ કેવી રીતે એક એક તાર જોડ્યા
મહારાષ્ટ્ર ATS ના સૂત્રોના જણાવ્યાં મુજબ 4 માર્ચના રોજ રાતે 8 વાગ્યાથી લઈને રાતે 8.30 વાગ્યા સુધીમાં મનસુખ હિરેનને અનેક વોટ્સએપ કોલ આવ્યા હતા. ATS એ તે સમયે થાણેના ઘોડબંદર વિસ્તારના ડંપ ડેટાને ખંખાળ્યો જેમાં લગભગ 1000 નંબરોની તપાસ કરાઈ. આ સાથે જ મનસુખ હિરેનને આવેલા વોટ્સએપ કોલની પણ તપાસ કરાઈ.
Mar 22,2021, 10:06 AM IST
Param Bir Singh
પૂર્વ કમિશનરે મોહન ડેલકર આત્મહત્યા કેસ મામલે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહ્યુ
મહારાષ્ટ્ર (Maharashtra) માં એન્ટિલિયાની બહાર જિલેટિનની સ્ટિક મળી આવ્યાનો કેસ અને મનસુખ હિરેનના મોત મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. શનિવારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા.
Mar 21,2021, 8:32 AM IST
Param Bir Singh
પૂર્વ કમિશનર અને ACP વચ્ચેની એ વિસ્ફોટક ચેટ...જેણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જ્ય
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા. આ મામલે એક વિસ્ફોટક ચેટનો પણ ખુલાસો થયો છે. જાણો વિગતવાર.
Mar 21,2021, 7:44 AM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?