हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
maintained
Maintained News
Chotaudaipur
જીવના જોખમે આ મેળામાં જાળવવામાં આવે છે પરંપરા, છોટાઉદેપુરના આ મેળા વિશે સાંભળી હાઝા
આદિવાસી સમાજની ભાતીગળ આદિજાતિ સંસ્કૃતિ, કલા, અને પારંપરિક રીતરીવાજોના દર્શન એટલે હોળીના મેળાઓ આશ્ચર્ય ચકિત કરી દે અને રુવાટા ઉભા કરી દે તેવી 200 વર્ષ જૂની પરંપરા એટલે ગોળ ફેર્યુંનો મેળો. જેને આજે પણ છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામના આદિવાસીઓએ જાળવી રાખી છે, પરંતુ કોરોના મહામારીના કારણે મેળાઓ ઉપર પ્રતિબંધને લઈ મેળો ફિક્કો દેખાયો. જોકે આદિવાસિઓએ પોતાની 200 વર્ષ જુની આ પરંપરાને કોરોના મહામારી વચ્ચે પણ જાળવી છે.
Mar 30,2021, 23:49 PM IST
Ahmedabad
અમદાવાદ: સોશિયલ ડિસ્ટન્સિંગ નહી જળવાતા AMC એ macdonald સીલ કર્યું
રાજ્યના કોરોનાના કેસ વધી રહ્યા છે. જાહેરમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન જરૂરી છે. આ ગાઇડલાઇનનું પાલન નહી કરનારા સામે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ કાર્યવાહી કરી રહી છે. જેના પગલે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે ડ્રાઇવઇન રોડ પર આવેલી મેકડોનલ્ડ રેસ્ટોરન્ટને સીલ કરી છે. રેસ્ટોરન્ટમાં 25 થી વધારે લોકોને નાસ્તો પીરસવામાં આવી રહ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થતું નહી હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી.
Aug 4,2020, 23:38 PM IST
Ahmedabad
અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે પ્રથમ પરીક્ષા યોજાઇ, રાખવામાં આવી આટલી ખાસ તકેદારી
કોરોના કહેર (Coronavirus) બાદ હવે જાણે જન જીવન થાળે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બોર્ડની પરીક્ષા (Board Exam) પુર્ણ થયા બાદ આજે પ્રથમ વખત આઇઆઇટીઇની (IITE) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કોરોનાનું સંક્રમણ થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે.
Aug 2,2020, 22:48 PM IST
Trending news
Mohamed Muizzu
ચીનના લાડલા મુઈજ્જુ કેમ પડ્યા ભારતના ઘૂંટણિયે? ઈન્ડિયા આઉટ કહેનારને ભારતની પડી જરૂર
Fake Billing
બોગસ બિલિંગ કેસમાં GST ના દરોડા, 10થી વધુ આરોપીઓને ફટકારાઈ નોટિસ
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસને બહુમત મળ્યો તો કોણ બનશે CM? રેસમાં આ નામ છે સૌથી આગળ
Yemen
હવે આ દેશે ઈઝરાયેલ પર છોડી મિસાઈલો, સમગ્ર દેશમાં વાગી સાઈરન, રેડ એલર્ટ જાહેર
Rahul Sharma
આ ક્રિકેટર એક સમયે ગણાતો હતો ટીમ ઈન્ડિયાનું 'બ્રહ્માસ્ત્ર', ભર જુવાનીમાં કરિયરનો અંત
Ronnie Screwvala
આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીં
Ayushman Bharat card
સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ, નવા કાર્ડ બનાવવા મોટી સંખ્યામાં લોકો અટવાયા
pm narendra modi
ગુજરાતના CM બનતા પહેલાં PM મોદીને બીજેપી હાઈકમાન્ડે કરી હતી આ પદની ઓફર, પરંતુ......
lifestyle
રાતે પૂરતી ઊંધ લીધા પછી પણ સવારે થાકથી ટૂટે છે શરીર, જાણો કારણ અને ઉપાય
Dakor Temple
ડાકોર મંદિરમાં ભક્તો માટે લેવાયો મોટો નિર્ણય, આજથી શરૂ થઈ નિશુલ્ક ભોજન વ્યવસ્થા