हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lorries
Lorries News
Ahmedabad police
શહેરમાં લાખોની પ્લાસ્ટિકની સીટ અને ખટારો લઇને ફરાર થઇ જનારા આરોપીઓ ઝડપાયા
શહેર નજીકના અસલાલીમાંથી પાર્કિંગમાં પડેલ ટ્રક સહિત લાખોની પ્લાસ્ટિક સીટ ચોરીના મામલામાં અસલાલી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ ફરાર આરોપીની શોધ શરુ કરી છે. અસલાલી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનની ટ્રકો પાર્ક થતી હોય છે. થોડા મહિના અગાઉ આ જ રીતે એક ટ્રક પાર્ક થઇ હતી. જે ટ્રકમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ હતો અને આ લાખો રૂપિયાનો મુદ્દામાલ કલોલથી લોડ કરવામાં આવ્યો અને ડીલીવરી કેરલા પહોંચાડવાની હતી.
Feb 21,2022, 22:54 PM IST
surat
સુરત: કાપોદ્રામાં લારીવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા ASI અને TRB જવાન ઝડપાયા
શહેરમાં છેલ્લા લાંબા સમયથી ટ્રાફિક પોલીસની મદદ માટે તહેનાત કરવામાં આવેલા ટીઆરબી (TRB) જવાન સતત વિવાદમાં આવી રહ્યા છે. આવી સ્થિતી વચ્ચે રૂપિયા લેતા હોવાની અનેક ફરિયાદ સામે આવી છે. બીજી તરફ એક ફ્રૂટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક ASI અને ટીઆરબી જવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા છટકુ ગોઠવીને બંન્ને 1 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરત પોલીસમાં સતત કોઇ પણ કામ માટે રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદો આવી છે.
Oct 4,2020, 23:31 PM IST
surat
સુરત: શાકભાજીની લારીઓ વાળા SMC સાથે બાખડ્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા પર દબાણ કરનારાી મનપાની કામગીરી સામે લારીઓ બચાવવા માટે નવી ટ્રીક અપવાની રહ્યા છે. જો મનપા દબાણ દુર કરવા માટે આવે તો લારીમાંથી શાકભાજી અને ફ્રુટ રસ્તા પર ફેંકીને લારી લઇને ભાગી જવાનું. આમ કરવાથી લારી બચી જાય.અડાજણ શીતલ ચાર રસ્તા પાસે આવી જ એક ઘટના બની હતી. જેમાં બ્રિજ પરથી લારી નીચે ફેંકવાના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે, એસ.એમસી અને લારી વાળાઓ વચ્ચે થયેલ ઘર્ષણના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જો કે આ ઘર્ષણ દરમિયાન લારીઓ વાળા અને નાગરિકોનાં ટોળા વળી ગયા હતા. જેના પગલે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા.
Jul 28,2020, 17:56 PM IST
Trending news
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..
bullion
ઓહ બાપ રે! આ વર્ષે જ સોનું આ સ્તરે પહોંચશે, રોકાણકારોને થઈ જશે ચાંદી જ ચાંદી
scam of Rajkot Municipal Corporation
સાગઠિયાનું વધુ એક કારસ્તાન! ગેરકાયદે જમીન પર ખડકી દેવાઈ સ્કૂલ, શું તંત્ર અગ્નિકાંડની
health
યુરિક એસિડનો કાળ છે આ જ્યુસ, થોડા દિવસમાં છૂમંતર થઈ જશે દુખાવો
Tech News Hindi
iPhone યૂઝર્સ માટે iOS 18.1 અપડેટ; મળશે બગથી છુટકારો, જાણો કેવી રીતે ઇન્સ્ટોલ કરશો
Stock Market Crash
રોકાણકારો માટે આ અઠવાડિયું દુઃસ્વપ્ન સાબિત થયું, 16 લાખ કરોડનું નુકસાન થયું
gujarat
સહકારી સંઘની ચૂંટણીમા બળવાખોરોએ મારી બાજી! ભાજપે મેન્ડેડ વાળા ઉમેદવારોનો કારમો પરાજય
entertainment
આલિયાની 'અલ્ફા' ક્રિસમસ પર થશે રિલીઝ, ફિલ્મમાં એક્શન જોઈને લોકોના રુંવાડા ઉભા થઈ જશે
health
Health benefits: ઘી અને હળદરવાળું દૂધ પીવું કેમ છે જરૂરી? જાણો આના 7 જબરદસ્ત ફાયદા