हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
170/ 3
(54.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lok Sabha Election Schedule
Lok sabha election schedule News
PM Narendra Modi Gujarat visit
ગુજરાત પ્રવાસથી ભાજપમાં હરખનો માહોલ, 6 જનસભાઓથી કરશે 14 લોકસભા બેઠક ટાર્ગેટ!
Loksabha Election 2024: ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો પહેલી મેથી આવી જશે. કારણ કે પહેલી મેથી ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં પ્રધાનમંત્રી ઝંઝાવાતી પ્રચાર કરશે. પ્રધાનમંત્રીના પ્રવાસની કેટલી થશે અસર? કેટલા બદલાશે સમીકરણો?
Apr 30,2024, 20:51 PM IST
PM Narendra Modi Gujarat visit
2 દિવસ, 14 લોકસભા અને 6 સભાઓ ગજવશે પીએમ મોદી, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?
Gujarat Lok Sabha elections 2024: પ્રધાનમંત્રી મોદી હવે ગુજરાતના પ્રચાર મેદાનમાં ઉતરશે. PM મોદી આવતીકાલથી મિશન ગુજરાત પર છે, ત્યારે બે દિવસમાં છ જનસભાઓ ગજવશે. PM મોદી ગુજરાત સ્થાપના દિવસે ડીસા અને હિંમતનગરમાં સભા ગજવશે અને ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. PM મોદી રાજભવનમાં ચૂંટણીલક્ષી બેઠક કરી શકે છે.
Apr 30,2024, 17:57 PM IST
gujarat
ભાજપે ખેલ પાડ્યો! સુરતમા કોણ ફૂટ્યું, ટેકેદારો કે કુંભાણી? મતદાન પહેલાં 1 બેઠક હારશે
Loksabha Election 2024: સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર એવા સંકટમાં ફસાઈ ગયા છે કે તેમના માટે 21 એપ્રિલનો દિવસ બહુ મહત્વનો સાબિત થવાનો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કુંભાણીના ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું છે કે કુંભાણીના ફોર્મમાં જે સહી છે તે અમારી નથી. આ એફિડેવિટને કારણે નિલેશ કુંભાણીની ઉમેદવારી સામે પ્રશ્ન ઉભો થઈ ગયો છે.
Apr 20,2024, 19:43 PM IST
election-commission
ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, કઇ બેઠક પર કોની સામે જંગ
BJP Congress Candidates List: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી એ વિકાસની રાજનીતિ નહીં પણ જ્ઞાતિવાદ પર લડાઈ રહી છે.
Apr 16,2024, 14:22 PM IST
ECI
ગુજરાત કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની જાહેર કરી યાદી, રૂપાલા સામે આ નેતા મેદાને...
ગુજરાતની બાકી રહેલી ચારેય બેઠકો પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ પૂર્વ, મહેસાણા, નવસારી અને રાજકોટ બેઠક માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. આ સાથે જ કોંગ્રેસે ગુજરાતની તમામ 26 બેઠક પર પોતાનાઉમેદવાર મેદાને ઉતાર્યા છે.
Apr 13,2024, 21:29 PM IST
Trending news
gujarat
ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ
flight tickets
શું તમને ખબર છે? અઠવાડિયામા એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, આ જુગાડ જાણી લો
Relationship Tips
Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ
gujarat
ભરશિયાળે ગુજરાતના આ શહેરમાં કેસર કેરીઓ પાકી! 10 કિલોનો ભાવ સાંભળીને ચઢી જશે ચક્કર
Gold rate
ઓ બાપ રે! આટલું મોંઘુ થઈ ગયું? સોના-ચાંદીએ તો જબરો કૂદકો માર્યો, જાણો આજે શું છે ભાવ
35 year old cricketer dies
ક્રિકેટ જગતમાં શોકનો માહોલ! 35 વર્ષીય ક્રિકેટરે દુનિયા છોડી, મોતનુ કારણ છે ચોકાવનારુ
Raj Kundra
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના ઘરે ED ના દરોડા, પોર્નોગ્રાફી કેસ સંબંધિત છે મામલો
gujarat
ગુજરાતમાં ભૂતિયાવાસના ખેડૂતોએ કરી કમાલ! ચીલા ચાલુ ખેતી છોડી એક નવી જ ખેતી તરફ વળ્યા
Business
ATMમાંથી નીકળશે PFના પૈસા, રિટાયરમેન્ટ પર સૌથી વધુ પેન્શન! નોકરીયાતને અપાશે મોટી ભેટ
Shani gochar 2025
હાલ આ રાશિઓ પર ચાલી રહ્યો છે શનિદેવનો પ્રકોપ, જાણો ક્યારે મળશે રાહત