हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
launches
Launches News
pm narendra modi
PM નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 6,400 કરોડ રૂપિયાના 53 પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ
PM Narendra Modi launches 53 projects worth Rs 6,400 crore in Jammu-Kashmir's Srinagar
Mar 7,2024, 17:10 PM IST
BALENCIAGA
કચરાના ઢગમાંથી ઉપાડેલાં જેવા લાગતા આ બૂટ ની કિંમત કેમ છે 48 હજાર રૂપિયા? જાણો
બલેનસિયાગાના આ બૂટ જલ્દીથી કેટલા દેશના સ્ટોરમાં તમને મળી રહેશે. પરંતુ, આ બૂટ અંગે યૂઝર્સ કંપનીને ટાર્ગેટ કરી રહ્યા છે.
May 16,2022, 16:37 PM IST
Congress
CORONA કાળ પુર્ણ થઇ ગયા બાદ કોંગ્રેસે ઇન્દિરા ગાંધી ICU એમ્બ્યુલન્સ લોન્ચ કરી
કોંગ્રેસ હંમેશાથી વૈચારિક રીતે પછાત રહી હોય તેવું વધારે એક વખત સાબિત થયું છે. કોરોના કાળનો કટોકટીનો સમય હતો ત્યારે ભાજપ અને તેના સાંસદો દ્વારા ICU સાથેની એમ્બ્યુલન્સ લોન્ચ કરી દેવામાં આવી હતી. જો કે હવે કોરોનાનો પ્રકોપ શાંત થયા બાદ અચાનક કોંગ્રેસને પોતાની એમ્બ્યુલન્સ લોન્ચ કરી હતી. અત્રે નોંધનીય છે કે, હાલમાં પણ કોરોનાની લહેર ચાલી રહી છે પરંતુ રસીકરણ મોટા પ્રમાણમાં થઇ ગયું હોવાનાં કારણે હાલમાં કોઇ પણ દર્દી ગંભીર રીતે બિમાર નથી થતા જેના કારણે આ એમ્બ્યુલન્સ કે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી રહી. તેવામાં કોંગ્રેસ દ્વારા આઇસીયું એમ્બ્યુલન્સ લોન્ચ કરવામા આવી તે કેટલું પ્રાસંગિક છે તે તો વિચારવું જ રહ્યું.
Jan 30,2022, 22:06 PM IST
tata sky
TATA SKY માં આ નવા ફેરફારથી યુઝર્સની લાઈફ થઈ ગઈ પહેલાં કરતા પણ વધુ 'ઝીંગાલાલા'
Jan 27,2022, 15:45 PM IST
Government
સરકારી કામ માટે ડિજિટલ એપ લોન્ચ તો ધડાધડ થાય છે પણ આખરે શોભાના ગાંઠી બની જાય છે
છાંયા નગર પાલિકા વિસ્તારના લોકો માટે આજથી એકાદ વર્ષ પૂર્વે પાલિકાએ મોબાઈલ એપ લોન્ચ કરી હતી.આજના ડીજીટલ યુગમાં લોકોએ પાલિકાને લગતી ફરિયાદો માટે પાલિકાએ રુબરુ જવાને બદલે મોબાઈલ એપ વડે પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ ઓનલાઇન કરી શકાય તેવા ઉદેશ્ય સાથે એપ શરુ કરવામાં આવી હતી. જો કે માત્ર એક જ વર્ષમાં એપ માત્ર શોભાના ગાઠીયા સમાન બની ગઈ છે. સુવિઘાને બદલે એપ દુવિધા બની ગઈ છે.
Nov 1,2021, 23:00 PM IST
Defense Minister
સંરક્ષણ મંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપનની એપ્લિકેશન
રાજનાથસિંહે લોકોને સશક્ત બનાવતા લોક કેન્દ્રિત સુધારાઓની પ્રશંસા કરી હતી. સંરક્ષણ મંત્રીએ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 15 જુલાઇ 2021ના રોજ નવી દિલ્હીમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપન એપ્લિકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT- કાનપુરની મદદથી તૈયાર કરી છે. આ પ્રસંગે કાર્મિક અને લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડૉ. જિતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Jul 16,2021, 23:53 PM IST
Ahmedabad
AHMEDABAD: IKDRC દ્વારા નવા 4 નવા ડાયાલિસિસ સેન્ટર કેન્દ્ર શરૂ કર્યા, ફ્રી ડાયાલિસિસ
21 અત્યાધુનિક ડાયાલિસિસ મશીનથી સજ્જ ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસી એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC) અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે.
Jun 10,2021, 19:56 PM IST
Vadodara
બરોડા ડેરીએ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં 52.51 લાખનાં ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્ય
કોરોનાની જીવલેણ મહામારીમાં વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરી પણ આગળ આવી છે. બરોડા ડેરી દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટ દ્વારા 1000 દર્દીઓને ઓક્સિજન પુરો પાડશે. બરોડા ડેરીએ 52.51 લાખના ખર્ચે મેડિકલ ઓક્સિજન પ્લાન્ટનું આજે ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્યો, ડેરીના ડિરેક્ટર્સ, કલેક્ટર, ડીડીઓ અને સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.
Jun 1,2021, 23:34 PM IST
Bhuj
રાષ્ટ્રીય મહિલા પંચના ભુજમાં ધામા, વિદ્યાર્થીનીઓનાં નિવેદનની પ્રક્રિયા શરૂ
સહજાનંદ કોલેજ વિવાદ મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. દિલ્લીના રાષ્ટ્રીય મહિલા આયોગની ટિમના ડૉ.રાજુલબેન દેસાઈ ભુજ પહોંચ્યા હતા. ડો.રાજુલાબેન દેસાઈ સાત સભ્યોની ટિમ સાથે ભુજ આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ ઘટનાને કલંકિત ગણાવી હતી. 21મી સદીમાં આ ઘટના શરમજનક હોવાનું જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, આધુનિકતાની વાતો વચ્ચે આ પ્રકારની ઘટના આજે પણ આક્રોશિત અને આંદોલીત કરી મુકે છે.
Feb 16,2020, 16:31 PM IST
Ahmedabad
અમદાવાદ શહેર પોલીસ દ્વારા YOUTUBE ચેનલ ચાલુ કરવામાં આવી
શહેર પોલીસે એક નવતર પ્રયોગ આપ્નાવ્યો છે. અમદાવાદીઓના મોબાઈલ મોબાઈલ સુધી પહોંચવા માટે અમદાવાદ શહેર પોલીસે યુટ્યુબ ચૅનલની શરૂવાત કરી છે. આ ચેનલમાં અમદાવાદીઓને સાયબર ક્રાઇમ, ગુનેગારોથી સાવચેત કઈ રીતે રહેવા સહીતની માહિતી વિડિઓ ધ્વરા આપવામાં આવશે.અમદાવાદ શહેર પોલીસએ એક યુટ્યુબ ચેનલની શરૂવાત કરી. જે ચેનલમાં અમદાવાદ શહેર પોલીસ અલગ અલગ વિષય પર વિડીયો બનવી અમદાવાદીઓને સાવચેત રહેવા અને ગુનેગારોથી કઈ રીતે બચી શકાયએ અંગેની માહિતી ટેક્નોલાજીના માધ્યમથી પુરી પાડશે.
Feb 7,2020, 23:31 PM IST
CAA
CAA-NRC મુદ્દે રાષ્ટ્રવ્યાપી જનસમ્પર્ક અભિયાન શરૂ, સ્ટાર પ્રચારકો મેદાને
Jan 4,2020, 19:11 PM IST
ઝારખંડ
પીએમ મોદીએ ઝારખંડમાં 3 રાષ્ટ્રીય યોજનાનો કર્યો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઝારખંડની રાજધાની રાંચી પહોંચ્યા છે. અહીં તેમને ઝારખંડ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ધાટન કર્યુ છે. સાથે જ તેઓ અહીંથી ત્રણ રાષ્ટ્રીય યોજનાઓ છૂટક દુકાનદાર પેન્શન યોજના, એકલવ્ય આવાસીય વિદ્યાલય યોજના અને પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજનાનો પણ પ્રારંભ કર્યો.
Sep 12,2019, 14:15 PM IST
nasa
સૂર્ય સુધી જનાર અંતરિક્ષ યાન ધગધગતી ગરમીથી પીગળી નહી જાય, જાણો શું થશે ?
કાર્બનની સાડાચાર ઇંચ જાડી ઢાલ યાન અને તેનાં તમામ ઉપકરણોનું રક્ષણ કરશે ઉપરાંત એક અત્યધુનિક ટેક્નોલોજી પણ કરશે કામ
Aug 13,2018, 18:36 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ