हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
122/ 4
(17)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
KRK
Krk News
Aamir Khan
Aamir Khan ની રીલ લાઈફની દીકરી રીયલ લાઈફમાં પત્ની બનશે? KRK એ કર્યો મોટો દાવો
Aamir Khan and Fatima Sana Shaikh: એક દિવસ પહેલા આમિર ખાન અને ફાતિમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં બંને સાથે પિકલ બોલની રમત રમતા જોવા મળે છે. અને હવે KRK એ દાવો કર્યો છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.
May 25,2023, 18:20 PM IST
Arvind Subramanyam
સ્વામીના મોદી સામે સવાલ, વર્ષે 2 હજાર નોકરી અને ખેડૂતોની બમણી આવકનું શું થયું?
15 મી ઓગસ્ટ નજીક આવી ગઇ છે. દેશના પીએમ મોદીના ભાષણની રાહ જોવાઇ રહી છે. આ દરમિયાન સ્વામીએ શનિવારે ટ્વીટ કરી પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.
Aug 13,2022, 20:10 PM IST
IPL 2022
વિરાટ કોહલીની જેમ ડ્રામા કરે છે રિષભ પંત, દિલ્હી કેપિટલ્સ નહીં જીતે IPL 2022
IPL 2022 માં દરરોજ દર્શકોને રોમાંચક મેચ જોવા મળી રહી છે. હવે કમાલ આર ખાને રિષભ પંતની દિલ્હી કેપિટલ્સને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે રિષભ પંત અને કોહલીને લઈને મોટુ નિવેદન આપ્યું છે.
Apr 4,2022, 19:44 PM IST
KRK
આ અભિનેતાનો રણવીર સિંહ પર ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 'તેમના પિતાએ 20 કરોડ રૂપિયા...
રણવીર સિંહ બોલીવુડમાં સૌથી સારા અભિનેતામાંથી એક ગણાય છે. રણવીર સિંહને આદિત્ય ચોપડાએ યશરાજ પ્રોડકશન્સ દ્વારા ફિલ્મ 'બેંડ બાજા બારાત'થી લોન્ચ કર્યો હતો.
Nov 29,2021, 15:04 PM IST
શાહરૂખ ખાન
બોલિવૂડના 'બાદશાહ'ની ઝળહળતી કારકિર્દી ખતમ? આ અભિનેતાએ કર્યો ચોંકાવનારો દાવો
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સમયે શાહરૂખ ખાનનો સિક્કો પડતો હતો. તે જે ફિલ્મને હાથ લગાડતો હતો તે સુપરહીટ થઈ જતી હતી. મોટા મોટા ડાઈરેક્ટર અને પ્રોડ્યુસર તેમના ઘરની બહાર લાઈનમાં ઊભા રહેતા હતાં. જો કે છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડના કિંગ ખાનનો સમય સારો જોવા મળી રહ્યો નથી.
Mar 14,2020, 10:26 AM IST
અયોધ્યા કેસ
Ayodhya Ram Mandir Live: રામ મંદિર મામલે મુસ્લિમ અભિનેતાએ એવું કર્યું કે
અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir) મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી આખરી સુનાવણીને લઇને સૌની નજર અહીં સ્થિર થઇ છે. આ સંજોગોમાં મુસ્લિમ અભિનેતાએ એક એવી ટ્વિટ કરી છે કે જેની લોકો વાહવાહી કરી રહ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો
Oct 16,2019, 12:46 PM IST
કમાલ આર ખાન
મુસ્લિમ એક્ટરની મોદી સરકારને પાકિસ્તાની હિન્દુઓ માટે અપીલ
ભારત (India) પાકિસ્તાન (Pakistan) વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં ગેર ઇસ્લામિક લોકો પર અત્યાચારના સમાચાર આવી રહ્યા છે. આ સંજોગોમાં બોલીવુડના (Bollywood) મુસ્લીમ (Muslim) એક્ટરે (Actor) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટી અપીલ કરી છે. પાકિસ્તાનમાં રહેતા ગેર ઇસ્લામિક હિન્દુ (Hindu) લોકો માટે ભારતીય નાગરિકત્વની વાત કરી છે.
Sep 5,2019, 11:36 AM IST
કેઆરકે
આ અભિનેતાએ શાહરૂખને લીધો નિશાના પર, 5 વર્ષથી કેમ આપી રહ્યા નથી હિટ ફિલ્મ
2008માં આવેલી ફિલ્મ 'દેશદ્વોહી'થી પોતાના બોલીવુડ કેરિયરની શરૂઆત કરનાર અને પોતાના વિવાદિત ટ્વિટ્સના લીધે હંમેશા ચર્ચામાં રહેનાર કમાલ આર ખાન (કેઆરકે) ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા. તેમણે રવિવરે (14 એપ્રિલ)ના રોજ એક ટ્વિટ કરી બોલીવુડના 'બાદશાહ' શાહરૂખ ખાન પર સવાલ ઉઠાવ્યા. તેમણે આ ટ્વિટ દ્વારા જણાવ્યું કે આખરે કેમ ગત 5 વર્ષોથી શાહરૂખ ખાન કેમ કોઇ મોટી હિટ ફિલ્મ આપી રહ્યા નથી.
Apr 15,2019, 11:19 AM IST
આઇપીએલ 2019
બોલિવૂડના KRKએ IPL મેચ મામલે કર્યો મોટો સવાલ, કહ્યું કે...
કોઈવાર મેચ એટલો રોમાંચક બની જાય છે કે તે જાણે ફિક્સ કરવામાં આવ્યો હોય એવી લાગણી અનુભવાય છે. થોડા વર્ષો પહેલાં આઇપીએલમાં મેચ ફિક્સિંગ તેમજ સટ્ટેબાજીના કિસ્સા પ્રકાશ આવતા એના પર કલંક લાગી ગયું હતું.
Apr 12,2019, 16:22 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?