हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
139/ 7
(63.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kanhaiyalal
Kanhaiyalal News
Fake Message
ઉદયપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા? મુસ્લિમો પાસેથી વસ્તુ નહીં લેવાનો પત્ર વાયરલ
Viral On Social Media : ઉદયપુર દરજી હત્યા મુદ્દે વિચિત્ર નિયમ કરતો લેટરપેડ સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં લખાયુ હતું કે, ગામમાં મુસ્લિમ સમાજના લોકો વસ્તુ વેચવા આવતા તેમને ગામમાં પ્રવેશ નહિ મળે
Jul 3,2022, 14:32 PM IST
Amravati Murder Case
અમરાવતી હત્યાકાંડના માસ્ટરમાઇન્ડની ધરપકડ, મર્ડર માટે આરોપીઓને કર્યા મોટિવેટ
મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના માસ્ટરમાઇન્ડને પોલીસે નાગપુરથી ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ આરોપીઓની ઓળખ નાગપુરના એક એનજીઓના માલિક ઇરફાન ખાનના રૂપમાં થઇ છે. આ સાથે જ પોલીસે જણાવ્યું કે કેમિસ્ટ હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ ઇરફાને જ હત્યાની યોજના બનાવી હતી.
Jul 2,2022, 22:36 PM IST
Udaipur Murder Case
ઉદયપુર હત્યા: કન્હૈયાલાલની હત્યામાં સામેલ આરોપી ગોસ મોહમ્મદ પર મોટો ખુલાસો થયો
Udaipur killing : દરજી કન્હૈયાલાલની હત્યાના આરોપી ગોસ મોહમ્મદ (રફીક મોહમ્મદનો પુત્ર) અને રિયાઝ (અબ્દુલ જબ્બારનો પુત્ર) વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે.
Jun 29,2022, 16:26 PM IST
Udaipur Murder Case
ઉદયપુર હત્યા કેસ: કન્હૈયાલાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી થયો ચોંકાવનારો ખુલાસો
Kanhaiyalal Postmortem Report: રાજસ્થાનના ઉદયપુરમાં ધોળે દિવસે કન્હૈયાલાલની તેમની દુકાનમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી. કન્હૈયાલાલના મૃતદેહનું આજે પોસ્ટમોર્ટમ કરાયું.
Jun 29,2022, 14:31 PM IST
Udaipur killing
ઉદયપુર હત્યા કેસનું પાકિસ્તાન કનેક્શન નિકળ્યું, NIA ને તપાસ સોંપાઈ
રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની નિર્મમ હત્યા કરનારા આરોપી મોહમ્મદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ અંગે મોટો ખુલાસો થયાનો દાવો થઈ રહ્યો છે. બંને હત્યારાના સંબંધ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે હોવાનું કહેવાય છે. જ્યાં જેહાદી બનવા માટે અપાય છે સ્પેશિયલ ટ્રેનિંગ એ દાવત એ ઇસ્લામી વિશે ખાસ જાણો.
Jun 29,2022, 13:27 PM IST
Udaipur Murder Case
ઉદયપુર હત્યા કેસ: કન્હૈયાલાલના પરિવારનો ગંભીર આરોપ, CCTV કરાયા હતા બંધ
રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્મમ હત્યાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં અલર્ટ છે. આ ઘટના બાદ રાજ્યમાં અનેક જગ્યાએ પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ પણ સામે આવી છે. સુરક્ષા કારણોસર પ્રશાસને અનેક જિલ્લામાં કરફ્યૂ લાગૂ કર્યો છે. આ મામલે જેહાદી ગ્રુપના સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
Jun 29,2022, 13:22 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ