हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kali Chaudas
Kali chaudas News
ZEE 24 Kalak Original Video
કાળી ચૌદશના પર્વે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં વિશેષ આરતી, સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.....
On the occasion of Kali Chaudash, a special aarti was held at Bhadrakali temple in Ahmedabad, devotees thronged from morning onwards.
Oct 30,2024, 12:35 PM IST
Narak Chaturdasi
ભગવાન રામ જ નહીં શ્રીકૃષ્ણનો પણ છે દિવાળી સાથે આ ખાસ સંબંધ, જાણો શું છે માન્યતા
દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ કાપીને અયોધ્યા પાછા આવ્યા હતા. જેની ખુશીમાં દિવાળી ઉજવવાનું ચલણ છે. દિવાળી પહેલા નાની દિવાળી (છોટી દિવાળી) પણ ઉજવાય છે જેનો ભગવાન શ્રીકૃષ્ણ સાથે વિશેષ સંબંધ છે.
Nov 10,2023, 20:19 PM IST
Kali Chaudas
આ પૂજા કરવી ભારે જ નહીં કઠિન છે! કાળી ચૌદશે મહુડીમાં વિશેષ પૂજાનું શું છે મહત્વ?
મહુડીમાં ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે જ પૂજા થતી હોવાને કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે.
Nov 10,2023, 19:57 PM IST
Diwali 2023
મહાકાળી, હનુમાનજી અને ભૈરવ કરશે રક્ષણ, કાળી ચૌદશના દિવસે ચોક્કસપણે કરો આ મંત્ર જાપ
Diwali 2023: આ અંગે માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ઉગ્ર દેવી દેવતા ની સાધના માટે તુરંત ફળ આપતો પર્વ એટલે કાળીચૌદશ સાથે દુર્લભ સિદ્ધિયોગ/ આ વર્ષે કાળી ચૌદશ આસો વદ-૧૪ શનિવારે હોવાથી દુર્લભ સિદ્ધિયોગ થાય છે.
Nov 9,2023, 14:23 PM IST
diwali 2022
Diwali 2022 : દિવાળી ક્યારે ઉજવવી તેનુ કન્ફ્યૂઝન છે, તો આ રહ્યું ખરુ મુહૂર્ત
Diwali 2022 : આ વર્ષે દિવાળીના પર્વની ઉજવણી ક્યારે કરવી તેને લઈ ખૂબ મોટી મૂંઝવણ છે. કયા દિવસે ભગવાન કુબેરની પૂજા કરવી અને કયા દિવસે ધનતેરસની ઉજવણી કરવી એ અંગે કન્ફ્યુઝન છે. ક્યારે નવા વર્ષે ભગવાનના આશીર્વાદ લેવા માટે મંદિરમાં જવું અને ક્યારે ભાઈબીજની ઉજવણી કરવી આ તમામ સવાલોનો જવાબ મળી ગયો
Oct 21,2022, 18:29 PM IST
Vadodara
કાળી ચૌદશની રાતે પોલીસે સ્મશાનમાં બતાવ્યો ચમત્કાર, ભક્તો પર વરસાવી લાઠી
કહેવાય છે કે કાળી ચૌદશની રાત તાંત્રિકો માટે ખૂબ મહત્વની હોય છે. કાળી ચૌદશ (Kali Chaudas) ની મધરાત્રિએ તાંત્રિકો સ્મશાનમાં જઈ વિવિધ પ્રકારના અનુષ્ઠાન તેમજ સાધના કરતા હોય છે. ત્યારે વડોદરા (vadodara) માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કાળી ચૌદશ હોવાથી શહેરના ખાસવાડી સ્મશાન ખાતે શહેરના નાગરિકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અચાનક પોલીસની એન્ટ્રી થતા અફરાતફરીનો મહોલ સર્જાયો હતો.
Nov 4,2021, 15:56 PM IST
Kali Chaudas
કાળી ચૌદસે મહુડી મંદિરમાં થાય છે ખાસ પૂજા, 108 વાર ઘંટ વગાડીને અપાય છે આહુતિ
મહુડી (mahudi temple) ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જે તેજા કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસ (Kali Chaudas) ના દિવસે જ પૂજા થતી હોવાને કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે.
Nov 3,2021, 10:04 AM IST
Happy Diwali
Photos : સાળંગપુરના દાદાને 6.50 કરોડના સોનાના વસ્ત્રો અર્પણ કરાયા
આજે દાદાનો વહાલો દિવસ શનિવાર અને આજે કાળી ચૌદશ એક અનેરો યોગ બની રહ્યો છે
Nov 14,2020, 14:35 PM IST
પરેશ ધાનાણી
અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી રસ્તા પર વડા નાખી કાઢ્યો કકળાટ
અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી રસ્તા પર વડા નાખી કાઢ્યો કકળાટ. લોકસભા ચૂંટણીમાં ભાજપરૂપી કકળાટ કાઢવાનો ફેંક્યો પડકાર
Nov 6,2018, 23:34 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ