हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jalaram jayanti
Jalaram jayanti News
biggest roti
જલારામ બાપાને ધરાવાયો મહાકાય બાજરાના રોટલાનો પ્રસાદ, 224 કિલો બાજરીનો વપરાશ
Jalaram Jayanti રાજેન્દ્ર ઠકકર/કચ્છ : જલારામ જયંતીની પૂર્વસંધ્યાએ કચ્છના ભૂજમાં લોહાણા સમાજ દ્વારા સૌથી મોટો વિશાળ બાજરાનો રોટલો પ્રસાદી તરીકે તૈયાર કરાયો હતો. ભુજ લોહાણા મહાજન દ્વારા પ્રથમ વખત 10 × 10 ફૂટ કુલ 100 ફૂટનો 224 કિલાનો બાજરાનો રોટલાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો.
Nov 19,2023, 12:13 PM IST
jalaram jayanti
વીરપુરમાં જલારામ બાપાના ભક્તોમાં દેખાયો ક્રિકેટ પ્રેમ, ટીમ ઈન્ડિયાની ટીશર્ટ પહેરી
Jalaram Jayanti : આજે જલારામ બાપાની 224મી જન્મ જયંતી... સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં જલારામ જયંતીની થશે ભવ્ય ઉજવણી... દેશ-વિદેશથી બાપાના ભક્તો પહોંચ્યા વીરપુર
Nov 19,2023, 9:56 AM IST
jalaram jayanti
જલારામ જયંતી માટે દુલ્હનની જેમ સજાવાયું આખું વીરપુર : ભક્તો માટે ખાસ આયોજન કરાયું
Jalaram Jayanti : રવિવારના રોજ આવતી ૨૨૪મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને ધજા, પતાકા, કમાનો તેમજ રોશનીઓ લગાવી શણગારવામાં આવ્યું
Nov 17,2023, 17:22 PM IST
jalaram jayanti
આજે જલારામ જયંતી : બાપાનું વીરપુર કૌભાંડ નગરીમાંથી કેવી રીતે બન્યું ધાર્મિક આસ્થાનું
વીરપુરનું નામ આવે એટલે તરત જ જલારામ બાપાનું નામ યાદ આવે. સંત શિરોમણી જલારામ બાપા (Jalaram Bapa) ના વીરપુરનો ઈતિહાસ, સંત જલ્રરામ બાપા અને અહીં ચાલતા આવરિત અન્ન ક્ષેત્ર બાપા જેટાલ જ પ્રખ્યાત છે. સંત શિરોમણી જલારામબાપાની આજે 222 મી જન્મ જ્યંતી (jalaram jayanti) ની ઉજવણી થઈ રહી છે, ત્યારે વીરપુર સાથે જોડાયેલી આ માહિતી પણ જાણી લો.
Nov 11,2021, 12:05 PM IST
jalaram jayanti
વીરપુરમાં દિવાળી જેવો માહોલ, ઘરે ઘરે રંગોળી કરીને 222 મી જલારામ જયંતીની ઉજવણી શરૂ
સંત શિરોમણી જલારામ બાપાની આજે 222 મી જન્મ જયંતી (jalaram jayanti) છે. ગત વર્ષે કોરોના મહામારીમાં વીરપુર ધામમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. જલારામ ભક્તો દ્વારા ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. ભક્તોએ ઘરે રહીને જ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. ત્યારે કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત ઉજવણી થઈ રહી છે. જલારામ બાપા (Jalaram Bapa) ના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Nov 11,2021, 9:17 AM IST
jalaram jayanti
ઘરે ઘરે રંગોળી કરીને વીરપુરમાં જલારામ જયંતી ઉજવાઈ
Nov 21,2020, 12:00 PM IST
jalaram jayanti
આજે સમગ્ર ગુજરાતમાં જલારામ જયંતિની ઉજવણીની ધૂમ
આજે પૂ.જલારામ બાપાની રવિવારે ૨૨૦મી જન્મજયંતિ પ્રસંગે આખા ગુજરાતમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
Nov 3,2019, 10:49 AM IST
sau gam sau khabar
સો ગામ સો ખબર : સમગ્ર ગુજરાતમાં જલારામ જયંતિની ઉજવણી અને બીજા સમાચાર
સો ગામ સો ખબરમાં સમગ્ર ગુજરાતમાં જલારામ જયંતિની ઉજવણી અને બીજા સમાચાર
Nov 3,2019, 10:49 AM IST
jalaram jayanti
મોરબીઃ જલારામ જયંતી નિમિતે ભક્તોએ બનાવ્યો 8 ફૂટનો રોટલો
રાજ્યભરમાં આજે સંત શિરોમણી જલારામ બાપાની 219મી જન્મજયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં જલારામ બાપાના ભક્તોએ અનોખી રીતે ઉજવણી કરી હતી.
Nov 14,2018, 17:51 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય