हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jadeja
Jadeja News
Ravindra Jadeja
કેપ્ટન રોહિત શર્માના કારણે નહીં, પણ આ કારણે બેવડી સદીથી ચૂક્યો 'સર જાડેજા'
રવિન્દ્ર જાડેજા શનિવારે શ્રીલંકા સામે તેની બેવડી સદી સરળતાથી ફટકારી શક્યો હોત પરંતુ આ ભારતીય ઓલરાઉન્ડરે ઇનિંગ્સને ડિકલેર જાહેર કરવાનો સંદેશ મોકલ્યો હતો કારણ કે તે ઇચ્છતો હતો કે તેની ટીમ "વેરિયેબલ બાઉન્સ અને ટર્ન" નો લાભ ઉઠાવી શકે.
Mar 6,2022, 12:24 PM IST
gujarat
ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની અને સાસું સામે વોરન્ટ, શું છે કેસ
21/05/2018ના પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી કાર લઈને પસાર થતા રિવાબાની કાર સાથે પોલીસ કર્મચારી સંજય કરંગીયાનું મોટર સાઈકલ અથડાયા બાદ બોલાચાલીમાં રિવાબા પર પોલીસ કોન્સ્ટેબલે હુમલો કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. જે મામલે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
Mar 1,2022, 12:11 PM IST
India vs Sri Lanka
શ્રીલંકાની ટીમ ખોફમાં, ટીમ ઇન્ડિયામાં અચાનક થઈ સૌથી મોટા મેચ વિનરની એન્ટ્રી
ટીમ ઇન્ડિયામાં અચાનક તેમના સૌથી મોટા મેચ વિનરની વાપસી થઈ છે. જેના કારણે શ્રીલંકાની ટીમ પણ ખોફમાં છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ટી20 સિરીઝની શરૂઆત આવતીકાલે એટલે કે 24 ફેબ્રુઆરીથી લખનઉમાં થઈ રહી છે.
Feb 23,2022, 15:49 PM IST
Jadeja
કોરોનાને લીધે પૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાનું નિધન, શોકમાં ક્રિકેટ જગત
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને નિવેદન જાહેર કરી કહ્યુ- સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘમાં દરેક સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાના નિધન પર શોકમાં છે. તેમનું નિધન આજે કોરોના બીમારીને કારણે વલસાડમાં થયું છે.
Jan 4,2022, 15:08 PM IST
CSK vs DC
રોમાંચક મેચમાં ચેન્નઈને ત્રણ વિકેટે હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી દિલ્હી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 136 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.4 ઓવરમાં 7 વિકેટે 139 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
Oct 4,2021, 23:14 PM IST
IPL
IPLમાં આ ખેલાડીઓ વચ્ચે થશે રોમાંચક જંગ, પહેલાં પણ પડ્યા છે એકબીજા પર ભારે
હવે આઈપીએલ-14ના બીજા તબક્કામાં ફેન્સને ખેલાડીઓની વચ્ચે દિલચશ્પ લડાઈનો ઈંતઝાર છે. 19 સપ્ટેમ્બરથી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે મેચથી બીજા તબક્કાની શરૂઆત થઈ રહી છે.
Sep 15,2021, 23:40 PM IST
Indian cricketers
Team India ના આ ખેલાડીઓ ગરીબીને માત આપીને બન્યા કરોડોના માલિક
નવી દિલ્લીઃ ભારતમાં ક્રિકેટની રમત સૌથી લોકપ્રિય ગણાય છે. એ જ કારણ છેકે, અહીં ના ક્રિકેટરો કરોડો રૂપિયાની કમાણી કરે છે. ઈન્ટરનેશન ક્રિકેટ ઉપરાંત આઈપીએલમાં પણ ખેલાડીઓને કરોડોની કમાણી કરવાની તક મળે છે. ક્રિકેટની રમતે ખેલાડીઓનું સમગ્ર જીવન બદલી નાંખ્યું છે. ત્યારે એવા પણ કેટલાંક નામો છે, જેમણે ગરીબી અના લાચારીના જીવનમાંથી ઉપર ઉઠીને ક્રિકેટ જગતમાં પોતાનું એક ઉંચું મુકામ હાંસલ કર્યું છે. ટીમ ઈન્ડિયાના એવા ખેલાડીઓની વાત આ આર્ટીકલમાં કરવામાં આવી છે જેમણે ગરીબીને માત આપી અને આજે તેઓ કરોડોના માલિક છે. આજે તેમના નામનો બધી જગ્યાએ ડંકો વાગે છે.
May 21,2021, 15:04 PM IST
Trending news
surat
આ મશીન માત્ર 1 મિનિટમાં જણાવી દેશે કે ડ્રગ્સ લીધું છે કે નહિ, નશો કરનારા સખણા રહેજો
7th Pay Commission
સરકારી કર્મચારીઓને જાન્યુઆરી 2025માં મળશે જોરદાર ઝટકો! મોંઘવારી ભથ્થા પર અપડેટ જાણો
BZ Group Scam
BZ ગ્રુપનાં કૌભાંડનો વધુ એક સ્ફોટક ખુલાસો, કોંગ્રેસે આપ્યો મોટો પુરાવો
Gold rate
ગણતરીના કલાકમાં સોનું-ચાંદી જબ્બર ઉછળ્યા, સોનું કેટલું મોંઘુ થયું અને આજે શું છે ભાવ
Vegetable
કારેલા અને દૂધીની ખેતીમાં કમાણી થાય છે મોટી, 10 થી 12 હજારના ખર્ચ સામે નફો લાખોમાં
gujarat police
જાંબાઝ સ્નિફર ડોગ! અથાણા અને રસગુલ્લાના ડબ્બામાં સંતાડેલો ગાંજાનો જથ્થો પણ શોધ્યો
GST
મોંઘવારીની વધુ એક જોરદાર થપાટ માટે તૈયાર રહો; આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
self love
સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ