हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Indian farmers
Indian farmers News
Indian farmers
ખેડૂતો માટે મોટી ખુશખબર! હવે કોઈપણ ફરિયાદ હોય આ નંબર પર કરજો ફોન
Sarathi Portal News: ખેડૂતોને અનેક સમસ્યાઓ હોય છે. પણ પોતાની સમસ્યા અંગે ક્યાં રજૂઆત કરવી એ યોગ્ય પ્લેટફોર્મ તેમને મળતું નથી. જોકે, આ અંગે એક ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેનાથી એજ ફોનમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.
Feb 9,2024, 16:23 PM IST
india
માઠા સમાચાર; ખેડૂતો પર ટેક્ષ લગાવવાની તૈયારીમાં છે સરકાર, RBI તરફથી સામે આવી જાણકારી
Reserve Bank of India MPC: MPC સભ્ય અશિમા ગોયલે જણાવ્યું છે કે સરકાર ગરીબ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલીને તેમની કાળજી લઈ રહી છે. જ્યારે, ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકાર સમૃદ્ધ ખેડૂતો પર ટેક્સ લગાવવાનો પ્લાન કરી શકે છે.
Jan 17,2024, 20:21 PM IST
Indian farmers
ખેડૂતોને મળી ભેટ, હવે સરકાર આપી રહી છે 50 ટકા સબસિડી, 15 જુલાઇ સુધી કરો એપ્લાય
Subsidy For Farmers: PM કિસાન સન્માન નિધિનો 14મા હપ્તા (pm kisan 14th installment)ના પહેલા ખેડૂતોને સારા સમાચાર મળ્યા છે. હવે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોને 50 ટકા સબસિડીનો લાભ મળશે.
Jul 3,2023, 21:35 PM IST
Indian farmers
ખેડૂતો માટે સરકારે કઈ મોટી જાહેરાત કરી, કયા ખેડૂતોને સરકાર આપશે 15 હજાર રૂપિયા
Pm kisan scheme: 5 લાખ ખેડૂતોને લાભ મળશે. વર્ષ 2022ના ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં ભારે વરસાદના લીધે ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે, જેથી ઘણા ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. મહારાષ્ટ્રના ડાંગર ખેડૂતોને 2 હેક્ટર દીઠ 15,000 રૂપિયાનું બોનસ આપવામાં આવશે.
Jan 16,2023, 22:11 PM IST
Indian farmers
Pm Kisan:ખેડૂતોની નવા વર્ષની ભેટ, સરકાર આપશે 30 હજા રૂપિયા, બસ આટલી છે શરત
નવા વર્ષમાં સરકારે લાખો ખેડૂતોને ભેટ આપી છે. PM કિસાન યોજના (PM કિસાન સન્માન નિધિ) સિવાય સરકારે ખેડૂતોને 30,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.આ પૈસા ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે..જો તમારી પાસે એક એકર ખેતી હોય તો તમને 15,000 રૂપિયા મળશે. આ પૈસા ખેડૂતોને બોનસ તરીકે આપવામાં આવશે અને તમે વધુમાં વધુ 2 એકર વિસ્તાર માટે જ તમે અરજી કરી શકો છો.
Jan 4,2023, 19:40 PM IST
gujarat
ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને મળશે આ લાભ, સુરતની ટીમે બનાવી અનોખી ટીટોડી એપ
મૂળ સુરતના વતની અને હાલ કેલિફોર્નિયા અમેરિકામાં રહેતાં યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ. પ્રતિક દેસાઈએ એગ્રિટેક સ્ટાર્ટઅપ શરૂ કરી ફક્ત સુરત કે ગુજરાત જ નહીં પણ દેશભરના ખેડૂતો માટે સુવિધાજનક પ્લેટફોર્મ પૂરૂ પાડ્યું છે.
Jul 8,2022, 14:54 PM IST
તીડનો ખતરો
પહેલા 'કોરોના'ની માર, હવે 'તીડ'થી હાહાકાર, 8 રાજ્યોમાં પાકને નુકસાન
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, હરિયાણા અહીં તીડનું ઝૂંડ પહોંચી ચૂક્યું છે અને ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડી શકે છે.
Jun 8,2020, 11:40 AM IST
Indian farmers
VIDEO ઘરમાં આ રીતે હાઈટેક ખેતી દ્વારા લાખો રૂપિયાની કરી શકો કમાણી
Jan 11,2019, 13:04 PM IST
Trending news
Haldi
Haldi: આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો સ્કિન પર, ચહેરા પરના વાળથી મળી જશે છુટકારો
Big News
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : નવા વર્ષથી બદલાઈ જશે તમારા પુસ્તકો, નવો સિલેબસ આવશે
Rohit Sharma
રોહિત શર્માએ કરોડોનો બંગલો આપ્યો ભાડે...જાણો હિટમેનને દર મહિને કેટલી થશે કમાણી ?
kidney pain
Kidney Pain: કિડની સ્ટોનનો દુખાવો કંટ્રોલ કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
health tips
5 બીમારીઓનો કાળ છે આ ઉપાય, ખાલી પેટ ગળી જાવ લસણની 2 કળી અને ઉપર પી લો હુંફાળુ પાણી..
World news
અમેરિકામાં કોમામાં છે દીકરી, જીવન-મરણ વચ્ચે કરી રહી છે સંઘર્ષ, પિતાને ન મળ્યા વિઝા
Champions Trophy 2025
Champions Trophy: પાકિસ્તાનની વિજય વિના વિદાય, બાંગ્લાદેશ સામેની મેચ વરસાદના લીધે રદ
jammu kashmir
જો હાઈવે ખરાબ હોય તો ટોલ ટેક્સ કેવી રીતે લેવાય? હાઈકોર્ટે 80% ટેક્સ ઘટાડી દીધો
relationship
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ એક જ ઓફિસમાં કરે છે કામ? આ રીતે કરો વર્તન, નહીં થાય સમસ્યા
Gujarat politics
ગુજરાત ભાજપ પરિવર્તનના માર્ગે! રાજકારણમાં એવું થયું જેની ભગવા દળને અપેક્ષા ન હતી