हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IND vs ENG 2nd Test Match
Ind vs eng 2nd test match News
Ind vs Eng
IND vs ENG 2nd Test: ચોથા દિવસનો ખેલ ખતમ, ટીમ ઈન્ડિયા 154 રન આગળ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આજે ચોથા દિવસે લંચ પહેલા 3 વિકેટ પડી ગયા બાદ પુજારા અને રહાણેએ ટીમ ઈન્ડિયાને સંભાળી હતી. પરંતુ પછી ફટાફટ વિકેટ પડી. ખરાબ રોશનીના કારણે રમત વહેલી પૂરી થઈ. ચોથા દિવસનો ખેલ ખતમ થયો ત્યારે ઋષભ પંત અને ઈશાંત શર્મા રમતમાં હતા.
Aug 15,2021, 23:23 PM IST
Ind vs Eng
IND vs ENG 2nd Test: બીજા દિવસની રમત પૂરી, ઈંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટે 119 રન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે.
Aug 13,2021, 23:16 PM IST
Ind vs Eng
IND VS ENG: બીજી ટેસ્ટના પહેલા દિવસે કેએલ રાહુલે સદી ફટકારી, ભારત મજબૂત સ્થિતિમાં
પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને 90 ઓવરમાં 276 રન કરી લીધા છે
Aug 13,2021, 0:01 AM IST
Ind vs Eng
રોહિત-રાહુલે લોર્ડ્સમાં મચાવ્યો તરખાટ, 70 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ઈંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સ પર ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને ઈંગ્લેન્ડે પહેલી બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે તેને ભારે પડતો જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલે તેમનો આ નિર્ણય ખોટો સાબિત કરી દીધો.
Aug 12,2021, 23:25 PM IST
Trending news
mukesh ambani
Jioની દિવાળી ધમાકા Offer! એક વર્ષ સુધી ફ્રીમાં મળશે આ સુવિદ્યા, સાંભળીને ઉછળી પડશો
અંબાલાલની આગાહી
ગુજરાતથી કેરળ સુધી આજે થઈ જશે પાણી-પાણી! જાણો દિલ્હી સહિત દેશભરમાં કેવું રહેશે મોસમ
Karni Mata Temple
દેશનું અનોખું મંદિર...જ્યાં માતાજીની સાથે ઉંદરની પણ થાય છે પૂજા, પગ ઢસડીને જવું પડે
Ratan Tata
એક યુગનો અંત....પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા
Relationship Tips
મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે કેમ આકર્ષણ અનુભવે છે પુરુષો? ચોંકાવનારા છે આ 7 કારણ
Surat bridge
સુરતનો વધુ એક બ્રિજ બન્યો જર્જરિત, સળિયા દેખાવા લાગ્યા, સાંસદે કમિશનરને લખ્યો પત્ર
Ratan Tata
રતન ટાટાના જીવન પર બનશે ફિલ્મ, ZEEL ના MD અને CEO પુનિત ગોયંકાએ કરી જાહેરાત
Kotecha High School
ભાજપ-કોંગ્રેસના નેતાની સહિયારી સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ, નોટિસ મળી તો કર્યો બચાવ
Women Corporator
જામનગર PGVCLની કચેરીમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા, લાકડી સાથે કોર્પોરેટરનો હોબાળો
Durgavati Tiger Reserve
ગુજરાતની બાજુમાં આવેલું છે આ જબરદસ્ત રાણી દુર્ગાવતી વાઘ રિઝર્વ, જંગલ સફારી શરૂ