हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
142/ 7
(65.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hotstar
Hotstar News
Jio Cinema
Jio Cinema એ વધારી Hotstarની ચિંતા, જીયોની આ ડીલથી ભારતમાં હોટસ્ટારને પડશે મોટો ફટકો
Jio Cinema V/S Hotstar: હવે એચબીઓ અને વોર્નર બ્રધર્સનું કન્ટેન્ટ ભારતમાં જીઓ સિનેમા પર જોવા મળશે. એટલે કે જીઓ સિનેમા પર હેરી પોટર સીરીઝ, ગેમ્સ ઓફ થ્રોન્સ જેવી શાનદાર મુવીઝ જોઈ શકાશે. પહેલા આ બધી જ ફિલ્મો અને શો માત્ર હોટસ્ટાર પર ઉપલબ્ધ હતા.
Apr 28,2023, 7:14 AM IST
Reliance Jio Cinema
Jio Cinema એ છીનવી મોટી ડીલ, બંધ થઈ જશે HotStar ની દુકાન! લોકોએ કહ્યું- ડિલીટ કરો એપ
Jio Cinema Big deal: જિયો સિનેમાએ ઓટીટી માર્કેટમાં પોતાનો દબદબો બનાવવા માટે મોટો દાંવ રમ્યો છે. જેનાથી હોટસ્ટાર અને નેટફ્લિક્સને ફટકો પડી શકે છે.
Apr 27,2023, 16:41 PM IST
Jio Family plan
Jio Plus છે સસ્તો ફેમિલી પ્લાન છે, Hotstar અને Netflix નું મળશે ફ્રી સબ્સક્રિપ્શન
Jio 399 family plan: રિલાયન્સ જિયોએ તાજેતરમાં પોસ્ટપેડ ગ્રાહકો માટે ફેમિલી પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સનું નામ પણ Jio Plus છે કારણ કે પરિવાર પણ તેનો લાભ લઈ શકે છે. Jio Plus હેઠળ 2 પ્રકારના પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. આ નવા ફેમિલી પ્લાનની કિંમત 399 અને 699 રૂપિયા રાખવામાં આવી છે.
Mar 26,2023, 7:41 AM IST
Sara Ali Khan
ગૈસલાઇટ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા સારા અલી ખાનને મળ્યો વધુ એક પ્રોજેક્ટ, જાણો વિગતો
Sara Ali Khan Upcoming Film: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન પોતાની ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પોસ્ટના કારણે પણ ચર્ચામાં રહે છે. સારા અલી ખાનની ફિલ્મ ગૈસલાઇટ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. સારા સાથે આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સિંહ જોવા મળશે. જોકે તેની આગામી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેના હાથમાં વધુ એક મોટો પ્રોજેક્ટ આવ્યો છે.
Mar 18,2023, 12:43 PM IST
Hotstar
Pop Kaun વેબ સિરીઝમાં છેલ્લી વખત લોકોને હસાવતા જોવા મળશે સતીશ કૌશિક
Satish Kaushik last web series Pop Kaun? : સતીશ કૌશિકના નિધન પછી તેમની છેલ્લી વેબ સિરીઝ Pop Kaun?નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝમાં સતીશ કૌશિક છેલ્લી વખત લોકોને જોવા મળશે. વેબ સીરીઝનું ટ્રેલર જોઈને લોકો પણ ઈમોશનલ થઈ ગયા છે.
Mar 11,2023, 12:38 PM IST
free
આ રીતે FREEમાં Disney+Hotstar પર જોવો IPL અને ફેવરિટ SHOWS! નહીં આપવા પડે પૈસા
Free Disney+Hotstar Subscription in Airtel-Jio Prepaid Plans: OTT પ્લેટફોર્મ પર તમને ક્રિકેટ અને તમારો ફેવરિટ શો જોવા મળશે...Disney + Hotstar. IPL હોય કે અનુપમા, તમે Disney + Hotstar પર બધું જ ફ્રીમાં જોઈ શકશો..એરટેલ અને જીઓનું કાર્ડ ખરીદો ત્યારે તમારે સબસ્ક્રિય્શન માટે એક પણ રૂપિયો નહીં ચૂકવવો પડે..
May 9,2022, 16:55 PM IST
Netflix
Netflix, Hotstar અને Amazon Prime પર નહીં ખર્ચવા પડે પૈસા, જાણી લો આ ખબર
કોરોના મહામારી પછી, મોટાભાગના લોકો થિયેટરથી અંતર બનાવી રહ્યા છે. હવે થિયેટરની જગ્યા OTT પ્લેટફોર્મે લઈ લીધી છે. મોટાભાગના લોકોએ થિયેટર અને ટીવી કરતાં OTT પ્લેટફોર્મ પર વધુ સમય પસાર કરવાનું શરૂ કર્યું છે. લોકપ્રિય OTT એપ્સ વિશે વાત કરીએ તો, આ લિસ્ટમાં Netflix, Amazon Prime, Disney+ Hotstar, Zee5 અને Sony Livનો સમાવેશ થાય છે.
Mar 8,2022, 12:35 PM IST
Vi Best Prepaid Plan
Vi ના આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા, કોલિંગની સુવિધા, સાથે ફ્રીમાં જોઈ શકશો IPL મેચ
વોડાફોન-આઇડિયા પોતાના કેટલાક પ્રીપેડ પ્લાન્સમાં દરરોજ 3જીબી ડેટાની સાથે 48 જીબી સુધી એક્સ્ટ્રા ડેટા ઓફર કરી કરી છે. આ સાથે પ્લાનમાં ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
Apr 6,2021, 15:53 PM IST
ટાટા સ્કાઇ
Tata Sky Binge લોન્ચ, માત્ર આટલા રૂપિયામાં સેટ ટોપ બોક્સ વિના જુઓ ચેનલ્સ
ટાટા સ્કાઇએ નવી સર્વિસ લોન્ચ કરી છે. તેને કંપની Tata Sky Binge ગણાવી રહી છે. આ સર્વિસને તમે Amazon Fire TV Stick દ્વારા એક્સેસ કરી શકશો. જોકે તેના માટે Amazon Fire TV Stick નું એડિશન ખરીદવું પડશે. તેના હેઠળ કસ્ટમર્સને દર મહિને 249 રૂપિયા ચૂકવવા પડશે.
May 17,2019, 15:18 PM IST
ટી-સિરિઝ
T-Series એ ડિજિટલ સ્પેસમાં મૂક્યો પગ, વેબ-સિરિઝ અને વેબ ફિલ્મો બનાવશે
ભૂષણ કુમારે વિનોદ ભાનુશાળીને ડિજિટલ સ્પેસ માટે કંટેટ બનાવવા માટે એક ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી છે. મ્યૂઝિક ઇંડસ્ટ્રીના મુગલ સાબિત થવા અને પોતાને એક સફળ ફિલ્મ સ્ટૂડિયોના રૂપમાં સ્થાપિત કર્યા બાદ, ટી સીરીઝ હવે વેબ સિરિઝ અને વેબ ફિલ્મો સાથે ડિજિટલ સ્પેસમાં પ્રવેશ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભૂષણ કુમારની ટી-સીરીઝે ફિલ્મોના નિર્માણ અને સંગીત વીડિયો સાથે-સાથે વેબ-શો અને વેબ ફિલ્મો માટે સ્ક્રિપ્ટ ફાઇનલ કરવાનું કામ શરૂ કરી દીધું છે. ડિજિટલ કંટેટની વધતી જતી માંગની સાથે, પ્રોડક્શન હાઉસને ડિજિટલ સ્પેશની એક નવી પરંતુ પરિચિત ક્ષેત્રમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો છે. ટી-સિરિઝના સૌથી જૂના વિશ્વાસપાત્રમાંથી એક વિનોદ ભાનુશાળીના નેતૃત્વમાં હશે, જે હાલમાં ટી-સિરિઝમાં મીડિયા, માર્કેટિંગ, પબ્લિશિંગ (ટીવી) અને મ્યૂઝિક એક્વિજિશનના અધ્યક્ષ છે.
Feb 15,2019, 21:09 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ