हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
145/ 4
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Helmets
Helmets News
Ahmedabad News
હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી લેજો! ટુ-વ્હીલર માટે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ
અમદાવાદમાં ટુ વ્હીલર ચાલકે હવેથી ફરજિયાત હેલમેટ પહેરવું પડશે. અમદાવાદમાં બાઈક ચલાવનારની સાથે સાથે હવે બાઈક પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું પડશે. હેલ્મેટ અને રોંગ સાઈડ સમસ્યા માટે 15 દિવસનો સમય અપાયો છે.
Aug 7,2024, 18:38 PM IST
gujarat
શું અમદાવાદમાં વિધાર્થીઓને ટ્રાફિક પોલીસ હેલ્મેટ આપશે? જાણો શું છે 'હેલ્મેટ ઝુંબેશ'
ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસ બાળકોને તો સુરક્ષિત કરશે પરંતુ હેલ્મેટ નહિ પહેરનાર માતા પિતાને પણ જાગૃત કરશે. ટ્રાફિક પોલીસના હાથે હેલ્મેટ પહેરી રહેલા બાળકોને હેલ્મેટ મળવાની ખુશી તો છે પરંતુ તેમના માતા પિતા ટ્રાફિકના નિયમોને લઈને બેદરકાર જોવા મળી રહ્યા છે. કારણ કે મોટી સંખ્યામાં વાલીઓ હેલ્મેટ વગર જ નજરે પડી રહ્યા છે.
Apr 2,2024, 18:02 PM IST
gujarat
સુરતમાં ધોળા દિવસે બેંકમાં ત્રાટક્યા લૂંટારું! 5 લૂંટારૂઓ બંદૂકની અણીએ 14 લાખની લૂંટ
બેંકના કર્મચારીને બંધક બનાવી રોકડા રૂપિયા 14,00,000થી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી છે. જેને લઈને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમ ઉચ્ચ અધિકારીઓ સચિન વિસ્તારની બેંક પર ઘસી ગયા હતા.
Aug 11,2023, 21:20 PM IST
gujarat
રાજકોટ ટ્રાફિક પોલીસનો માનવીય અભિગમ: વાહન ચાલકો પાસેથી હેલ્મેટનો દંડ વસુલવાને બદલે..
આપણા દેશમાં દિન પ્રતિદિન રોડ અકસ્માતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાઇવે પર બાઈક ચલાવું હોય તો હેલ્મેટ પહેરવાનો નિયમ ફરજિયાત છે.
May 17,2023, 22:42 PM IST
Rajkot
રાજકોટ ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને સબક શીખવાડ્યો, દંડ ભરો અથવા નવું હેલ્મેટ ખરીદો
Traffic Rules : રાજકોટ ટ્રાફિક પોલીસનો માનવીય અભિગમ... વાહન ચાલકો પાસેથી હેલ્મેટનો દંડ વસુલવાને બદલે નવા હેલ્મેટ આપ્યા.... હાઇવે ઉપર વિના હેલ્મેટ બાઈક ચલાવવા બદલ ૫૦૦ રૂપિયા દંડ ભરો અથવા હેલ્મેટ ખરીદો
May 17,2023, 10:08 AM IST
હેલમેટ
રસ્તા પર કોઇપણ Helmet પહેરવાથી નહી ચાલે કામ, વાંચો Govtનો નવો આદેશ
ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે દ્વિચક્રી વાહન ચાલકોએ ફક્ત બીઆઇએસ (Bureau of Indian Standards)સ્ટાડર્ડ સર્ટિફાઇડ હેલમેટ (Helmets)જ પહેરવાની પરમિશન છે. આ પ્રકારના હેલમેટની ગુણવત્તા નિનિર્ધારિત થાય છે. એવામાં સામાન્ય ગુણવત્તાવાળા હેલમેટ પહેરવા દ્વિચક્રી વાહનચાલકોને મોંઘા પડી શકે છે.
Nov 28,2020, 16:44 PM IST
Helmets
સુરતમાં હેલ્મેટ પહેરીને લોકોએ આપી ગણેશજીને વિદાય, જુઓ વીડિયો
10 દિવસ સુધી બાપ્પાને લાડ લડાવ્યા બાદ હવે ભારે હૈયે સાથે જ ધામધૂમથી વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે. ઢોલ નગારા અને ડીજે તાલ સાથે ભક્તો બાપ્પાને વિદાય આપી રહ્યા છે.
Sep 12,2019, 14:14 PM IST
રાજકોટ
રાજકોટમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ, લોકોને ટ્રાફિક નિયમ અંગે ભણાવ્યો પાઠ
રાજકોટ શહેરમાં કુલ 18 જગ્યા પર એક ડીસીપી, બે એસીપી સહિત 150થી વધુ પોલીસ કર્મી દ્વારા મેગા ડ્રાઇવ કરવામાં આવી હતી.
May 15,2019, 15:09 PM IST
traffic rules
ટ્રાફિક નિયન તોડ્યો તો ઝડપી લેશે આ ‘યમરાજા’
If you violate the traffic rules, this Yamraaja will catch you
Jan 16,2019, 18:05 PM IST
ટ્રાફિક નિયમો
અમદાવાદમાં ટ્રાફિકનો નિયમ ભંગ કરનારનું આવી બન્યુ, યમરાજા આવ્યા લેવા!
શહેરના રોડ પર યમરાજ ટ્રાફીકના નિયમનો ભંગ કરતા લોકોને પકડી લઈ જતા નજરે પડ્યા હતા. યમરાજને જોઈ કેટલા લોકો ચોંકી ગયા ત્યારે કેટલા લોકો ડરી પણ ગયા હતા. પરંતુ યમરાજે બધાને ટ્રાફિકના નિયમોનું પાલનની ચેતવણી આપીને જવા દીધા હતા. કોણ છે આ યમરાજ અને કેમ લોકોને પકડી રહ્યો તે તમામ માહિતી નીચે મુજબ છે.
Jan 16,2019, 18:09 PM IST
ટ્રાફિક પોલીસ
ટ્રાફિક પોલીસનું આ નવું હેલ્મેટ ચાલકોની વધારશે મુશ્કેલી
હાલમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેકટ રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદમાં શરૂ થયો છે.
Dec 9,2018, 18:40 PM IST
ટ્રાફિક નિયમ
અમદાવાદીઓને છેલ્લા કેટલાક દિવસોમાં હેલ્મેટ નહિ પહેરવા થયો કરોડોનો દંડ
અમદાવાદમાં પણ ગુજરાતીઓ પોતાની મોજમાં વાહન ચલાવી રહ્યો હોય છે. શહેર ટ્રાફીક પોલીસ દ્વારા અનેક પ્રકાની ટ્રાફીક ડ્રાઇવ ચલાવીને જનતાને ટ્રાફીકના નિયમોનું ભાન કરવામાં આવી રહ્યું છે.
Dec 2,2018, 12:21 PM IST
Trending news
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી