हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Heeraben Modi Death
Heeraben modi death News
pm modi
મોદીએ માફી માગી: પુત્રધર્મ બાદ રાજધર્મ પણ નીભાવ્યો, મમતાએ કહ્યું થોડો આરામ કરો...."
પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબા પંચમહાભુતમાં વિલીન થયા છે. PM મોદી અને તેમના ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી હતી. સમગ્ર પરિવાર હીરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો. હીરાબા મોદી પરીવાર સાથે અનેક યાદો છોડીને સ્વર્ગવાસ થયા. આ પહેલા PM મોદી શબ વાહિનીમાં માતાના પાર્થિવ દેહ સાથે હતા.
Dec 30,2022, 16:00 PM IST
Heeraba
માતાને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ, જાણો કયા નેતાએ શું કહ્યું
Dec 30,2022, 11:09 AM IST
Heeraben Modi Death
વડનગરવાસીઓએ હીરાબાની જૂની વાતો વાગોળી: જાણો નરેન્દ્ર મોદી વિશેની એક રસપ્રદ વાત
Heeraben Modi Death: હીરાબાના અવસાનને લઇને નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Dec 30,2022, 10:52 AM IST
Heeraben Modi Death
વડનગરમાં શોકમય માહોલ, વેપારીઓએ બજારો બંધ રાખી બા ને આપી શ્રદ્ધાંજલિ
Heeraba Modi Passes Away: હીરાબાના નિધનને લઈ વડનગર શોકમગ્ન છે. વડનગરના વેપારીઓ હીરાબાના નિધનને લઇ સ્વયંભૂ બંધ પાળશે. વડનગરવાસીઓ બજાર બંધ રાખી હીરાબાને શ્રદ્ધાંજલિ આપશે. હીરાબાના અવશાનને લઇને નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે.
Dec 30,2022, 11:00 AM IST
Heeraba
PM મોદીએ માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી, ભારે હૈયે માતાને આપી વિદાય, Photos
PM Modi Mother Heeraben funeral: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ...મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને 100માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી.
Dec 30,2022, 10:38 AM IST
Heeraben Modi Death
Heeraba Rare Interview: હીરાબાએ કરી હતી ભવિષ્યવાણી, 'નરેન્દ્ર એક દિવસ PM બનશે'
PM Modi Mother Passes Away: આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. ત્યારે આજે અમે તમને પીએમ મોદીની માતા હીરાબાનો જૂનો પરંતુ એક દુર્લભ ઇન્ટરવ્યુ બતાવી રહ્યાં છીએ, જેમાં તેઓ વિશ્વાસપૂર્વક કહી રહ્યા છે કે તેમનો પુત્ર એક દિવસ દેશનો પીએમ બનશે.
Dec 30,2022, 9:48 AM IST
Heeraben Modi Death
એક મહારાજે પહેલા જ ભાખી દીધું હતું નરેન્દ્ર મોદીનું ભવિષ્ય, જાણો શું હતી ભવિષ્યવાણી
PM Modi Mother Passes Away: એ સમયની વાત છે... જેમાં આજે વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવિષ્ય કથનની. નરેન્દ્ર મોદીનું ભવિષ્ય ભાંખનાર સાધુએ શું કરી હતી ભવિષ્યવાણી અને તેમની ભવિષ્યવાણી કેટલી પડી એ જોઈએ.
Dec 30,2022, 8:54 AM IST
Heeraba
PM Modi Mother Heeraben Last Rites: પંચમહાભૂતમાં વિલિન થયા હીરાબા, PM મોદી સહિત પુત્રોએ આપ્યો અગ્નિદાહ
Live Updates PM Modi Mother Heeraben funeral: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Dec 30,2022, 10:57 AM IST
Trending news
Budget
બજેટમાં મિડલ ક્લાસને મળવાની છે ગુડ ન્યૂઝ? પીએમ મોદીએ આપ્યો મોટો સંકેત
Production House
રાજકુમાર રાવ-પત્રલેખાએ લોન્ય કર્યુ પ્રોડક્શન હાઉસ, સમજાવ્યો 'કેમ્પા ફિલ્મ'ના નામનો અ
Ind vs Eng
ચોથી T20માં ટીમ ઈન્ડિયાનો 15 રનથી વિજય, ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ પર કર્યો કબજો
gujarat
દ્વારકા-જામનગરના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઈવ; 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર
Shiv Mandir Ulatu
સિંગલ છો... વેલેન્ટાઈન ડે પહેલા આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી મળે છે પાર્ટનર
Father Daughter Wedding
ઘોર કળિયુગ! પિતાએ દીકરી સાથે કર્યા લગ્ન તો એક બહેન સગા ભાઈ સાથે ભાગી ગઈ!
vitamin deficiency
આખી રાત 8-10 કલાક ઊંઘ્યા પછી પણ દિવસભર નથી આવતી ઊંઘ? હોઈ શકે છે આ વિટામિનની ગંભીર ઉણ
garud puran kab padhna chahiye
મૃત્યુ પછી 24 કલાકમાં જ પૃથ્વી પર પરત ફરે છે આત્મા! આ કાર્ય ના કર્યું તો રહેશે ભટકતી
Budget 2025
બજેટ પહેલા શેરબજાર થયું લીલુંછમ! સેન્સેક્સમાં 740 પોઈન્ટનો ઉછાળો; આ શેરમાં આવી તેજી
gujarat
નરોડા પાટીયા પાસે મોડીરાતે યુવકની ઘાતકી હત્યા! એક સગીર સહિત 5 આરોપીની ધરપકડ, જાણો