हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
governer
Governer News
gandhinagar
વોન્ટેડ સટ્ટાકિંગ જીતુ થરાદ કેવી રીતે પહોંચ્યો રાજભવન અને રાજ્યપાલ સાથે ભોજન લીધું?
wanted satta king jitu tharad with governer : અમદાવાદના 2 હજાર કરોડના સટ્ટાકાંડનો મુખ્ય સૂત્રધાર જિતુ ઠક્કર આચાર્ય દેવવ્રત સાથે દેખાયો
May 10,2023, 10:59 AM IST
President rule
ક્યારે અને શા માટે લગાવવામાં આવે છે રાષ્ટ્રપતિ શાસન? જાણો શું છે જોગવાઈઓ
રાષ્ટ્રપતિ શાસન(President Rule) અંગેની જોગવાઈઓ બંધારણની(Constitution) કલમ 356માં(Article-356) આપવામાં આવી છે. કલમ-356 અનુસાર રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે, જ્યારે તેમને એવું લાગે કે રાજ્ય સરકાર બંધારણની વિવિધ જોગવાઈઓ અનુસાર કામ નથી કરી રહી.
Nov 12,2019, 22:41 PM IST
Maharashtra
કોણ છે ભગત સિંહ કોશ્યારી, જેમના હાથમાં છે મહારાષ્ટ્રના રાજકારણની ચાવી
ભગત સિંહ કોશ્યારીનો જન્મ 17 જુન, 1942ના રોજ ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના નામતી ચેતાબાગડ ગામમાં થયો હતો. ભાજપને ઉત્તરાખંડમાં સ્થાન અપાવનારા નેતાઓમાં ભગત સિંહ કોશ્યારીનું પણ મોટું યોગદાન છે. તેમણે પોતાનું આખું જીવન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS) અને ભાજપને સમર્પિત કરેલું છે.
Nov 12,2019, 17:58 PM IST
Maharashtra
મહારાષ્ટ્રઃ રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ શિવસેના પહોંચી સુપ્રીમ કોર્ટ
અરજીમાં આરોપ લગાવાયો છે કે, રાજ્યપાલ ભાજપના ઈશારા પર કામ કરી રહ્યા છે. તેમને સરકારની રચના માટે પુરતો સમય આપવામાં આવ્યો નથી. રાજ્યપાલે ભાજપને ટેકો મેળવવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. જેની સામે શિવસેનાને એનસીપી અને કોંગ્રેસનો ટેકો મેળવવા માટે માત્ર 24 કલાકનો સમય મળ્યો હતો.
Nov 12,2019, 16:17 PM IST
Maharashtra
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત જાણો શું કહ્યું, આદિત્ય ઠાકરેએ
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કર્યા પછી શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, અમે સરકારની રચના માટે રાજ્યપાલ પાસે 48 કલાકનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે 24 કલાકનો સમય આપ્યો છે.
Nov 11,2019, 23:25 PM IST
Maharashtra
મહારાષ્ટ્રઃ શિવસેનાને ટેકો આપવા અંગે કોંગ્રેસ હજુ અસમંજસમાં, NCP સાથે કરશે
બેઠક પછી મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મહારાષ્ટ્રમાં શિવસેનાને ટેકો આપવામાં હજુ સમય લાગશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મુંબઈ જઈને એનસીપીના પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે વાતચીત કરશે, ત્યાર પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે."
Nov 11,2019, 20:25 PM IST
Maharashtra
મહારાષ્ટ્રઃ શિવસેનાને વધુ સમય આપવા માટે રાજ્યપાલે કર્યો ઈનકાર
આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, "રાજ્યપાલે સરકાર રચવા માટે અમે કરેલા દાવાનો ફગાવ્યો નથી, પરંતુ તેમણે વધુ સમય આપવાનો ઈનકાર કર્યો છે. અમે રાજ્યપાલ પાસે 2 દિવસનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે અમને માત્ર 24 કલાકનો સમય આપ્યો છે."
Nov 11,2019, 20:09 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ BJPને આપ્યું સરકાર બનાવવા આમંત્રણ
રાજ્યપાલે ભાજપને 11 નવેમ્બર સુધીમાં સરકારની રચના અંગે જવાબ આપવાનો સમય આપ્યો છે. જોકે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ભાજપ લઘુમત સાથે સરકાર બનાવવાના પક્ષમાં નથી. રાજ્યપાલનું આમંત્રણ મળ્યા પછી ભાજપ સરકાર બનાવવાનો ઈનકાર કરી શકે છે.
Nov 9,2019, 22:59 PM IST
હરિયાણા
અટકળો પર પૂર્ણવિરામઃ દુષ્યંત જ બનશે નાયબ મુખ્યમંત્રી
મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે, 'રવિવારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેશે. મંત્રીઓ શપથ લેશે કે નહીં તે આવતીકાલે નખ્કકી થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા જ રહેશે. રવિવારે બપોરે 2.15 કલાકે રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.'
Oct 26,2019, 16:00 PM IST
છત્તીસગઢ
છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં નિમાયા નવા રાજ્યપાલ, જાણો કોણ છે આ મહાનુભાવો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ બે રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરી હતા, ગઈકાલે સોમવારે પણ બે રાજ્યના રાજ્યપાલ નિમવામાં આવ્યા હતા
Jul 16,2019, 20:45 PM IST
કર્ણાટક
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્યું મતદાન
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટના હરિહર હોલના બુથ નં.262માં કર્યું મતદાન , સવારે કર્ણાટકથી રાજકોટ આવી કર્યો મતાધિકારનો ઉપયોગ
Apr 23,2019, 16:45 PM IST
Satya Pal Malik
ઉચ્ચ વર્ગનો એક મોટો તબક્કો બગડેલા બટાકા જેવો, સેવા કાર્ય કરતો જ નથી: મલિક
રાજ્યપાલે કહ્યું કે, વિશ્વનાં સૌથી સંપત્તીવાન વ્યક્તિઓ પૈકી એક બિલગેટ્સે પોતાની 99 ટકા સંપત્તી દાન કરી દીધી છે પરંતુ દેશનાં કથિત ધનાઢ્ય લોકો આવું કરતા નથી
Dec 20,2018, 10:18 AM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ