हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
got down
Got down News
During the ongoing rathyatra
ચાલુ રથયાત્રાએ દિલીપદાસજી ઉતરી પડ્યાં અને રથ અટકાવીને ખલાસીઓને ખખડાવી નાખ્યા
શહેરની રથયાત્રા ભવ્ય રીતે નિકળી અને રંગેચંગે બપોરના સમયે મોસાળ સરસપુરમાં પણ પહોંચી હતી. જો કે ત્રણય રથ ખેંચનારા ખલાસીઓ પૈકી કેટલાક ખલાસીઓ રથમાં ચડી ગયા હતા. જેના કારણે રથની આસપાસ લોકો થઇ જતા દુર ઉભેલા લોકો ભગવાનનાં દર્શન કરી શકતા નહોતા. જે બાબત મહંત દિલીપદાસજીના ધ્યાને આવતા તેઓએ પહેલા માઇકમાં એનાઉન્સમેન્ટ કરાવ્યું હતું. જો કે ખલાસીઓ નહી ઉતરતા તેઓ રોષે ભરાયા હતા અને પોતે રથ પર જઇને તમામ ખલાસીઓને નીચે ઉતારી દીધા હતા. જો કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રથ એક કલાક જેટલો સમય ઉભા રાખવા પડ્યા હતા.
Jul 1,2022, 19:06 PM IST
Trending news
surat news
3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપી સીસીવીમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
health tips
Health Tips: પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, થઈ શકે છે લાભ
rice flour
Rice Flour: ઈંસ્ટેંટ ગ્લો માટે ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન
belly fat
Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર