हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
google apps
Google apps News
technology
Googleની ઉપયોગી એપ્સ જે સરળ બનાવી દે છે યુઝરનું કામ, શું તમે જાણો છો તેના ફાયદા?
Google Useful Apps: ગૂગલ એ માત્ર એક સર્ચ એન્જિન નથી, જેનો ઉપયોગ તમે કોઈપણ વિષયની માહિતી મેળવવા માટે જ કરી શકો છો. તેના બદલે, તે ઘણી ઉપયોગી એપ્લિકેશનો અને સેવાઓ પણ પ્રદાન કરે છે જે તમારા રોજિંદા જીવનને સરળ બનાવી શકે છે. આ એપ્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે યુઝરને તેના કામમાં મદદ કરી શકે. પરંતુ, ઘણા લોકો તેનો ઉપયોગ કરતા નથી. આજે અમે તમને એવી જ કેટલીક શ્રેષ્ઠ Google એપ્સ વિશે જણાવીશું જેથી કરીને તમે તેમની મદદથી તમારું કામ સરળતાથી કરી શકો. સાથે જ તમને જણાવી દઈએ કે આ એપ્સ ફ્રીમાં ઉપલબ્ધ છે. આનો અર્થ એ છે કે તમારે તેમના માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.
Sep 17,2024, 13:56 PM IST
google
Google થી સાચવજો! તમને ખબર નહીં પડે પણ આ રીતે થઈ જશે તમારી જાસૂસી
Google તમારા સ્થાન સંબંધિત ડેટાને સાચવીને તેની જાહેરાતોને સુધારવાનો પ્રયાસ કરે છે. તમને જણાવી દઈએ કે ગૂગલની આ જાસૂસીથી દુનિયાભરમાં ગૂગલના એન્ડ્રોઈડ ઓએસનો ઉપયોગ કરતા બે અબજથી વધુ યુઝર્સ પ્રભાવિત થયા છે. તમને જણાવી દઈએ કે ગૂગલના આ પગલાથી ઘણા iPhone યુઝર્સ પણ પરેશાન છે, જેઓ મેપ અને સર્ચ માટે ગૂગલ પર આધાર રાખે છે.
Jun 16,2023, 16:02 PM IST
google
શું તમે જાણો છો કે ગૂગલ કઈ રીતે રાખે છે તમારા પર નજર? જાસૂસીથી બચવા તુરંત કરો આ ઉપાય
Google તમારા સ્થાન સંબંધિત ડેટાને સાચવીને તેની જાહેરાતોને સુધારવાનો પ્રયાસ કરે છે. તમને જણાવી દઈએ કે ગૂગલની આ જાસૂસીથી દુનિયાભરમાં ગૂગલના એન્ડ્રોઈડ ઓએસનો ઉપયોગ કરતા બે અબજથી વધુ યુઝર્સ પ્રભાવિત થયા છે. તમને જણાવી દઈએ કે ગૂગલના આ પગલાથી ઘણા iPhone યુઝર્સ પણ પરેશાન છે, જેઓ મેપ અને સર્ચ માટે ગૂગલ પર આધાર રાખે છે.
Apr 5,2023, 15:58 PM IST
google apps
શું તમે જાણો છો કે ગૂગલ કરી રહ્યું છે તમારી જાસૂસી? તુરંત આ રીતે કરો તમારો બચાવ
આજના સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવો જેટલો ફાયદાકારક છે તેટલો જ ખતરનાક પણ છે. હેકિંગ અને સાયબર ચોરી એ ટેક્નોલોજી-સંબંધિત મુશ્કેલીના સૌથી મોટા મુદ્દાઓ પૈકી એક છે અને તેને ટાળવું મુશ્કેલ કાર્ય છે. તમારે જાણવું જ જોઇએ કે આજે તમારા સ્માર્ટફોન હેકર્સ માટે ડેટા ચોરી કરવાનું સૌથી સરળ લક્ષ્ય છે. આજે અમે તમને વિગતવાર જણાવીશું કે કેટલી ગૂગલ એપ્સ તમારી જાસૂસી કરી રહી છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
Nov 9,2022, 7:10 AM IST
Blood Oxygen Monitor
Blood Oxygen Monitor સાથે જોડાયેલ Apps પર ભૂલથી પણ ન કરશો ભરોસો, નહીં તો પસ્તાશો
ગૂગલ પ્લે સ્ટોર પર નકલી બ્લડ ઓક્સિજન લેવલ મોનિટરવાળી એપ્સ છે. આ એપ્સનો ભૂલથી પણ ઉપયોગ ન કરશો. કેમ કે બ્લડ ઓક્સિજન લેવલ માત્ર એપથી જાણી શકાતું નથી.
Apr 27,2021, 12:30 PM IST
google apps
ગૂગલની આ એપ્લિકેશ આંખના ઇશારે વાંચી લેશે શબ્દો, પ્રાઈવસી પર જોખમ
ગૂગલની આ એપ એવા લોકો માટે મદદરૂપ થશે, જેમને બોલવામાં તકલીફ પડે છે, જેમને પોતાની વાતને બીજા લોકો સુધી પહોંચાડવા માટે કોઈ ડિવાઈઝનો ઉપયોગ કરવો પડે છે. આ એપને એક્સપરીમેન્ટ વીથ ગૂગલ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે.
Dec 11,2020, 18:07 PM IST
ગૂગલ એપ્સ
ગૂગલે આ 85 એપ્સને ગણાવી ખતરનાક, તાત્કાલિક ફોનમાંથી કરો ડિલીટ
ગૂગલે તાજેતરમાં જ 85 ખતરનાક apps પોતાના પ્લે સ્ટોરમાંથી દૂર કરી છે, જે ફોનમાં હાલ તમારી જાણકારીઓ પર નજર રાખી રહી હતી. આ એપ્સ ગૂગલના પ્લે સ્ટોરમાંથી ભલે હટાવી દેવામાં આવી હોય, પરંતુ જો તમે આ એપ્સને ફોનમાં ડાઉનલોડ કરી ચૂક્યા છો, તો તમારે પોતે તેને દૂર કરવી પડશે.
Jan 10,2019, 12:12 PM IST
ગૂગલ
Google આપી રહ્યું છે 1,00,000 રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે બસ આ કામ
કંપનીએ જાહેરત કરી છે કે ગ્રાહકો Google Payનો ઉપયોગ કરતાં ટ્રાંજેક્શન કરે છે તો 1,00,000 રૂપિયા સુધીનું ઇનામ જીતી શકે છે.
Aug 30,2018, 12:36 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય