हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Godhara
Godhara News
Godhara
ગુજરાતના આ શહેરમાં છે એશિયાનુ સૌથી મોટું કબ્રસ્તાન, 33 એકરમાં જ્યાં જુઓ ત્યાં કબર!
asia biggest cemetery in gujarat : ગુજરાતના ગોધરા શહેરને કોણ નથી જાણતું, આ શહેર ગોધરા હત્યાકાંડ માટે ચર્ચાયું હતું. પરંતુ આ શહેરની બીજી પણ એક મોટી ઓળખ છે. એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન આ શહેરમાં આવેલું છે. આ કબ્રસ્તાન 400 વર્ષ જૂનું છે અને જેનું નામ શેખ મઝવાર કબ્રસ્તાન છે.
Sep 1,2024, 12:02 PM IST
Godhara
ગોધરાના કલ્યાણા ગામથી માત્ર 300 મીટર દૂર નર્મદાની મુખ્ય કેનાલ, તેમ છતાં ગ્રામજનોને ઝઝૂમવું પડે છે પાણીની સમસ્યાથી
Even though the main canal of Narmada is just 300 meters away from Kalyana village in Godhra, villagers have to face water problems
May 25,2023, 13:55 PM IST
Godhra professor
ગુજરાતમાં અનોખું સંશોધન! નીલગીરીના પાંદડામાંથી ગોધરાના પ્રોફેસરે બનાવ્યું બાયો ડીઝલ
ગોધરામાં સરકારી ઈજનેરી કોલેજના એક અધ્યાપકે અનોખું સંશોધન કર્યું છે. પંચમહાલ સહિત સમગ્ર રાજ્ય માટે ગૌરવ લેવા જેવું સંશોધન કરી આ અધ્યાપકે પોતાના સંશોધન જર્નલને આંતરાષ્ટ્રીય કક્ષાએ રજુ કર્યું છે. જેને ખૂબ જ સરાહના પણ મળી રહી છે.
Jan 13,2023, 18:09 PM IST
Godhara
Two Important news of godhara
Two Important news of godhara watch on zee 24 kalak.
Jun 2,2020, 9:45 AM IST
Coronavirus
ગોધરા : પિતાની હત્યાના આરોપી દીકરાએ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં આત્મહત્યા કરી
ગોધરા ખાતે સરકારી ક્વોરેન્ટાઇનમાં આરોપીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. હત્યાંના એક આરોપીએ ચાદર વડે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી છે. દાહોદ રોડ ઉપર આવેલ મકાઈ સંશોધન કેન્દ્ર ખાતેના સરકારી ક્વોરેન્ટાઇન બિલ્ડીંગમાં આ બનાવ બન્યો હતો. કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ હત્યાના આરોપીને કોરોના પરીક્ષણ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. જેના બાદ તેણે અહી જ ગળેફાંસો ખાધો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિરીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
May 28,2020, 8:44 AM IST
શેરી મહોલ્લાની ખબર
શેરી મહોલ્લાની ખબર: જાણો ગોધરાના પાવર હાઉસ વિસ્તારની સમસ્યા
ગોધરા નગર પાલિકાના વોર્ડ નમ્બર 4 માં સમાવિષ્ટ પાવર હાઉસ વિસ્તાર માં અનેક સોસાયટીઓ આવેલી છે.એમજીવીસીએલ ની વિભાગીય કચેરી પણ આજ વિસ્તાર માં આવેલી છે.આ વિસ્તારો ની મુખ્ય સમસ્યા રોડ રસ્તાની છે.અહીં નો મુખ્ય માર્ગ ઘણા વર્ષો થી બિસમાર હાલત માં છે.અનેક વિસ્તારો ને જોડતા આ માર્ગ પરથી દિવસ અને રાત્રી દરમ્યાન હજારો વાહનો અને રાહદારીઓ પસાર થાય છે. છતાં નગર પાલિકા એ આ વિસ્તાર તરફ દુર્લક્ષ્ય સેવ્યું હોય તેમ વર્ષો થી આ માર્ગ ની મરામત કે નવીનીકરણ કરવા માં નથી આવ્યું।આ રોડ પર એક થી બે ફૂટ જેટલા ખાડા પડી ગયા છે અને તેનેં લીધે અનેક વખતે અકસ્માતો ના બનાવો પણ બનતા હોય છે.
Oct 19,2019, 16:40 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબરમાં જાણો ગોધરાની હરિદયા સોસાયટીની હાલત
શેરી મહોલ્લાની ખબરમાં જાણો ગોધરાની હરિદયા સોસાયટીની હાલત
Oct 4,2019, 17:40 PM IST
Trending news
vadodara gangrape
વડોદરા ગેંગરેપ વિશે બોલતા ભાવુક થયા હર્ષ સંઘવી, દરીંદો કોઈ પણ ખુણામા હશે તેને પકડીશુ
business sector
તેલ કંપનીઓએ અચાનક બદલી નાંખી પેટ્રોલ-ડીઝલની કિંમત! ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણી લેજો
Nails
નખની અંદર છુપાયેલા હોય છે 32 પ્રકારના બેક્ટેરિયા, નખ ચાવવાની આદત પાડશે તમને બીમાર
budh gochar 2024
ઓક્ટોબરમાં બુધના ડબલ ગોચરથી 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક કાર્યમાં મળશે ડબલ લાભ
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..