हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gir Gadhada
Gir gadhada News
Gir Gadhada
શિક્ષક બન્યો શૈતાન: ગીર ગઢડામાં લંપટે બાળકી સાથે કર્યા અડપલા, ગ્રામજનોએ લમઘાર્યો
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાની અંબાડા ગામની પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીની સાથે શાળાના પીટી ટીચર નિહાર બારડે શારીરિક અડપલા કરતા ઉશ્કેરાયેલા વાલીઓએ પીટી શિક્ષકની શાળામાં જ ધોલાઈ કરી હતી.
Aug 11,2022, 18:26 PM IST
Gir Gadhada
સૌરાષ્ટ્રમાં 3 મિનિટમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ગીર બોર્ડરની જસાધાર રેન્જમાં અચાનક બપોરે અઢી વાગ્યાની આસપાસ 3.4 ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
Sep 21,2021, 15:47 PM IST
ગીર ગઢડા
ગીર સોમનાથ : વનરાજ લટાર મારતા ઝડપાયા કેમેરામાં
ગીર સોમનાથના રસ્તા પર વનરાજ લટાર મારતા ઝડપાયા હતા.
Mar 14,2020, 13:35 PM IST
ગીર ગઢડા
ગીર ગઢડાના ખીલવાડમાં સિંહના ધામા, બગસરા પંથકમાં સિંહનો આતંક
ગીર ગઢડાના ખિલાવડ ગામના વાડી વિસ્તારોમાંં સિંહ પરિવારે ધામા નાખ્યા છે. રાત્રે સમયે વાડી વિસ્તારોના રસ્તાઓ પર સિંહ પરિવાર ચાલતો નજરે પડ્યો હતો જેનો વીડિયો વાયરલ થયો હતો.
Feb 7,2020, 15:25 PM IST
rain
મેઘરાજાએ ત્રીજી ઈનિંગનો કર્યો પ્રારંભ, ગીર ગઢડામાંં ધોધમાર વરસાદ
ગીર સોમનાથના ગઢડા અને ગીર પંથકમાં વરસાદ વરસ્યો છે. ઉનાના ખાપટ, વડવીયાળામાં એક કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગીર ગઢડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. વેરાલ અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કોડીનાર ના ઘાટવડ, નગડલા, જામવળા સહિતના ગ્રામ્ય વિસ્તારો મા ધોધમાર વરસાદ વરસ્યો છે.
Sep 20,2019, 15:25 PM IST
ગીર ગઢડા
ગીર ગઢડા વિસ્તારમાં 5 વર્ષના સિંહનું મોત, વન વિભાગ થયું દોડતુ
જૂનગઢના ગીરગઢડા વિસ્તારમાં વધુ એક સિંહનું મોત થતા ફોરેસ્ટ વિભાગ દોડતું થયું છે. પાંચ વર્ષીય સિંહની લાશ મચ્છુન્દ્રી નદીના કાંઠે મળી હતી. સિંહનું શંકાસ્પ્રદ હાલતમાં મોત થતા વનવિભાગના તમામ અધિકારીઓ ઘડના સ્થળે પહોંચ્યા હતા. ગત બે દિવસમાં બે સિંહોનું મોત થતા વનવિભાગમાં હડકંપ મચી ગઇ હતી.
Jun 3,2019, 23:06 PM IST
ગિરગઢડા
ગિરગઢડાના દ્રોણેશ્વર પાસે વધુ એક સિંહનું મોત
ઉના: 5 વર્ષીય સિંહની લાશ મચ્છુન્દ્રી નદીના કાંઠે મળી, સિંહનું શંકાસ્પદ મોતના પગલે વનવિભાગના તમામ અધિકારી ઘટના સ્થળે.
Jun 3,2019, 20:30 PM IST
ઉના
શિકારની શોધમાં ફરતા બે સિંહોનો વીડિયો થયો વાયરલ
ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા ગામ પાસે રોડ ઉપર ડાલ્લા માથાને બે સિંહોની રોડ ઉપરની લટારનો વિડીયો વાઇરલ થયેલ છે. ગીર જંગલથી નજીક આવેલ આ વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં આવી રીતે ટહેલતા જોવા મળી જતા હોય છે. ત્યારે ત્યાંથી પસાર થતા કોઈ કારમાં બેસીને પસાર થતાં મુસાફરે તેના મોબાઇલમાં આ નજારો કેદ કર્યો અને એ વિડિયો વાયરલ થયો છે.
Mar 15,2019, 17:20 PM IST
ઉના
શિકારની શોધ અને પોતાની મોજમાં ફરતા બે સિંહોનો વીડિયો થયો વાયરલ
ગીર જંગલથી નજીક આવેલ આ વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં આવી રીતે ટહેલતા જોવા મળી જતા હોય છે.
Mar 15,2019, 16:44 PM IST
જૂનાગઢ
આ છે દેશના એકમાત્ર મતદાતા, જેમના માટે ચૂંટણી પંચ કરે છે ખાસ વ્યવસ્થા
દેશમાં એકમાત્ર મતદાતા ગણાતા મહંત ભરતદાસબાપુ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. ગીરના મધ્ય જંગલમાં આવેલ બાણેજની જગ્યાના મહંત ભરતદાસબાપુ ભારતના ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની અપીલ કરે છે.
Mar 14,2019, 15:43 PM IST
ઉના
ઉના સહિત દીવ અને ગીર ગઢડાના તબીબો હડતાળ જોડયા, 140 હોસ્પિટલો બંધ
50 જેટલા લોકોએ હોસ્પિટલમાં તોડફોડ કર્યા બાદ ડોકટર પર હુમલો કરી દેતા ડોકટરને રાજકોટ સારવારમાં લઇ જવાયો હતો
Dec 2,2018, 17:26 PM IST
સક્સેસ સ્ટોરી
માત્ર 10 ધોરણ પાસ ખેડૂતે તૈયાર કર્યું અનોખું મશીન
ગીર સોમનાથના ગીરગઢડા ગામમાં રહેતા રાજેશ પાઘડાલ 15 વર્ષથી ખેતી કરી રહ્યા છે. તે ફક્ત 10 ધોરણ પાસ છે. ખેતીના વર્ષોના અનુભવ બાદ તેમને જાણવા મળ્યું કે કિટાણું જે દરેક ખેતરમાં હોય છે તે પાકને નષ્ટ કરી નાખે છે.
Nov 30,2018, 18:24 PM IST
ઉના
ઉના: સિંહ બાળનું શંકાસ્પદ મોત, આજે પેનલ દ્વારા થશે પીએમ
ઉનાનાના ખીલવાડ ગામે 2 માસના સિંહ બાળનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. બનેલી ઘટનામાં ખિલાવડ રેવન્યૂ વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો. વનવિભાગે ઘટના સ્થળે પહોચી કામગીરી હાથ ધરી હતી.
Jul 23,2018, 9:28 AM IST
ભારે વરસાદ
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: ગીરગઢડામાં ૨૦ ઇંચ; ઉનામાં ૧૪ ઇંચ
રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. જેમાં રાજ્યના ૧૧૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.
Jul 18,2018, 11:29 AM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ