हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fire Officer
Fire officer News
Rajkot
રાજકોટના લાંચિયા ઓફિસર અનિલ મારૂ કેસમાં ઘટસ્ફોટ; ધો.12 પાસ બન્યો ક્લાસ વન અધિકારી
રાજકોટમાં લાંચિયા ઈન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ મારુ કેસમાં નવો ધડાકો. ધોરણ 12 પાસ અનિલ મારુ ભ્રષ્ટ નેતાઓની મહેરબાનીથી ક્લાસ 1 અધિકારી બન્યો હતો. ખોટા દસ્તાવેજોના આધારે લીધી નોકરી.
Aug 15,2024, 19:15 PM IST
botad
બોટાદના ફાયર ઓફિસર સામે વિદ્યાર્થીઓના ગંભીર આક્ષેપો, ફાયર ઓફિસરે માનસિક અને શારીરીક ત્રાસ આપ્યાનો આરોપ...
Serious allegations of students against fire officer of Botad, allegation of mental and physical torture by fire officer
Jul 27,2024, 18:40 PM IST
gujarat
વડોદરામાં યુવતીએ કહ્યું; આરોપી દુષ્કર્મ અને અકુદરતી સેકસ કરતા સમયે પોર્ન વિડિયો જોતો
યુવતીની ફરિયાદ પ્રમાણે, વડોદરામાં વિવાદીત ફાયર ઓફિસર નિકુંજ આઝાદે તેની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હોવાનું ખોટું બોલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતી સાથે વડોદરાના સરકારી ક્વાર્ટરમાં અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.
Jul 9,2022, 12:27 PM IST
Fire Officer
ગોંડલ ભડભડ ભડકે બળતું હશે અને ફાયર ઓફીસર ધાબે બેઠા બેઠા ખજુર ખાતા હશે
નગરપાલિકા ફાયર સ્ટેશનમાં 3 ફાયર ફાઈટરો છે તેમાંથી 2 ફાયર બંધ હાલતમાં છે. ગોંડલ આસપાસ જામવાડી - ભુણાંવા - હડમતાળા - ભરૂડી આસપાસ અનેક GIDC આવેલી છે. મોટી આગની ઘટના થશે તો જવાબદાર કોણ ગણાશે?
May 14,2022, 16:30 PM IST
Fire Officer
સુરત: વેસુના VIP રોડ પર વિચિત્ર અકસ્માતમાં ફાયર ઓફીસરનું ઘટના સ્થળે જ મોત
વેસુના વીઆઇપી રોડ ખાતે ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફાયર ઓફીસરનાં પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાઇક રોડ વચ્ચે રહેલા થાંભલા સાથે અથડાયો હતો. જેમાં બાઇકનો ડુચો વળી ગયો હતો. ફાયર ઓફીસરનાં એકના એક પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેના કારણે સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયર ઓફીસરનાં પરિવારમાં ત્રણ બહેનોનો એક માત્ર ભાઇ સંતોષ ચાંદલેકર (ઉ.વ 27)ના મોતથી સમગ્ર પરિવાર શોકસંતપ્ત થયો છે.
Nov 15,2019, 20:58 PM IST
સુરત અગ્નિકાંડ
સુરત અગ્નિકાંડ: બિલ્ડિંગમાં હતું ગેરકાયદેસર વીજ જોડાણ,વધુ ચાર લોકોની ધરપકડ
સુરત 22 બાળકોનો ભાગ લેનાર અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડના આગકાંડમાં 22 નિર્દોષ જીંદગીઓ હોમાઈ ગઈ. આખો જવાબદાર લોકોને સજા આપવાની ચારેકોર માંગણીઓ થઈ રહી છે. આ ઘટનામાં અગાઉ ફાયરના બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતાં અને આજે સુરત મનપાના અધિકારી વિનુ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતા. અને આ કેસમાં વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Jun 4,2019, 22:58 PM IST
સાણંદ
અમદાવાદ: સાણંદ જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. સાણંદ નજીક ઉમા એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગને પગલે 18 ફાયર ફાઈટરને અમદાવાદથી મોકલવામાં હતા.
May 27,2019, 21:16 PM IST
surat
અમદાવાદના ચીફ ફાયર ઓફીસર પહોંચ્યા સુરત આગકાંડના ઘટનાસ્થળે
અમદાવાદ ફાયરના ચીફ ઓફીસર એમ.એફ.દસ્તુરે સુરતના આગકાંડના ક્લાસીસની મુલાકાત લીધી છે, એમ.એફ.દસ્તુરે આખી જ બિલ્ડિંગની તપાસ કરી છે સાથે જ બિલ્ડિંગના મુળ પ્લાનથી લઈને તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે જેમાં સમગ્ર તપાસ કરીને તપાસ રિપોર્ટ તૈયાર કરાશે
May 25,2019, 12:25 PM IST
Ahmedabad
AMC ના 17 ફાયર સ્ટેશનને મળશે નવા સ્ટેશન ઓફિસર, જુઓ વિગત
અમદાવાદ AMC ફાયરબ્રિગેડની ભરતીનો મામલો, 17 ફાયર સ્ટેશન ને મળશે નવા સ્ટેશન ઓફિસર, 20 વર્ષ બાદ યોજાઈ સ્ટેશન ઓફિસર માટેની ભરતી પ્રક્રિયા
Apr 7,2019, 20:05 PM IST
ઇશરો
અમદાવાદ: ઇશરોમાં ફરી એક વાર લાગી આગ, ઘટાનાની જાણ થતા તંત્ર થયું દોડતું
સેટેલાઇટ ખાતે આવેલ ઈસરોમા ફરી એક વાર આગ લાગતા દોડ ધામ મચી હતી. ઈસરોના સ્ટોર રૂમમાં સૉર્ટ સર્કિટને કારણે આગ લાગતા નાશ ભાગ મચી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા 8થી વધુ ફાયર ફાઈટરો સાથે ફાયરના ઉચ્ચ અધિકરી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ આગમાં પર થોડી વારમાં જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
Dec 28,2018, 21:07 PM IST
Trending news
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી
Maharashtra Election Result 2024
શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ 'એક' તો ક્યાં ફસાયો પેંચ?
Vadodara
વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જિમ ખાઈ રહ્યું છે ધૂળ, તંત્રની અણઆવડત
Pakistan MMS scandal
પાકિસ્તાનમાં ચોંકાવનારું MMS સ્કેન્ડલ... વધુ એક ટિકટોકરનો પ્રાઈવેટ વીડિયો લીક!
Space Traffic Management
અંતરિક્ષમાં ટ્રાફિક જામ! ધરતી પર નહીં આવે સૂર્યપ્રકાશ, માનવજીવન પર તોળાયો મોટો ખતરો
Chandra gochar
ડિસેમ્બરમાં આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ! બુધના નક્ષત્રમાં ચંદ્રએ કર્યુ ગોચર
Forest Area
વન્ય પ્રાણી દ્વારા થતાં માનવ કે પશુના મૃત્યુમાં રાજ્ય સરકારે વધારી સહાય, જાણો
stock market
વિદેશી રોકાણકારો આ 4 શેરમાં વધારી રહ્યા છે હોલ્ડિંગ, 35 રૂપિયાથી ઓછી છે કિંમત
BZ Group
સોનાના મોબાઈલ કવર, લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલો... આવી હતી ઝાલાની જાહોજલાલી
mughal ruler
આ મુઘલ બાદશાહે છપાવ્યા હતા રામ-સીતાની તસવીરવાળા સિક્કા!, બખૂબી રોચક છે કહાની...