हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
EVM Hacking
Evm hacking News
gujarat
વલસાડમાં સ્ટ્રોંગરૂમની બહાર નમો વાઈફાઈ એક્ટિવ થયું, તંત્ર દોડતું થઈ ગયું!
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને વલસાડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવેલા EVMમાં ચેડા થવાની આશંકાને લઈને એન્જિનિયરિંગ કોલેજ બહાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પહેરો ભરવામાં આવી રહ્યો હતો.
Dec 4,2022, 17:16 PM IST
ઈવીએમ હેક
EVM હેકિંગનો દાવો કરનારા સૈયદ શુજાના પોતાના જ દાવા નકલી નિકળ્યા
સૈયદ શુજાએ દાવો કર્યો હતો કે 2014માં ચૂંટણીમાં EVM દ્વારા ગરબડ આચરવામાંઆવી હતી. શુજાએ દાવો કર્યો હતો કે તે EVM બનાવતી કંપનીમાં કામ કરી ચૂક્યા છે, પરંતુ કંપનીએ જ તેના દાવાનો અસ્વીકાર કરી દીધો છે
Jan 22,2019, 21:09 PM IST
ઈવીએમ વિવાદ
EVM વિવાદ : ECએ સાયબર નિષ્ણાત સામે દિલ્હી પોલિસને FIR નોંધવા જણાવ્યું
ચૂંટણી પંચે દિલ્હી પોલિસને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, સૈયદ શુજાએ IPCની ધારા 505(1)નું કથિત રીતે ઉલ્લંઘન કર્યું છે, આ ધારા ભય ફેલાવવા, અફવા ફેલાવા સંબંધિત છે
Jan 22,2019, 19:26 PM IST
EVM
EVM હેકિંગ કાર્યક્રમની સ્ક્રિપ્ટ કોંગ્રેસે લખી, સિબ્બલની હાજરી તેનો પુરાવો
ઇવીએમ હેકીંગ મુદ્દે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ હેકિંગ કાર્યક્રમની પટકથા કોંગ્રેસે લખી છે અને કોંગ્રેસ પાર્ટીના ઇશારે જ તેનું આયોજન થઇ રહ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી તથા માહિતી અને ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પુછ્યો, આ આયોજમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ શું કરી રહ્યા હતા ? કઇ હેસિયતથી તેઓ ત્યાં હાજર હતા ? મને વિશ્વાસ છે કે કપિલ સિબ્બલ કોંગ્રેસ પાર્ટી તરફથી સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. શું કોંગ્રેસ દ્વારા આયોજીત આ આયોજન 2014માં મળેલા જનાદેશનું અપમાન કરવા માટે કરવામાં આવ્યું હતું ?
Jan 22,2019, 14:35 PM IST
સાઈબર નિષ્ણાત
લંડનમાં EVM હેકિંગનો દાવો, 2014માં ગોટાળો થયાનો આક્ષેપ
મીડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર, એક અમેરિકન સાઈબર એક્સપર્ટનો દાવો છે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હેક કરી શકાય છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પણ પહોંચ્યા હતા. ભાજપે આ બાબતે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ભાજપના નેતા ગોપીનાથ મુંડેની હત્યા પણ EVMમાં કેવી રીતે ગરબડ કરી શકાય છે તે જાણતા હોવાને કારણે જ કરાઈ હોવાનો પત્રકાર પરિષદમાં દાવો કરાયો છે
Jan 21,2019, 20:55 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા