हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
during the Corona period
During the corona period News
Government
કોરોના કાળમાં વિદ્યાર્થીઓને થયેલા શૈક્ષણીક નુકસાનને આ રીતે ભરપાઇ કરશે સરકાર
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, કોરોના કાળમાં બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યભરની શાળાઓમાં ૧૦૦ કલાક “સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું વિશેષ આયોજન કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોના સમયના લર્નીંગ લોસ ઘટાડવા માટે પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉપક્રમે શાળાઓમાં ૧૦૦ કલાક “ સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું આયોજન કરાયું છે.
Dec 12,2021, 19:28 PM IST
during the Corona period
During the Corona period, the price of camphor increased by Rs. 500 per kg
During the Corona period, the price of camphor increased by Rs. 500 per kg
May 7,2021, 15:10 PM IST
Amit Shah
કોરોના કાળમાં ગુજરાતની સ્થિતિ અંગે અમિત શાહે ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી કહ્યું કે..
ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વધારે વિકટ થતી જઇ રહી છે. તેવામાં મહાનગરોમાં સ્થિતિ ઓર પણ વિકટ જોવા મળી રહી છે. સરકાર તમામ તબક્કે નિષ્ફળ સાબિત થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં મહત્વનું છે કે, ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવેલા છે. તેમણે ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે હાઇલેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.
Apr 23,2021, 23:22 PM IST
mehsana
Mehsana: ઢોંગીં બાબાએ સમાધિના નામે કોરોના કાળમાં નાગરિકોનાં જીવન સાથે કર્યા ચેડા
મહેસાણા (Mehsana) તાલુકાના છઠીયારડા (Chhathiyarda) ગામે રહેતા મહંત સપ્ત શુંલ (Mahant Sapt Sul) ઉર્ફે રાજુ ભાઈ (Rajubhai) જેમણે વર્ષ 2018 માં વાડજ (Vadaj) ખાતે સંતવાણી કાર્યક્રમમાં એક જાહેરાત કરી હતી. જેમાં 4 - 4- 2021 ના રોજ તેઓ તેમના આશ્રમ છઠીયારડા ખાતે રાત્રીના ભજનસંઘ્યા કાર્યક્રમમાં સમાધિ ( સહજ સુન સમાધિ ) લેશે. સમાધિ (Samadhi) માં સ્ટેજ ઉપર બેઠા-બેઠા દેહ ત્યાગ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી. જો કે આ તમામ દાવા પોકળ સાબિત થયા છે.
Apr 5,2021, 0:00 AM IST
Trending news
divorce temple
ધરતી પર અહીં આવેલું છે 'ડિવૉર્સ ટેમ્પલ',જ્યાં પુરુષોના જવા પર હતી મનાઇ,પછી એવું થયું
technology
VIએ લોન્ચ કર્યું AIથી ચાલતું ટૂલ, સ્પેમ મેસેજ દેખાતા તરત કરી દે છે એલર્ટ
ponzi scheme
STના જુનિયર ક્લાર્કે લોકોને ફસાવ્યા, ડ્રોના નામે લોકો સાથે કરી ઠગાઈ, થયો ફરાર
Junagadh
જૂનાગઢમાં અંબાજી ગાદી વિવાદ વચ્ચે કલેક્ટરનો મોટો નિર્ણય, કરી વહીવટદારની નિમણૂંક
health
વધુ પડતા ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી સામનો કરવો પડશે આ 3 સમસ્યાઓનો
ration card
કલાકો સુધી લાઈનમાં ઉભવાની જરૂર નથી, ઘર બેઠા થઈ જશે e-KYC, આ રીતે કરો પ્રોસેસ
health
શિયાળામાં આવી બેદરકારીથી થઈ શકે છે વિટામિન ડીની ઉણપ, હવા થઈ જશે શરીરની તમામ શક્તિ!
gujarat weather forecast
ખેડૂતો માટે ચિંતાના સમાચાર, ડિસેમ્બરમાં પડશે માવઠા, અંબાલાલ પટેલે કરી આગાહી
Salman Khan
કમાણીના તૂટી જશે રેકોર્ડ, આગામી 3 ફિલ્મોમાં ખતરનાક રોલમાં જોવા મળશે સલમાન ખાન!
Mobile
સરકારનું એલર્ટ! ભૂલથી પણ આ નંબરો પરથી આવતા કોલ ઉપાડશો નહીં, ફોન થશે હેક