हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dissatisfaction
Dissatisfaction News
dissatisfaction
જૂથવાદ મુદ્દે ભાજપમાં પણ ડખો, જેણે ભાજપનો પાયો નાખ્યો એનું જ નામ કપાતા કકળાટ
જિલ્લાના વ્યારા શહેર ભાજપ અને ભાજપ પ્રેરિત વ્યારા નગર પાલિકામાં જૂથવાદ ફરી એકવાર ખુલીને સામે આવી રહ્યો છે. જેમાં ભાજપનો પાયો નાખનાર સ્વ.જગદીશભાઈ કાચવાલા હાલ ભાજપ શહેર પ્રમુખના પિતાજી છે તેમનું નામ કોમ્યુનિટી હોલ પર આપ્યા બાદ કાઢી નાખતા વિવાદ સર્જાયો છે. તાપી જિલ્લા ભાજપમાં જૂથવાદ ખુલીને બહાર આવ્યો છે.
Jan 22,2022, 22:30 PM IST
Olpad Taluka
ઓલપાડ તાલુકા પંચાયત ચૂંટણી ટાણે ભાજપમાં ભડકો, આયાતી ઉમેદવારોને ટિકિટ અપાતા ભડકો
જિલ્લા પંચાયતની 36 બેઠકો અને 184 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણી યોજવવાની છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતની 24 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારો વિજય મુહર્તમાં ફોર્મ ભર્યા હતા. સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકાની ચૂંટણીને લઈને ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 17 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસ દ્વારા હજી એક પણ ફોર્મ ભરાયું નથી. આવતી કાલે બાકી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે ફોર્મ ભરવામાં આવશે. ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્ર દેસાઈએ જણાવ્યું કે, આ વખતે આશ્ચર્યજનક પરિણામ આવશે.
Feb 12,2021, 18:34 PM IST
Volcano
કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતી, MLA થી માંડી કાર્યકર્તાઓને અસંતોષ
જમાલપુર વોર્ડથી કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર અને હવે ખાડીયા વોર્ડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શાહનવાઝ શેખ સાથે ઝી 24 કલાક એ કરી ખાસ વાતચીત. જમાલપુર વોર્ડથી કોંગ્રેસ પક્ષે તેમને રિપીટ ના કરતા નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે ખાડીયા વોર્ડથી તેમની પેનલની જીત થશે. જમાલપુરથી રિપીટ ના થવા પાછળ કોંગ્રેસના ધારાસભ્ય કે જેમની સામે ટીકીટ કાપવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે એવા ઈમરાન ખેડાવાલા મામલે સીધી રીતે કોઈ ટીકા ટિપ્પણી કરવાનું શાહનવાઝે ટાળ્યું હતું. પરંતુ શાહનવાઝ શેખે કહ્યું કે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોને કોંગ્રેસ નેતૃત્વ એ ટીકીટ ના આપીને એકવાત સ્પષ્ટ કરી છે કે કોંગેસ યુવાનોને ડેવલપ કરવા માગતું નથી.
Feb 9,2021, 17:33 PM IST
Bhavnagar
BHAVNAGAR: ટિકિટોની ફાળવણી બાદ ભાજપના કાર્યકરોમાં ભારે અસંતોષ
મહાનગરપાલિકા ચુંટણીમાં ભાજપે આજે તેના ૫૨ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પ્રદેશ પ્રમુખ દ્વારા જારી કરેલા નિયમોને અધીન ભાવનગરના ઉમેદવારોની યાદીમાં બાવનમાંથી ભાજપના ૩૪ માંથી ૨૧ પૂર્વ નગરસેવકોની ટીકીટ કાપી નાખવામાં આવી હતી. જયારે જુના ૧૩ ને રીપીટ કરી નવા ૩૯ ચહેરાને સ્થાન આપ્યું હતું. ભાવનગર ભાજપના દિગ્ગજો આ ચુંટણીમાં કપાયા છે પરંતુ શિસ્તને વરેલી આ પાર્ટીમાં કોઈ વ્યક્તિની વિરોધાત્મક પ્રતિક્રિયા સામે આવે ન હતી.
Feb 4,2021, 22:50 PM IST
dissatisfaction
સરકારને એક સાંધે ત્યાં તેર તુટે: અર્બન હેલ્થ મિશનના કર્મચારીઓમાં અસંતોષ, હડતાળની ચિમ
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 અને વર્ગ -4 ના કર્મચારીઓ માટે ખુશી સંદેશ આપવામાં આવ્યો છે. જો કે સરકારની આ જાહેરાતને સરકારી કર્મચારીઓ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સરકાર દ્વારા વર્ગ -3 ના કર્મચારીઓને ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થુ ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વર્ગ 4ના અધિકારીઓને 3500 રૂપિયા બોનસની જાહેરાત કરવામાં આવી છે.
Nov 7,2020, 23:54 PM IST
Congress
કોંગ્રેસનો તંત્ર સામે અસંતોષ: તમામ સાંત્વના છતા કોર્ટમાં જવાની ધમકી
એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓ પર થયેલા હુમલામા પોલીસે ફરિયાદ દાખલ ન કરતાં અમદાવાદ શહેર કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ શહેર પોલીસ કમીશનરને મળ્યુ હતું. જો કે પોલીસ કમિશ્નરને મળ્યા બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલને સંતોષ થયો નહોતો. તેમણે કહ્યુ કે FIR ક્યારે થશે એ બાબતે પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા નથી કરી. માત્ર ન્યાય મળશે એવું જ પોલીસ કમિશ્નર જણાવે છે. જેથી હંમેશાની જેમ ફરી એકવાર કોંગ્રેસે તંત્ર સામે પણ આંગળી ચીંધી અને દાવો કર્યો કે, કમિશનરના વલણ પર અમને વિશ્વાસ નથી. અમને લાગે છે કે પોલીસ ફરિયાદ લેશે નહી. હવે અમે ન્યાય માટે હાઇકોર્ટ જઈશું.
Jan 8,2020, 18:27 PM IST
Trending news
Airtel
Jioનો સૌથી સસ્તો પ્લાન! બસ આટલામાં આખો મહિનો ચાલશે ફોન, દૂર થઈ જશે ખર્ચાનું ટેન્શન
gujarat
અમેરિકામાં મૂળ ગુજરાતી પાટીદાર નેતાને મોટી જવાબદારી! ટ્રમ્પે ખુદ ગણાવ્યા પહેલા ફાઇટર
Ahmedabad
બોપલમાં ફ્લેટ હશે આટલું ભાડું મળશે, અમદાવાદમાં ભાડેથી મકાન આપવાનું માર્કેટ ઉંચકાયું
Ramayan Story
લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની પત્નીઓ કોનો અવતાર હતી? જાણો રામાયણ કાળનું ગુપ્ત રહસ્ય
Rashmika Mandanna
28 વર્ષની આ અભિનેત્રીએ આપી 15 સુપરહિટ, 8 વર્ષમાં HIT મશીન બની ખૂબસૂરત હસીના
national
મોંઘવારીનો જોરદાર ઝટકો! પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમા વધારો, આજથી બદલાશે આ નિયમ
Relationship Tips
રોમાંસ કરતી વખતે કરેલી આ ભુલ મૂડ કરે છે ખરાબ, પાર્ટનર થઈ શકે છે નારાજ
aloe vera
એલોવેરા સાથે આ 2 વસ્તુઓ ખાવાનું શરુ કરો, થોડા જ દિવસોમાં લટકતું પેટ અંદર જતું રહેશે
Ghee
Ghee: એક ચમચી ઘી હુંફાળા પાણીમાં ઉમેરી પીવા લાગો, 7 દિવસમાં તબીયતમાં દેખાશે આ સુધારા
bollywood
જાણો કોણ છે દેશના સૌથી મોટા ટેક્સપેયર સ્ટાર? વર્ષ 2024 માં ભર્યો 92 કરોડ ટેક્સ