हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Daan
Daan News
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Daan ke Niyam: શું તમે જાણો છો કે વર્ષ દરમિયાન એવા 5 દિવસો આવે છે જ્યારે કોઈપણ વસ્તુનું દાન કરવું અશુભ છે ? આ દિવસે કરેલું દાન શુભ નહીં અશુભ ફળ આપે છે. તો ચાલો તમને જણાવીએ આ 5 દિવસો કયા છે.
Dec 22,2024, 11:12 AM IST
Kharmas 2024
ખરમાસ શરુ થાય એટલે આ વસ્તુઓનું દાન કરી દેજો, જીવનમાં ધનની તંગી ક્યારેય નહીં આવે
Kharmas 2024: વૈદિક પંચાંગ અનુસાર 15 ડિસેમ્બર 2024 થી ધન ખરમાસનો પ્રારંભ થશે, ખરમાસ 14 જાન્યુઆરી 2025 સુધી રહેશે ત્યારબાદ સમાપ્ત થશે. ખરમાસની અવધિ દરમિયાન કોઈપણ શુભ કાર્ય થઈ શકતા નથી. પરંતુ આ દિવસો દરમિયાન કેટલીક વસ્તુઓ દાન કરવાથી શુભ ફળ મળે છે.
Dec 9,2024, 11:49 AM IST
diwali 2024
Dhanteras: ધનતેરસના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી લક્ષ્મીજી થાય છે પ્રસન્ન
Dhanteras 2024: ધનતેરસનો દિવસ સોના અને ચાંદી જેવી સમૃદ્ધ વસ્તુઓ ખરીદવા માટે ખૂબ જ શુભ છે. તેમજ આ દિવસે દાન કરવું પણ જરૂરી છે. જાણો ધનતેરસ પર કઈ વસ્તુઓનું દાન કરવું શુભ છે.
Oct 28,2024, 12:33 PM IST
Sarva Pitru Amas 2024
સર્વ પિતૃ અમાસ પર સૂર્ય ગ્રહણ, આ વસ્તુઓનું દાન કરી દેશો તો એક ઝાટકે દુર થશે સમસ્યાઓ
Sarva Pitru Amas 2024: આ વર્ષે શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે એટલે કે સર્વ પિતૃ અમાસ પર સૂર્ય ગ્રહણ થવાનું છે. આ ગ્રહણ દ્રશ્ય નથી તેથી તેનું સુતક લાગશે નહીં. પરંતુ બે મહત્વની ઘટના એક દિવસે બની રહી જે જીવનની ઘણી સમસ્યાથી મુક્તિ કરી શકે છે.
Sep 30,2024, 17:34 PM IST
astro tips
ભુલથી પણ આ 5 વસ્તુઓ દાનમાં આપવી નહીં, છીનવાઈ જશે સુખ-શાંતિ, પરિવાર આવી જશે રસ્તા પર
Astro Tips: જીવનનું સૌથી મોટું પુણ્ય કાર્ય દાન છે. દાન કરવાથી લાભ થાય છે પરંતુ કોઈપણ વસ્તુનું દાન કરી શકાતું નથી. દાન સંબંધિત એક નિયમ છે જેનું પાલન કરવું જરૂરી છે. જો આ નિયમનો ભંગ થાય તો વ્યક્તિના જીવનમાં જે સુખ-સમૃદ્ધિ હોય તે પણ છિનવાઈ જાય છે.
Sep 25,2024, 13:02 PM IST
astro tips
જૂના કપડા કોઈને આપો તે પહેલા કરી લેવું આ કામ, નહીં તો પહેરેલા કપડાનું દાન ભારે પડશે
Astro Tips: દાન કરતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો જીવન પર સંકટ આવી પડે છે. ખાસ કરીને જો પહેરેલા જુના કપડાનું દાન કરવાની વાત હોય તો વ્યક્તિએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. જો કપડા આપતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિ માટે આ દાન અશુભ સાબિત થાય છે.
Jun 15,2024, 8:12 AM IST
astro tips
સંધ્યા સમયે કરશો આ કામ તો જીવનભર પસ્તાવો થશે, વર્ષો સુધી ભોગવવી પડશે ગરીબી
Astro Tips: શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે પણ કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. સંધ્યા સમયે કરેલા કેટલાક કામ જીવનમાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે. સંધ્યા સમયે કેટલાક કામ કરવામાં આવે તો દેવી-દેવતા નારાજ થઈ જાય છે. તેનાથી ઘરમાંથી બરકત જતી રહે છે અને પ્રગતિ અટકી જાય છે.
May 8,2024, 7:26 AM IST
ram mandir
ઘણી ખમ્માં! અદાણી-અંબાણી નહીં પણ આ ગુજરાતીઓએ રામમંદિરને આપ્યું સૌથી મોટું દાન
Ram Mandir: રામ મંદિર માટે કોણે કેટલું દાન આપ્યું હશે? મુકેશ અંબાણી તો આખા પરિવાર સાથે અયોધ્યા રામ મંદિરમાં આવ્યા હતા તો શું એમણે જ સૌથી વધુ દાન આપ્યું હશે. જાણીને અચરજ પામી જશો.
Jan 23,2024, 12:42 PM IST
astro tips
Astro Tips: દાન કરતી વખતે આ નિયમ રાખજો યાદ, આ વસ્તુઓનું કર્યું દાન તો છીનવાઈ જશે સુખ
Astro Tips: જે રીતે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તે રીતે કેટલીક એવી વસ્તુઓ પણ છે જેનું કાન કરવાથી ઘરમાં સુખ-શાંતિ છીનવાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન કરવું અશુભ છે. તો ચાલો આજે તમને જણાવીએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે જેને દાનમાં આપવી જોઈએ નહીં.
Jul 28,2023, 9:08 AM IST
lord Surya
Bhagwan Surya: આ વસ્તુનું દાન સૂર્યની જેમ ચમકાવશે તમારી કિસ્મત
Aditya Mandal Daan: હિંદુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ છે. વિવિધ પ્રકારના દાન છે. સનાતન ધર્મમાં અનેક પ્રકારના દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આદિત્ય મંડળ ચેરિટી પણ આમાંથી એક છે. આ દાન કરવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આવવા લાગે છે.
Mar 16,2023, 15:51 PM IST
ઉત્તરાયણ
ઉત્તરાયણ દરમિયાન દાનનું છે ખાસ મહત્વ
આજે મકરસક્રાંતિને દાન દક્ષિણા ને પુણ્યકાળ નું મહાપર્વ માનવામાં આવે છે. આજે અબોલ પશુઓને સુકો ને લીલો ઘાસચારો ખવડાવવાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. આ ધાર્મિક માન્યતાને કારણે આજે મોટી સંખ્યામાં લોકોએ દાનપુણ્ય કર્યું હતું.
Jan 14,2020, 12:20 PM IST
Trending news
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..