हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
110/ 2
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Crime Story
Crime story News
Ahmedabad
દોઢ વર્ષે ભેદ ઉકેલાયો! 36 વર્ષની પત્ની 23 વર્ષના યુવકના પ્રેમમાં અંધ, આ રીતે હત્યા
અમદાવાદમાં રિવરફ્રન્ટ ઇસ્ટમાં નદીના કિનારે યુવકની હત્યા કરેલા મૃતદેહનો ભેદ દોઢ વર્ષ બાદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે મૃતકની પત્ની અને પ્રેમીની કરી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં જોવા મળતા આરોપી સાફિયાખાતુન અને અહેમદ મુરાદ તુર્ક છે.
Jan 23,2024, 21:35 PM IST
Ahmedabad
અમદાવાદમાં મિત્રએ જ મિત્રને પતાવી દીધો, 15 દિવસ બાદ થયો એવો ખુલાસો કે સો કોઈ ચોંક્યા
અમદાવાદના ચાંદેખાડામાં રહેતા દશરથ પરમાર અને કેવલ પટણી બંને મિત્રો હતા, ત્યારે ગઈ તારીખ 28મીના રોજ કેવલ પટણી દશરથ પરમારને રીક્ષામાં બેસાડીને લઈ ગયો હતો. ત્યારબાદ પરિવારને દશરથ પરમાર આજ દિન સુધી મળી આવ્યો નહોતો.
Dec 13,2023, 20:51 PM IST
Ahmedabad
ફિલ્મી સ્ટોરી! 80 લાખનો વીમો પકવવા આરોપીએ પોતાને મારી નાખી બારમું પણ કરી નાંખ્યું!
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અનિલ સિંઘ વિજયપાલસિંઘ ચૌધરી છે. જોકે વર્ષ 2006થી તે અમદાવાદમાં રાજકુમાર વિજયકુમાર ચૌધરીના નામે મનમોહન નગર નિકોલ ખાતે વસવાટ કરે છે.
Nov 8,2023, 17:37 PM IST
Ahmedabad
દોસ્ત દોસ્ત ના રહા! વટવા GIDC હત્યાનો ભેદ ઉકેલાયો, માળીયામાં છુપાયેલા આરોપી આ રીતે..
અમદાવાદમાં ફરી એક વખત મિત્રતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શહેરના પૂર્વમાં વટવા જીઆઇડીસી વિસ્તારમાં વટવા બ્રિજના છેડે પરમેશ્વર એસ્ટેટમાં હત્યા થયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.
Oct 10,2023, 17:36 PM IST
Ahmedabad
એક એવો કેસ કે જેમાં પરિવારે ન્યાયની આશા મૂકી દીધી, પણ 11 વર્ષે પોલીસે ઉકેલ્યો! જાણો
એક એવો કિસ્સો કે જેમાં ફરિયાદી મહિલા અને તેના પરિવારે પોતાની સાથે ન્યાય થવાની આશા મૂકી દીધી હતી, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 11 વર્ષ બાદ અપહરણ અને બળાત્કારનો આરોપી પકડી જાણે કે પીડિત પરિવારને ન્યાય આવ્યો હોય તેવું કાર્ય કર્યું છે.
Aug 23,2023, 21:06 PM IST
Vadodara
બીચ્છુ ગેંગનો આતંક , જાહેરમાં મહિલા પર તલવારથી હુમલો
Vadodara Detained people attacked in Police station
Feb 4,2019, 21:40 PM IST
વડોદરા
વડોદરા: બીચ્છુ ગેંગનો આતંક, જાહેરમાં મહિલા પર તલવારથી હુમલો
શહેરના પાણીગેટ પોલીસ મથકમાં થયેલી બબાલના પડધાના ભાગ રૂપે જાહેરમાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. બીચ્છુ ગેંગ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. જેને લઇને સ્થાનિક પોલીસ દોડતી થઇ હતી. ઘાયલ થયેલી મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્ટિલમાં સારવાર કરવામાં આવી રહી છે.
Feb 4,2019, 21:45 PM IST
Trending news
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી
Maharashtra Election Result 2024
શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ 'એક' તો ક્યાં ફસાયો પેંચ?
Vadodara
વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જિમ ખાઈ રહ્યું છે ધૂળ, તંત્રની અણઆવડત
Pakistan MMS scandal
પાકિસ્તાનમાં ચોંકાવનારું MMS સ્કેન્ડલ... વધુ એક ટિકટોકરનો પ્રાઈવેટ વીડિયો લીક!
Space Traffic Management
અંતરિક્ષમાં ટ્રાફિક જામ! ધરતી પર નહીં આવે સૂર્યપ્રકાશ, માનવજીવન પર તોળાયો મોટો ખતરો
Chandra gochar
ડિસેમ્બરમાં આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ! બુધના નક્ષત્રમાં ચંદ્રએ કર્યુ ગોચર
Forest Area
વન્ય પ્રાણી દ્વારા થતાં માનવ કે પશુના મૃત્યુમાં રાજ્ય સરકારે વધારી સહાય, જાણો
stock market
વિદેશી રોકાણકારો આ 4 શેરમાં વધારી રહ્યા છે હોલ્ડિંગ, 35 રૂપિયાથી ઓછી છે કિંમત
BZ Group
સોનાના મોબાઈલ કવર, લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલો... આવી હતી ઝાલાની જાહોજલાલી
mughal ruler
આ મુઘલ બાદશાહે છપાવ્યા હતા રામ-સીતાની તસવીરવાળા સિક્કા!, બખૂબી રોચક છે કહાની...