हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
16/ 0
(10)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Covid Guidelines
Covid guidelines News
Covid Guidelines
ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરો, બૂસ્ટર ડોઝ છે જરૂરી, જાણો 5 મહત્વના પોઈન્ટ
ભીડવાળી જગ્યામાં ફેસમાસ્ક લગાવવું જરૂરી છે અને આ સાથે બધાએ કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ લેવો પડશે, જાણો નવી ગાઇડલાઇન્સ...
Dec 21,2022, 18:49 PM IST
mansukh mandaviya
કેન્દ્રીય મંત્રીનો રાહુલ ગાંધીને પત્ર, કહ્યું- દેશહિતમાં સ્થગિત કરો ભારત જોડો યાત્રા
Mansukh Mandaviya write letter to Rahul Gandhi: મનસુખ માંડવિયાએ કહ્યું કે જો 'ભારત જોડો યાત્રા' દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો દેશહિતમાં યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લેવો જોઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કોરોના વાયરસ મહામારી એક જાહેર કટોકટીની સ્થિતિ છે. આથી દેશહિતમાં 'ભારત જોડો યાત્રા'ને સ્થગિત કરવા પર નિર્ણય લઈ શકાય.
Dec 21,2022, 11:32 AM IST
Covid Guidelines
મહારાષ્ટ્ર સરકારે કોરોના પ્રતિબંધોમાં કર્યો ફેરફાર, જાણો નવી ગાઇડલાઇન
રવિવારે જાહેર નવી ગાઇડલાઇન અનુસાર બ્યૂટી સલૂનને વાળ કાપનાર સલૂનની સાથે જોડવામાં આવશે અને 50 ક્ષમતાની સાથે ખોલવા દેવામાં આવશે. જિમ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.
Jan 9,2022, 19:47 PM IST
Himachal Pradesh
Himachal Pradesh ના પ્રવાસનું પ્લાનિંગ હોય તો 30 જૂન પછી જજો, આ છે કારણ?
1 જુલાઈથી હિમાચલ પ્રદેશ આવનારા પ્રવાસીઓને હવે રાજ્યમાં ઈ-પાસ બતાવવાની જરૂર નહીં રહે. સરકારે આંતરરાજ્ય બસ ચલાવવાની પણ અનુમતિ આપી દીધી છે.
Jun 25,2021, 17:36 PM IST
lockdown
કોરોના: સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, Lockdown વધારવા પર કહી આ વાત
એક નવા આદેશમાં ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે નિયંત્રણના ઉપાયોને કડકાઇથી લાગૂ કરવાથી દક્ષિણ અને પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોને બાદ કરતાં તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં નવા કેસમાં ઘટાડો આવ્યો છે.
May 27,2021, 23:15 PM IST
Union Home Secretary
કેન્દ્રએ તમામ રાજ્યોને લખ્યો પત્ર, ઓક્સિજન સપ્લાય સંબંધિત આપ્યા સૂચન
કોરોના મહામારીના (Corona Epidemic) વધતા ભય વચ્ચે કેન્દ્રીય ગૃહ સચિવે (Home Secretary) તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે મેડિકલ ઓક્સિજનને (Oxygen) લઇને થઈ રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોને કહ્યું છે
Apr 16,2021, 21:26 PM IST
Norway
Birthday પાર્ટીમાં PM એ 3 લોકોને વધારે બોલાવ્યા, કોરોનાનો નિયમ તોડતાં ફટકાર્યો દંડ
પ્રધાનમંત્રી એર્ના સોલબર્ગએ ગત મહિને પોતાના 60મા જન્મદિવસના અવસર પર પરિવારના 13 સભ્યો સાથે પાર્ટી કરી હતી, જ્યારે કોરોના (Coronavirus) ને જોતાં ફક્ત 10 લોકોની પરવાનગી હતી.
Apr 10,2021, 10:01 AM IST
Covid Guidelines
Covid Guidelines: Rules of marriage in Eder's Mathapur village
Covid Guidelines: Rules of marriage in Eder's Mathapur village
Apr 8,2021, 17:10 PM IST
gujarat
11 મહિના બાદ રાજ્યની કોર્ટ થઇ શરુ, વકીલોએ ફટાકડા ફોડી કરી ઉજવણી
કોરોનાના કારણે છેલ્લા 11 મહિનાથી રાજ્યની મોટાભાગની કોર્ટ બંધ રહી હતી. જે 11 મહિના બાદ હવે આજથી શરૂ થઈ. કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થતા વકીલોએ હવે રાહતના શ્વાસ લીધા છે.
Mar 1,2021, 15:06 PM IST
cinema halls
કોરોના ગયો? હવે 100% ક્ષમતા સાથે ખુલશે થિયેટરો, જાણો નવા નિયમો
ગત વર્ષે કોવિડ-19 (Covid 19) મહામારીના કારણે થિયેટરો (cinema halls) ને બંધ કરી દેવાયા હતા. ત્યારબાદથી અત્યાર સુધી થિયેટરોમાં 100 ટકા ક્ષમત સાથે દર્શકોને બેસાડવાની મંજૂરી નહતી. પરંતુ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 ફેબ્રુઆરીથી સિનેમા હોલમાં 100% દર્શકોની ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે.
Jan 31,2021, 10:55 AM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ