हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cost of Rs 3904 crore
Cost of rs 3904 crore News
Tapi Riverfront
SURAT માં અમદાવાદને પણ ટક્કર મારે તેવો 3904 કરોડનાં ખર્ચે રિવરફ્રંટ બનાવાશે
શહેરની જીવાદોરી ગણાતી તાપી નદીને રૂપિયા 3,904 કરોડના ખર્ચે નવજીવન આપવાની સાથે જ સુરતની 33 કિમી લાંબી તાપી નદીના બંને કિનારાનો વિકાસ કરીને પ્રવાસન સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. તાપી રિવર ફ્રન્ટને અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની તર્જ પર વિકસાવવામાં આવશે. આ રિવર ફ્રન્ટ સાબરમતી રિવર ફ્રન્ટ કરતા પણ સારો હશે, કારણ કે અહીં રોડ ટ્રાન્સપોર્ટની સુવિધા પણ વિકસાવવામાં આવશે. હાલમાં જ રાજ્ય સરકારે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સાકાર કરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હિકલ રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને મંજૂરી આપી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે SPVની રચના માટે મંજૂરી આપી હતી. તાપી રિવર ફ્રન્ટ અને કાયાકલ્પ પ્રોજેક્ટ હેઠળ સુરતમાં શહેરના બ્યુટિફિકેશનના નવા આયામો સાકાર થશે. મુખ્યપ્રધાને આ હેતુ માટે 10 કરોડની અધિકૃત મૂડી સાથે તાપી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચનાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
Dec 4,2021, 21:11 PM IST
Trending news
Viral Video
આ જોઈને કેનેડાનો મોહ ભંગ થઈ જશે, ભારતીયની ઈજ્જતની પથારી ફેરવી ઘરમાંથી કાઢી મૂક્યો
Belief
ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા
Terrifying skyquakes
આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા
Fact Check
બેંગલુરુની ગુફામાંથી મળ્યા 188 વર્ષના બાબા, Fact Check માં સામે આવી સત્ય હકીકત
Unique Records
5 મહાન ક્રિકેટર..જે ક્યારેય રનઆઉટ થયા નથી, યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ
Navratri 2024
દુર્ગા માતાને આ 3 રાશિઓ છે ખુબ જ વ્હાલી; હંમેશા વરસાવે છે કૃપા, કષ્ટોથી દૂર રાખે
Bad Friends
Bad Friends: આવા 1 મિત્ર કરતા 100 દુશ્મન સારા, આવા લોકો સાથે મિત્રતા મોટું જોખમ
GPF Interest
નવરાત્રીમાં સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર! જાણો શું લેવાયો નિર્ણય?
kutch news
કચ્છને ગુજરાત સરકારની વધુ એક ભેટ, કચ્છની શાન સમા હેણોતરો માટે લેવાયો ખાસ નિર્ણય
CINNAMON
તજનો પાવડર ચમકાવશે ચહેરો, આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડશો તો વધી જશે ત્વચાની સુંદરતા