हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
corona rapid test
Corona rapid test News
ખેડૂત સહાય
રાજ્યના ખેડૂતો માટે સરકારે કરી 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત
રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધારે રાતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આ માટે રૂપિયા 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
Sep 21,2020, 16:17 PM IST
ગુજરાત વિધાનસભા સત્ર
કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી: નીતિન પટેલ
વિધાનસભા ગૃહમાં કોરોના અંગે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી. કોરોના વોરિયર્સ છ મહિનાથી શબ્દ આવ્યો છે
Sep 21,2020, 14:55 PM IST
ગુજરાત વિધાનસભા સત્ર
કોરોનાને ઘટાડવા માટે કામગીરી ચાલુ છે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી- CM રૂપાણી
ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ઐતિહાસિક ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધારાસભ્ય બેઠા છે. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે
Sep 21,2020, 14:10 PM IST
ગુજરાત વિધાનસભા સત્ર
ગુજરાત વિધાનસભા સત્ર: બેનરો સાથે સંકુલ પ્રવેશ્યા કોંગ્રેસી ધારાસભ્યો
ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ઐતિહાસિક ચોમાસુ સત્ર શરૂ થઇ ગયું છે. ત્યારે ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધારાસભ્ય બેઠા છે. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે
Sep 21,2020, 13:38 PM IST
ચોમાસુ સત્ર
આજથી પાંચ દિવસીય વિધાનસભા ચોમાસુ સત્રનો પ્રારંભ, આ જાહેર બાબતો પર થશે ચર્ચા
આજથી પાંચ દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. આજે ત્રણ અલગ-અલગ વટહુકમ રજૂ કરાશે, જે બાદ ટૂંકી મુદતના પ્રશ્નો અને અગત્યની જાહેર બાબતો પર ચર્ચા થશે. આ સત્રમાં 24 જેટલા સરકારી વિધેયકો પસાર કરવામાં આવશે
Sep 21,2020, 8:57 AM IST
રેપિડ ટેસ્ટ
સુરત : કોરોના રેપિડ ટેસ્ટ ફ્રી હોવા છતાં લોકો પાસેથી 450 રૂપિયા વસૂલાયા
સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા મનપા દ્વારા ધન્વન્તરી રથ પર રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ ટેસ્ટ બિલકુલ નિશુલ્ક હોવા છતાં લોકો પાસેથી 450 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે અહી સવાલ તે ઉઠે છે કે, સુરત મનપાના કર્મીઓ જ જો આવી રીતે લૂંટતા રહેશે તો લોકો ક્યાં જશે? આવા કર્મીઓ સામે કાર્યવાહી કેમ નથી કરાતી?
Aug 7,2020, 15:23 PM IST
Trending news
Jharkhand Exit poll
ઝારખંડમાં JMM ની થશે વાપસી કે ભાજપ કરશે કમાલ? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા
Maharashtra Exit Poll Result 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA, કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના પરિણામ
apple
iPhone SE 4ની સાથે Apple આપી શકે છે આ ખાસ ટેકનોલોજી, લોન્ચ પહેલા રિપોર્ટમાં દાવો
farmers
જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવા પાકના વાવેતર સમયે આ વાતનું રાખો ધ્યાન
Rahu ketu gochar
આ 3 રાશિયોની ચમકશે કિસ્મત, રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન
rajkot police
ટ્રાવેલ્સ ચાલકે પરિણીતાને બનાવી હવસનો શિકાર, મહિલાએ પતિ સાથે લીધા છુટાછેડા અને.....
gujarat government
આ પાંચ અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો ડંડો, ફરજિયાત નિવૃત્ત કરી ઘરે બેસાડી દેવાયા
Dandelion Benefits
કેન્સરથી લઈને લીવરના દર્દીઓ માટે ફાયદાકારક છે આ છોડ, જાણો તેના ફાયદા
Government jobs
આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર , કુલ 2000થી વધુ જગ્યાઓ ભરાશે, જાણો વિગત
Viral Video
આ શું પુરુષોને પાઠ ભણાવવા માટે મોડલ ઈન્ડિયા ગેટ પર ટુવાલ પહેરીને પહોંચી ગઈ? Video