हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
35/ 1
(15.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
contest
Contest News
State cabinet minister Kunvarji Bavaliya
કાકા સમજી ગયા,રૂપાણી રહી ગયા: આ મંત્રીએ સામેથી પાડી ના,મારે નથી લડવી લોકસભાની ચૂંટણી
Loksabha Election 2024: રૂપાણી રહી ગયા અને નીતિન પટેલનો મેળ ના પડ્યો... ગુજરાતમાં 11 લોકસભાની સીટ માટે ખેંચતાણ વચ્ચે નીતિન પટેલ અને રૂપાણી બાદ ગુજરાત સરકારના એક મંત્રીએ જાહેરમાં બળાપો ઠાલવ્યો છે કે હું ચૂંટણી લડવાનો નથી. બાવળિયાને પીએમ મોદીએ દિલ્હી તેડાવતાં તેઓ સુરેન્દ્રનગરમાં ચૂંટણી લડશે તેવી હવા ચાલી હતી. રૂપાણી અને નીતિન પટેલનો મેળ ના પડ્યો આ મંત્રીએ સામેથી ના પાડી દીધી છે.
Mar 11,2024, 12:48 PM IST
gujarat
ભાજપના ઉમેદવારોના નામ પર સૌથી મોટા સમાચાર, સૌરાષ્ટ્રની બે મહત્વની બેઠકો પર ઉમેદવારો લગભગ નક્કી
BREAKING | Former Gujarat CM Vijay Rupani likely to contest from Porbandar Lok Sabha seat: Sources
Mar 1,2024, 16:50 PM IST
breaking news
2024માં જીતની જોરદાર તૈયારી! દરેક લોકસભા સીટ માટે BJPનો મેગા પ્લાન, આ નેતાઓ નહીં લડે
BJP Prepration for 2024: ભારતીય જનતા પાર્ટી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે સતત મોટી યોજનાઓ બનાવી રહી છે. આ અંતર્ગત પાર્ટીએ નક્કી કર્યું કે દરેક લોકસભા મતવિસ્તાર માટે એક લોકસભા પ્રભારી અને લોકસભા કન્વીનર બનાવવામાં આવશે.
Dec 26,2023, 20:43 PM IST
AAP
AAP રાજ્યમાં તમામ સીટ પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે, આવા નેતાને મળશે ટિકિટ
આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનારી છે. આ ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ સીટો પર પોતાનાં ઉમેદવારો ઉભા કરશે. ગોપાલ ઇટાલિયાને પક્ષના નવા અધ્યક્ષ બનાવાયા છે. ત્યાર બાદ સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાશે તેવો ગોપાલ ઇટાલિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
Dec 24,2020, 20:33 PM IST
શિવરાજ પટેલ
33 District 99 Khabar 27 August 2020 1
33 District 99 Khabar 27 August 2020 1
Aug 28,2020, 0:05 AM IST
અક્ષય કુમાર
અક્ષય કુમાર પંજાબના ગુરુદાસપુરથી લડી શકે છે ચૂંટણી
અક્ષય કુમાર પંજાબના ગુરુદાસપુરથી લડી શકે છે ચૂંટણી, અક્ષય કુમારે તક-વિતર્ક કરાવતું કર્યું TWEET, એક નવા ક્ષેત્રમાં કદમ રાખવા જઇ રહ્યો છું: અક્ષય
Apr 22,2019, 15:05 PM IST
sumitra mahajan
લોકસભા ચૂંટણી 2019 સુમિત્રા મહાજન નહીં લડે લોકસભાની ચૂંટણી, જાણો કારણ
સુમિત્રા મહાજને પત્ર લખી લોકસભા ચૂંટણી લડવા કર્યો ઈનકાર , ઈન્દોરમાં ઉમેદવારને લઈ અસમંજસ પૂર્ણ
Apr 5,2019, 16:15 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃ અહમદ પટેલ નહીં લડે લોકસભાની ચૂંટણી...જાણો કારણ
પાર્ટીએ મોટી જવાબદારી સોંપી હોવાથી અહમદ પટેલ નહીં લડે લોકસભાની ચૂંટણી.. ભરૂચથી ચૂંટણી લડશે તેવી ચર્ચા પર પૂર્ણવિરામ..
Apr 3,2019, 18:25 PM IST
Vadodara
લોકસભા ચૂંટણી 2019: વડોદરા બેઠક પરથી મહારાજ જ્યોર્તિનાથ લડશે, VIDEO
વડોદરામાં સામાજિક કાર્યો કરતા મહારાજ જયોર્તિનાથ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવાના છે...પ્રવીણ તોગડીયાના પક્ષ હિન્દુસ્તાન નિર્માણ દલમાંથી જયોર્તિનાથ મહારાજ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવશે...જેનાથી ચોક્કસ ભાજપનું સમીકરણ બગડી શકે છે...જયોર્તિનાથ વડોદરામાં જાણીતા છે.
Apr 1,2019, 18:18 PM IST
loksabha election 2019
ભાજપમાંથી છૂટા પડેલા રેશમા પટેલ હવે લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં..જુઓ કયાંથી લડશે ચૂંટણી
ભાજપમાંથી છૂટા પડેલા રેશમા પટેલ હવે લોકસભાની ચૂંટણી માટે મેદાને ઉતર્યા છે. રેશમા પટેલે પોરબંદર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે....પોતાના સમર્થકો સાથે રેશમા પટેલે કલેક્ટર કચેરીએ જઈ કલેક્ટરને ઉમેદવારી પત્ર આપ્યું હતું.
Apr 1,2019, 17:05 PM IST
loksabha election 2019
ભરૂચઃ અહમદ પટેલ અંગે આજે અથવા કાલે નિર્ણય
ભરૂચઃ બીટીપી સાથે સમજૂતી ન થતાં કોંગ્રેસની રણનીતિ...અહમદ પટેલ અંગે આજે અથવા કાલે નિર્ણય...રાજીવ સાતવે અહમદ પટેલને કર્યો છે આગ્રહ...રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ લેવાશે અંતિમ નિર્ણય
Apr 1,2019, 14:10 PM IST
Paresh Dhanani
લોકસભા ચૂંટણી 2019માં અમરેલી બેઠક પર વિપક્ષ નેતા પરેશ ધાનાણી પર હાઈકમાન્ડ ઉતારી શકે છે પસંદગી...
અમરેલી બેઠકનું કોકડું કોંગ્રેસ જલ્દી ઉકેલે તેવી શક્યતા..વિપક્ષ નેતા પરેશ ધાનાણી પર હાઈકમાન્ડ ઉતારી શકે છે પસંદગી..જીતી શકે તેવા ઉમેદવાર તરીકે પ્રથમ નજર ધાનાણી પર...
Apr 1,2019, 14:10 PM IST
Loksabha Electon 2019
ભરૂચ બેઠકથી કોંગ્રેસ અહમદ પટેલને ઉતારવા વિચારી રહી છે..જુઓ આ મુદ્દે અમિત ચાવડાએ શું કહ્યુ...
ભરૂચ બેઠકથી કોંગ્રેસ અહમદ પટેલને ઉતારવા વિચારી રહી છે..અહેમદ પટેલ ભરૂચથી લડે તે માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે આગ્રહ કર્યો છે..તેમણે રજૂઆત કરી છે કે જો અહમદ પટેલ ભરૂચથી લડે તો ગુજરાતમાં કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ ચોક્કસથી વધશે
Mar 31,2019, 16:30 PM IST
શિવરાજ પટેલ
રાજકોટથી શિવરાજ પટેલ લડે તો હું છોડી દઇશ પોરબંદર બેઠક: લલિત વસોયા
લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનું જણાવ્યું હતુ કે, રાજકોટ લોકસભા બેઠક પર જો પાટીદાર સમાજના મોભી નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલ લડવા તૈયાર થાયતો જ્ઞાતિના સમીકરણો મુજબ હું પોરબંદર લોકસભા પરથી હું હટી જવા તૈયાર છું. પોરબંદર લોકસભા પર કોઇ પણ કડવા પાટીદાર સમાજમાંથી ઉમેદવાર આવશે તેને અમે સ્વીકારી જીતાડવા તૈયાર છીએ. મેં પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ જાણ કરી છે.
Mar 21,2019, 16:42 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: શંકરસિંહ બાપુએ કર્યો ચૂંટણી લડવાનો ઇન્કાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ આજે અમદાવાદ ખાતે એનસીપીના કાર્યાલયની શરૂઆત થઇ હતી. એક દલિત બાળકીના હસ્તે કાર્યાલયમાં બેડુ મુકવામાં આવ્યું હતું.
Mar 21,2019, 16:01 PM IST
ભાજપના બે નેતા
પીએમ મોદી રાજકોટથી લડી શકે ચુંટણી? ભાજપના 2 નેતાઓએ આપ્યું અલગ અલગ નિવેદન
આજ થી ૩ દિવસ ચાલનારી સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો દ્વારા દાવેદારો અને પક્ષના અગ્રણીઓની વાત સાંભળી પ્રદેશ મવડી મંડળને રીપોર્ટ સુપ્રત કરશે. ત્યારે આજે રાજકોટ લોકસભા બેઠકની સેન્સ માટે આવેલ નિરીક્ષકોના અલગ અલગ નિવેદન સામે આવ્યા હતા.
Mar 14,2019, 14:01 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ