हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Congratulations India
Congratulations india News
1 Year Of Vaccine Drive
અભિનંદન ગુજરાત! એક વર્ષમાં 9 કરોડ 46 લાખ ગુજરાતીઓએ વેક્સીન લઈને કોરોનાને હંફાવ્યો
દેશમાં કોરોના રસીકરણ મહાઅભિયાનનું 1 વર્ષ પૂર્ણ (1 Year Of Vaccine Drive) થયું છે ત્યારે ગુજરાતે વૈશ્વિક મહામારીને નાથવા રસીકરણ મહાઅભિયાન (vaccination campaign) માં કેવી ભૂમિકા નિભાવી તેના રસપ્રદ આંકડા જાહેર થયા છે. આ આંકડા પ્રમાણે દરેક 10 ગુજરાતીમાંથી 9 લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઈ લીધા છે. દેશમાં 65 કરોડ લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. તો 18 વર્ષથી ઉપરની 97 ટકા વસ્તીને કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાઈ ગયો છે. રસીકરણના એક વર્ષમાં ગુજરાતમાં રસીના રોજ સરેરાશ 2.64 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. અત્યારે આ સરેરાશ 1 લાખ 76 હજાર આસપાસની છે. ગુજરાત (gujarat corona update) માં પુખ્ત વયના 90%ને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.
Jan 16,2022, 10:46 AM IST
Trending news
Ahmedabad Book Festival
આ બસમાં છે વિવિધ ભાષાના પુસ્તકોનો અનમોલ ખજાનો, બુક ફેરમાં જાવ તો જરૂર લેવો મુલાકાત
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર! વગર વ્યાજે લોનની જાહેરાત
technology
બ્રેક થઈ જાય ફેલ તો કેવી રીતે રોકવી કાર? દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ આ જોરદાર ટ્રિક
Crorepati Stock
1980 માં આ કંપનીના ખરીદ્યા હોત 100 શેર તો આજે બની ગયા હોત ₹3,000 કરોડના માલિક
HEALTH BENEFITS OF GILOY
21 દિવસ સુધી રોજ પીવો આ પાનનું જ્યુસ, ડાયાબિટીસ સહિત આ 3 બીમારીઓ રહેશે અંડરકંટ્રોલ!
Ketu Gochar
પાપી ગ્રહ કેતુએ બદલ્યું નક્ષત્ર, 2024 પૂરું થતા પહેલા 3 રાશિઓને ખોબલે ખોબલે લાભ થશે
Blast
અંકલેશ્વર GIDCની એક કંપનીમાં ભયંકર મોટો બ્લાસ્ટ, 4 કામદારના ઘટના સ્થળે મોત
Syed Mushtaq Ali Trophy 2024
IPLમાં રિજેક્ટ થનારા આ ગુજ્જુ ખેલાડીએ એવી તબાહી મચાવી, 2 કરોડી સ્પિનરને ધોઈ નાખ્યો
Ahmedabad
બિલ્ડરોએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, નવી જંત્રીનો સ્વીકાર કોઈપણ કાળે સ્વીકાર્ય નથી
Gujarat Tourism
આ છે ગુજરાતનો અસલી ખજાનો! જેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવે છે