हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
clean
Clean News
breaking news
સુરત હવે શ્વાન અટેક સિટી બની! એક વર્ષમાં 19 હજારથી વધુ કેસ, 3 બાળકો સહિત 4ના મોત
સુરત મહાનગરપાલિકા રસીકરણ ખસીકરન પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ કરી કામગીરી કરવાના દાવા કરવી હોય છે પરંતુ શહેરમાં બની રહેલા શ્વાનમાં હુમલાના આંકડા સુરત મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી રહી છે.
Feb 12,2024, 22:00 PM IST
Foods For Healthy Teeth
મોતી જેવા ચમકદાર દાંત માટે આટલું કરો, દીપિકા-ઐશ્વર્યાની સ્માઇલ પણ લાગશે ફિક્કી
Foods For Healthy Teeth: જો તમે મીઠો અને સ્ટાર્ચયુક્ત ખોરાક ખાઓ તો પ્લેક અને પોલાણ સરળતાથી બની શકે છે. ચાલો જાણીએ કે દાંતના સારા સ્વાસ્થ્ય માટે આપણે શું ખાવું જોઈએ, જેથી આપણું સ્મિત કોઈ બોલીવુડની એક્ટ્રેસ જેવું લાગે.
Jul 27,2023, 20:08 PM IST
train
હવે ટ્રેનમાં બેડશીટ અને ધાબળા નહીં હોય ગંદા, રેલવેએ કર્યું એવું કામ કે બદલાઈ જશે...
મુસાફરોને ઘણીવાર એસી કોચમાં મુસાફરી દરમિયાન ગંદી બેડશીટ અને ધાબળા મળી જાય છે... જેથી મુસાફરી કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. રેલવેને વારંવાર મુસાફરો તરફથી આ અંગે ફરિયાદો મળતી રહે છે. આવીફરિયાદોના સમાધાન માટે રેલવે બોર્ડે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.હવે, મુસાફરો ટ્રેનમાં ગંદા ધાબળા અથવા ચાદર વિશે ફરિયાદ ન કરે તે માટે રેલવેએ તેમના ટેન્ડર નિયમોમાં ફેરફાર કર્યો છે.
Mar 29,2023, 10:34 AM IST
year of Diwali
દિવાળી બેસતા વર્ષે અમદાવાદ રહેશે ચોખ્ખુ ચણાક, આવી છે AMC ની વ્યવસ્થા
દિવાળીના પર્વ અનુસંધાને શહે૨માં ૭ ઝોનનાં ૪૮ વોર્ડમાં સફાઇ અને સેનીટેશનની વ્યવસ્થા સારી રીતે કાર્યરત રહે તથા નાગરીકોની સુખાકારી માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરની સફાઇ ૧૦,૦૦૦ જેટલાં કાયમી સફાઇ કામદારો દ્વારા રોજેરોજ કરવામાં આવશે. ૧૬૦ જેટલાં સ્પોટ વાહનો, ૧૮૭ કોમ્પેકટરો, ૪૦ જેટલી ટ્રક, જે.સી.બી, બોબકેટ સહિત ડોર ટુ ડોરનાં ૮૦૦ થી વધારે વાહનો સાથે ૧૨૦૦થી વધારે મશીનરી અને સાધનો પુરેપુરા સમય માટે ઉપયોગમાં લઇ કચરાનાં નિકાલની વ્યવસ્થા ગોઠવાઇ છે.
Nov 4,2021, 23:50 PM IST
key maker
તાળા વાળા પાસે ચાવી બનાવડાવો છો? તો સાવધાન, ઘર સાફ થઇ જશે અને ખબર પણ નહી પડે
ચોરી કરવાનો નવો કીમીયો શોધી કાઢતા ચોર જૂનાગઢ શહેરમાં તાળાની ચાવી બનાવી આપવાની વાત કરી ઘરમાંથી લાખો રૂપીયાનું સોનુ ઉઠાવી જનાર આંતર રાજ્ય ગેંગના બે શખ્સોને એલસીબી પોલીસે મૂળ સુરતના બંને શખ્સોને ઝડપી પાડ્યાં હતા.તાળાની ચાવી બનાવી આપવાની વાત કરી શહેરના શેરી મોહલામાં ફેરી કરીને અનેક ઘરોમાંથી સોનુ ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને જૂનાગઢ એલસીબી પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. જૂનાગઢ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક વૃધે ફરીયાદ નોંધાવી હતી.
Feb 18,2021, 18:28 PM IST
Police Man
રાજકોટ: PSI પોલીસ ચોકીમાં રિવોલ્વર સાફ કરતા ગોળી છુટીને સ્પા સંચાલકનું મોત
શહેરના બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.પી ચાવડા રિવોલ્વર સાફ કરતા હતા તે વખતે મિસ ફાયર થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહીલને ગોળી આવી ગઇ હતી. જેને પગલે દિનેશ ગોહીલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક અને પીએસઆઇ ચાવડા મિત્રો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મુદ્દે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. આગામી દિવસોમાં વધારે તપાસ હાથ ધરીને જરૂર પડ્યે વધારાની કલમો ઉમેરવામાં આવશે.
Jan 15,2020, 19:46 PM IST
પાણીપત
પાણીપત કાર્યક્રમમાં જુઓ રાજકોટમાં ભૂગર્ભ જળમાં વધારો કરવા આવી કરાઈ શરૂઆત
ઉનાળો આવે એટલે રાજકોટમા દર વર્ષે પાણીની સમસ્યાઓ સર્જાય છે. એટલે મનપાના કમિશ્નર દ્રારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયા છે, જેના ભાગરૂપે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી ટ્રીટ કરી શુધ્ધ કરવામાં આવી રહ્યું છે જે પાણી ને મોરબીના સિરામિક ઉદ્યોગ, જેતપુરના સાડી ઉદ્યોગ , બિલ્ડર્સને બાંધકામ માટે અને ગાર્ડન માટે આપવામા આવશે.
May 17,2019, 21:35 PM IST
વડોદરા
જુઓ વડોદરા કોર્પોરેશનની કચેરીએ કોગ્રેસે કેમ કર્યો હલ્લાબોલ
વડોદરા કોર્પોરેશનની કચેરીએ કોગ્રેસ પાણી મામલે હલ્લાબોલ કર્યો, પીવાનું શુધ્ધ પાણી આપવાની માંગ સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો છે મેયરના ચેમબર બહાર કોગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો છે.
May 1,2019, 18:35 PM IST
પાણી
પાણીને સ્વચ્છ રાખવાની આના કરતાં શ્રેષ્ઠ રીત તમને નહીં મળે
વૈજ્ઞાનિકોએ એક એવી સરળ પદ્ધતિ શોધી છે, જેની મદદથી પાણીમાં રહેલા પ્રદૂષિત તત્વોને દૂર કરી શકાશે
Nov 28,2018, 22:15 PM IST
ડીસા
ચીફ ઓફિસરને નશો કરવો ભારે પડ્યો, કોર્ટે ફટકારી સફાઇની સજા
મળતી માહિતી મુજબ 9 વર્ષ અગાઉ ડીસા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સહિત 3 લોકો સરકારી ગેસ્ટહાઉસમાં દારૂ પીતા રંગેહાથ ઝડપાયા હતા.
Nov 15,2018, 16:01 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ