हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cdc
Cdc News
21 GUN SALUTE
કોને અપાય છે 21 તોપની સલામી? ક્યારે અને કઈ રીતે શરૂ થઈ આ પરંપરા? જાણો શું છે મહત્વ
Dec 13,2021, 14:50 PM IST
Coronavirus
ચિકન પોક્સની જેમ ફેલાય છે કોરોનાનો આ વેરિએન્ટ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
કોરોના વાયરસના (Coronavirus) ડેલ્ટા વેરિઅન્ટથી કોવિડ-19 (COVID 19) ના તમામ પ્રકારોમાં સૌથી ગંભીર સંક્રમણ લાગી શકે છે. યુએસ હેલ્થ એજન્સીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સૌથી ખતરનાક એ છે કે ડેલ્ટા વેરિએન્ટ ચિકન પોક્સની જેમ સરળતાથી ફેલાય છે
Jul 30,2021, 21:05 PM IST
Coronavirus
કોરોના રસી લીધા બાદ જો આ આડઅસરો દેખાય તો જરાય ગભરાતા નહીં...જાણો CDC ની ગાઈડલાઈન્સ
પોતાની ગુડવીલને લઈને દુનિયામાં મશહૂર અમેરિકી રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર એટલે કે સીડીસી (Centers for Disease Control and Prevention) એ કોરોના રસી લગાવ્યા બાદ ત્રણ નવી આડઅસર સામે આવી હોવાનો દાવો કર્યો છે. સીડીસીએ હવે પોતાની જૂની સૂચિમાં આ નવા લક્ષણ સામેલ કર્યા છે.
Mar 9,2021, 9:34 AM IST
check out
નોંધી લો ! કોરોનાના લક્ષણ અંગે CDC નો ચોંકાવનારો ઘટસ્ફોટ, ભારતમાં નવા 6 લક્ષણ
અત્યાર સુધી તમે માત્ર કોરોના વાયરસના સંક્રમણના ત્રણ લક્ષણ જ જોયા હશે પરંતુ હવે 6 નવા લક્ષણોને યાદ કરવા માટે તૈયાર થઇ જાઓ. જી હાં સેન્ટર્સ ફોર્સ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને આ નવા લક્ષણોની યાદી પણ બહાર પાડી છે. હવે કોરના વાયરસના ત્રણ મુખ્ય લક્ષણ તાવ, ખાંસી અને શ્વાસ લેવામા તકલીફ હતા. જો કે સીડીસીએ તેમાં કેટલાક નવા લક્ષણો ઉમેર્યા છે આ સાથે લક્ષણોની સંખ્યા 9 થઇ ચુકી છે. તેથી જો આવા કોઇ પણ લક્ષણ તમને વર્તાય તો તુરંત જ નજીકનાં કોરોના સેન્ટરની મુલાકાત લઇને તમારો કોરોના ટેસ્ટ કરી લેવો જોઇએ.
Apr 28,2020, 0:35 AM IST
Coronavirus
કોરોના વાયરસથી બચવા માટેનો અક્સીર ઉપાય, ફોલો કરો આ સરળ સ્ટેપ્સ...
ભારતમાં કોરોના વાયરસનાં 25 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધીને 28 થઇ ચુકી છે. સમગ્ર વિશ્વમાં વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અમેરિકાનાં સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) એ લોકોને સાવધાની રાખવા માટેની સલાહ આપી છે. જો કે સીડીસીએ સાવધાની રાખવા માટે પોતાના નાગરિકોને કેટલાક ખાસ દિશાનિર્દેશો પણ આપ્યા છે. આવો જાણીએ સીડીસી નિર્દેશાનુસાર કોરોના વાયરસથી બચવા માટે તમારે કઇ 10 વાતોનું ધ્યાન રાખવું પડશે.
Mar 4,2020, 17:37 PM IST
Trending news
Navratri 2024
ગેનીબેન ઠાકોર V/s હર્ષ સંઘવી : ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ પર રાજકારણ શરૂ
Shweta Basu Prasad
સેક્સ રેકેટમાં ફસાઈ હતી શાહરૂખ સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રી, 1 રાતના 1 લાખ ચાર્જ
October
ઓક્ટોબર મહિનો ધાર્યા કરતા વધુ વિચિત્ર જશે, મહાભયંકર આગાહી આવી, વરસાદ અને ગરમીનું થશે
Navratri 2024
દીકરીઓ, ગરબા બાદ મોડી રાતે વાહન ન મળે તો આ નંબર ડાયલ કરજો, મળશે મદદ
Aarti Gupta
ભૂતની ફિલ્મોમાં હંમેશા ક્યાંકને ક્યાંક ફસાઈ જતી હતી આ હીરોઈન! જાણો આજે શું કરે છે
gujarat police
રેલવે મુસાફર માટે દેવદૂત બન્યો પોલીસ કોન્સ્ટેબલ, બચાવ્યો ન હોત તો ગયો હોત જીવ!
Health Care Tips
ફીટ રહેવા તમારા રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ 5 વસ્તુઓ, નહીં તો ભારે પડશે ભૂલ
Navratri 2024
હર્ષ સંઘવીનું મોટું નિવેદન, ગુજરાતમાં નહિ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા!
Situationship
યુવા વર્ગમાં લોકપ્રિય Situationship મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ માટે સૌથી ખરાબ
Navratri 2024
નવરાત્રીના બીજા દિવસે થાય છે બ્રહ્મચારિણી માતાની આરાધના, તેમની પૂજાથી મળે છે આ સિદ્ધ