हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CBSE board exam
Cbse board exam News
CBSE
ધો.10મા-12માના બોર્ડની પરીક્ષા નહીં આપી શકે આ વિદ્યાર્થીઓ, વાલીઓને જાણ કરવા આદેશ
CBSE 10th 12th Board Exam 2025: બોર્ડના નિયમો અનુસાર, CBSE 10મી અને 12મી બોર્ડની પરીક્ષામાં બેસવા માટે ઓછામાં ઓછી વિદ્યાર્થીની 75% હાજરી ફરજિયાત છે. જો ઓચિંતી તપાસ દરમિયાન કે આગોતરી સૂચના વિના રજા પર જણાશે, તો તેઓ શાળામાં નિયમિત નથી એમ માનીને આવા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
Oct 12,2024, 19:14 PM IST
CBSE board exam
CBSEની મોટી જાહેરાત! ધોરણ 10, 12માં કોઈને પણ નહીં મળે રેન્ક કે ડિવિઝન
CBSE Board News : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ તેની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર નવી સૂચના જારી કરી છે. આમાં, બોર્ડ પરીક્ષા 2024 (CBSE બોર્ડ પરીક્ષા 2024) ના પરિણામો સંબંધિત મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે. CBSE બોર્ડના નોટિફિકેશન મુજબ આ વર્ષે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ડિવિઝન કે રેન્ક આપવામાં આવશે નહીં.
Dec 1,2023, 14:11 PM IST
CBSE
CBSE Exam આજથી, 26 રાજ્યમાં 38 લાખ બાળકો 191 વિષયની પરીક્ષા આપશે
CBSE Exam: સીબીએસઈએ પ્રેસ નોટ જાહેર કરીને કહ્યું કે ધોરણ-10માં 21.8 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2023 પર ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે આ વર્ષે કુલ 38 લાખ વિદ્યાર્થીઓ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા આપશે. ધોરણ-10માં 21.8 લાખ વિદ્યાર્થીમાં 9.39 લાખ વિદ્યાર્થિનીઓ છે.
Feb 15,2023, 10:26 AM IST
CBSE
બોર્ડ પરીક્ષા અંગે CBSE ની મોટી જાહેરાત, એક્ઝામ પેટર્નમાં થયો આ ફેરફાર
સીબીએસઈ હાલ પહેલા ફેઝની પરીક્ષાઓની ડેટશીટ તૈયાર કરી રહ્યું છે જે જલદી જાહેર કરાશે.
Oct 14,2021, 20:30 PM IST
CBSE board exam
CBSE Board Exam રદ્દ થવા પર છાત્રએ પીએમ મોદીને કરી અપીલ
Sir farewell to kara do... 12th B wali neha ko saree me dekhna tha: પીએમ મોદીને રિક્વેસ્ટ કરનાર આ યુવકનું ટ્વીટ ખુબ વાયરલ થઈ રહ્યું છે.
Jun 2,2021, 22:50 PM IST
CBSE board exam
CBSEના ધો-10 અને 12ની બાકી પરીક્ષાઓ 1-15 જુલાઈની વચ્ચે યોજાશે: માનવ સંસાધન મંત્રાલય
માનવ સંસાધન મંત્રાલયે આજે સીબીએસઈ બોર્ડ એટલે કે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 અને 10ની બાકી પરીક્ષાઓ માટે તારીખની જાહેરાત કરવામાં આવી છે
May 8,2020, 18:26 PM IST
એચઆરડી મંત્રાલય
શું કોરોના સંકટ વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાશે?
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સલાહ આપી છે કે વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકનના આધારે માર્કસ આપવા જોઇએ કારણ કે અત્યારે પેન્ડીંગ પરીક્ષાઓ આયોજિત કરવી સંભવ નથી. તેમણે કહ્યું કે પરીક્ષા આયોજિત કરવામાં મોડું થતાં દિલ્હીના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થશે કારણ કે વિભિન્ન રાજ્યોના પોતપોતાના બોર્ડ છે.
Apr 29,2020, 21:01 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય